1). મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની
સરહદ સાથે જોડાયેલ જિલ્લો કયો છે ?
A. મહીસાગર B.દાહોદ C. છોટા
ઉદેપુર D. નવસારી
2). સૌથી
ઓછા ગામડા ધરાવતો જિલ્લો કયો છે ?
A. પોરબંદર B. ખેડા C. બોટાદ D. અમરેલી
3). દરિયાકિનારો
ધરાવતા જિલ્લાની સંખ્યા જણાવો.
A. ૧૫ B. ૧૮ C. ૧૯ D. ૧૩
4). માનવવસતિ
ધરાવતા ગામડા કેટલા છે ?
A. ૧૮૨૨૫ B. ૧૭૩૮૨ C. ૧૭૮૪૩ D. ૧૮૩૮૨
5). રાણપુર
તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ?
A. દેવભૂમિ દ્વારકા B. પાટણ C. બોટાદ D. આણંદ
6). લીમખેડા તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ?
A. દાહોદ B. છોટાઉદેપુર C. પંચમહાલ D. બનાસકાંઠા
7). ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે ?
A. ૫૦૦ B.૫૯૦ C.
૫૮૦ D. ૪૯૦
8). સાંતલપુર તાલુકાનું મુખ્યમથક કયું છે ?
A. વારાહી B. શિહોરી C. રાજપીપળા D. ઇકબાલગઢ
9). ગરુડેશ્વર તાલુકો કયા જીલ્લામાં આવેલો છે
?
A.ખેડા B. નર્મદા C.
પંચમહાલ D.
બનાસકાંઠા
10). ખાનપુર તાલુકાનું મુખ્યમથક કયું છે ?
A. પાલી B. દિવડા C. ખધાર D. બાકોર
11).માણાવદરથી નવી બંદર વચ્ચેનો પરદેશ કયા નામે ઓળખાય છે ?
A. ઘેડ B. લીલી નાઘેર C. મેવાસ D. વાકળ
12). વાકળ પ્રદેશ કઈ બે નદી વચ્ચેનો પ્રદેશ છે ?
A. મહી અને શેઢી B. ઢાઢર અને કીમ C. મહી અને ઢાઢર D.
શેઢી અને ઢાઢર
13). લુણાવાડા કયા જિલ્લાનું મુખ્ય મથક છે ?
A. ખેડા B. સાબરકાંઠા C. પંચમહાલ D. મહીસાગર
14). ગુજરાતમાં કેટલી તાલુકા પંચાયતો આવેલી છે ?
A. ૧૪૭ B. ૨૫૭ C. ૨૪૭ D. ૨૫૧
15). કુતિયાણા તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ?
A. પોરબંદર B. અરવલ્લી C. ગીર સોમનાથ D. સુરત
16). શંખેશ્વર તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ?
A. પાટણ B. પંચમહાલ C. મહેસાણા D. ખેડા
17). કલોલ અને કડી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
A. ઘેડ B. ખાખરીયા ટપ્પા C. મેવાસ D. એકપણ નહીં
18). સમગ્ર ગુજરાતમાં શહેરી સાક્ષરતા દર કેટલો છે ?
A. ૮૬.૩0 B. ૮૫.૮૦ C. ૭૮.૦૩ D. ૮૭.૫૮
19). ગુજરાતમાં શહેરી શિશુ લિંગ પ્રમાણ કેટલું છે ?
A. ૯૧૪ B.૯૬૭ C. ૮૫૨ D.
૮૫૦
20). ગુજરાતમાં ૨૦૦૧ થી ૨૦૧૧નો વસ્તીવૃદ્ધિ દર કેટલો છે ?
A. ૧૯.૮૨ B. ૧૮.૮૨ C. ૧૯.૨૮ D. ૧૮.૩૭
21). ગુજરાતમાં પુરુષ સાક્ષરતા દર સૌથી વધુ કયા જીલ્લામાં
છે ?
A. સુરત B.ગાંધીનગર C. આણંદ D. નડિયાદ
22). ગુજરાત રાજ્યમાં સૌથી ઓછી વસ્તી કયા જીલ્લામાં છે ?
A. પોરબંદર B. નવસારી C. વલસાડ D. ડાંગ
23). સૌથી વધુ વસ્તીગીચતામાં કયો જિલ્લો મોખરે છે ?
A. અમદાવાદ B. સુરત C. રાજકોટ D. જામનગર
24). લખતર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ?
A. કચ્છ B. મહીસાગર C. સુરેન્દ્રનગર D. જામનગર
25). ગુજરાતનું
રાજ્ય ફૂલ કયું છે ?
A. ગુલાબ B. કમળ C. ગલગોટો D. જાસૂદ
26). ગ્લુકોઝનું અણુસૂત્ર શું છે ?
A.C6H12O6 B. C6H10O5 C. C12H22O11 D.CHO
27). જઠરની દીવાલનું રક્ષણ કોણ કરે છે ?
A. લસિકા ગ્રંથિ B. પ્રસ્વેદ ગ્રંથિ C. શ્લેષ્મ ગ્રંથિ D. મિમોબિયન ગ્રંથિ
28). રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે ?
A. ૨૮ ફેબ્રુઆરી B. ૨૪ ફેબ્રુઆરી C. ૩૦ ફેબ્રુઆરી D. ૨૧ ફેબ્રુઆરી
29). વિશ્વ ડાયાબિટીસ દિવસ ક્યારે ઉજવાય છે ?
A. ૧૬ નવેમ્બર B. ૧૮ નવેમ્બર C. ૧૪
નવેમ્બર D. ૧૨ નવેમ્બર
30). નીચેનામાંથી કઈ ગ્રંથિમાં નલિકાઓ હાજર હોય છે ?
A. લસિકા ગ્રંથિ B. પિનિયલ ગ્રંથિ C. પિચ્યુટરી ગ્રંથિ D. એડ્રીનલ ગ્રંથિ
18 મો પ્રશ્નમાં શહેરી સાક્ષરતા દર 87.58% આવે
ReplyDelete