1). દક્ષિણના કાશી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે
?
A.સિદ્ધપૂર B. ચાંદોદ C. જુનાગઢ D. ગિરનાર
2). ગુજરાતમાં ખેડૂતોની સૌથી વધુ સંખ્યા કયા જીલ્લામાં જોવા મળે
છે ?
A. ભાવનગર B. ખેડા C. બનાસકાંઠા D. મહેસાણા
3). ગુજરાતની સાક્ષર નગરી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે ?
A. વલસાડ B. સુરત C. નડિયાદ D. નવસારી
4). આરઝી હકૂમતની વડી કચેરી જુનાગઢ હાઉસ કયા શહેરમાં આવેલું છે ?
A. જુનાગઢ B. અમરેલી C. રાજકોટ D. મોરબી
5). કડીયો ડુંગર કયા જીલ્લામાં આવેલો છે ?
A. ભરૂચ B. કચ્છ C. સુરેન્દ્રનગર D. અમરેલી
6). શિલાલેખો મળી આવ્યા હોય તેવું સાબરકાંઠા જિલ્લાનું સ્થળ જણાવો.
A. ઇડર B. પ્રાંતિજ C. વિજયનગર D. વડાલી
7). ઠકકરબાપા સરોવર કયા જીલ્લામાં બંધાયેલું છે ?
A.પંચમહાલ B. દાહોદ C. ડાંગ D. ખેડા
8). સતિયાદેવ પર્વત કયા જીલ્લામાં આવેલો છે ?
A. સુરેન્દ્રનગર B. જામનગર C.
ભાવનગર D. રાજકોટ
9). પંચામૃત ડેરી ક્યાં આવેલી છે ?
A. અમરેલી B. જામનગર C. વલસાડ D. ગોધરા
10). મીનળદેવીની સમાધિ ક્યાં આવેલી છે ?
A. અમરેલી B. ગીર સોમનાથ C. જુનાગઢ D.
રાજકોટ
11). ગુજરાતમાં સૈનિક સ્કૂલ માટે જાણીતું સ્થળ કયું છે
A. બાલાછડી B.ખેરવા C. વલસાડ D. A અને B બંને
12). કપાસનું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો કયો છે ?
A. સુરેન્દ્રનગર B. અમરેલી C. ભાવનગર D. જામનગર
13). ગુજરાતનું પ્રથમ વાઈ-ફાઈ ગામ તિધરા કયા જીલ્લામાં આવેલું છે ?
A. નડિયાદ B. ખેડા C. વલસાડ D. ડાંગ
14). લીલો ચેવડો તેમજ ભાખરવડી માટે કયું શહેર જાણીતું છે ?
A. નડિયાદ B. ખેડા C. વલસાડ D. વડોદરા
15). ઘઉંના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ કયા જિલ્લાને પ્રાપ્ત થયો છે ?
A. મહેસાણા B. અમદાવાદ C. બનાસકાંઠા D. સાબરકાંઠા
16). ચૌલ મંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
A. ઉત્તર પ્રદેશ B. પશ્ચિમ બંગાળ C. તમિલનાડુ D. કર્ણાટક
17). સાંચીનો સ્તૂપ કયા રાજયમાં આવેલો છે ?
A. પશ્ચિમ બંગાળ B. આંધ્રપ્રદેશ C. મધ્યપ્રદેશ D. રાજસ્થાન
18). ઘૂમ્મર નૃત્ય કયા રાજયનું છે ?
A. ઉત્તર પ્રદેશ B. ઝારખંડ C.
રાજસ્થાન D. હિમાચલ પ્રદેશ
19). હિમાચલ પ્રદેશનું કયું નૃત્ય જાણીતું છે ?
A. ગાડી નૃત્ય B. કુચીપુડી નૃત્ય C. ધમાલ નૃત્ય D. બિહુ નૃત્ય
20). મોહન ક્લોક ટાવર ક્યાં આવેલો છે ?
A. મોરબી B. જુનાગઢ C. રાજુલા D.
પોરબંદર
21). Ganga is a sacred river.
A. A B.
An C.
The D. No Articals
Required
22). Sun
rises in east.
A. The, the B. A, the C. The,an D. The,a
23). Iron is useful
metal.
A. a B. the C. an D.
No Articals Required
24). Sanskrit is easy
language.
A. the B. an C.
a D. No Article Required
25). Kashmir is Switzerland
of India.
A. a B. an C. the D.
No Article Required
26). Honesty
is the best policy.
A. A B. An C.
The D. No Article Required
27). He is L.L.B.
But She is M.A.
A. a,an B.
the,a C. an,a D. an,an
28). What beautiful
lake this is !
A. a B. an C. the D.
No Article Required
29). He is Postman.
A. a B. an C. the D.
No Article Required
30). English is not difficult
language.
A. a B. an C. the D.
No Article Required
No comments:
Post a Comment