1). થોળ તળાવ ક્યાં આવેલું છે ?
A. જામનગર B.
ગાંધીનગર C. વડોદરા D. અમદાવાદ
2). લાલપરી તળાવ ક્યાં આવેલું છે ?
A. આજવા B. વઘઇ C. ખંભાત D. રાજકોટ
3). ગંગા સરોવર ક્યાં આવેલું છે ?
A. ડાકોર B. દ્વારકા C.
બાલારામ D. જુનાગઢ
4). રૂમાલ નૃત્ય કોનું નૃત્ય છે ?
A.તુરી સમાજની
બહેનોનું B.ડાંગ જિલ્લાના આદિવાસીઓનું C.મહેસાણા જિલ્લાના ઠાકોરોનું D. એકપણ નહીં
5). મંજીરા નૃત્ય કોનું નૃત્ય છે ?
A. મેર પુરુષોનું B. સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું C.ભાલ અને નળકાંઠાના પઢારોનું D. ઠાકોરોનું
6). ધમાલ નૃત્ય કોનું નૃત્ય છે ?
A. વાવ તાલુકાનાં ઠાકોરોનું B. મહેસાણા જિલ્લાના ઠાકોરોનું C. સીદી
મુસ્લિમોનું D. મેર પુરુષોનું
7). સોનલ માનસિંહ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ?
A. કુચીપુડી B. ભરતનાટ્યમ C. ઓડીસી D. કથકલી
8). સર્વોદય આશ્રમ ક્યાં આવેલો છે ?
A. નડિયાદ B. બારડોલી C. નવસારી D. વલસાડ
9). ઘેલા સોમનાથનું મંદિર કયા જીલ્લામાં આવેલું છે ?
A. ગીર
સોમનાથ B. રાજકોટ C. જુનાગઢ D. દેવભૂમિ દ્વારકા
10). કયો ગ્રહ લાલ રંગનો ગ્રહ કહેવામા આવે છે ?
A. ગુરુ B. મંગળ C. શનિ D. નેપ્ચ્યુન
11). કાચી કેરીમાં કયો એસિડ રહેલો હોય છે ?
A. ટાટ્રિક
એસિડ B.એસેટિક એસિડ C. લેકટીક એસિડ D.સાઈટ્રિક
એસિડ
12). એશિયાની સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ (હોટલ ટેક્સ પ્લાજો) ક્યાં બનેલી છે ?
A. અમદાવાદ B. વડોદરા C. સુરત D. જામનગર
13). ફોરવર્ડ બ્લોકની સ્થાપના કોણે કરી હતી ?
A. લાલ
બહાદુર શાસ્ત્રી B. સુભાષચંદ્ર બોઝ C. ભગતસિંહ D. શ્યામજી કૃષ્ણ વર્મા
14). મેહરજી પુસ્તકાલય ક્યાં આવેલું છે ?
A. નડિયાદ B. નવસારી C. ડાંગ D. વડોદરા
15). ‘રણગર્જના’ નાટકના લેખક કોણ છે
?
A. કવિ ત્રાપજકર B.ભાનુશંકર વ્યાસ C. પ્રેમાનંદ D. કરશનદાસ માણેક
16). કર્કવૃત કચ્છ જિલ્લાના કયા ડુંગર પરથી પસાર થાય છે ?
A. કાળો
ડુંગર B. ધીણોધર ડુંગર C. નનામો ડુંગર D. ખડિયો ડુંગર
17). કચ્છનું નાનું રણ કચ્છના કયા ભાગમાં આવેલ છે ?
A. પશ્ચિમ
ભાગમાં B. ઉત્તર ભાગમાં C. પૂર્વ
દિશામાં D. દક્ષિણ દિશામાં
18). ખીજડીયા પક્ષી અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલું છે ?
A. પોરબંદર B. અમરેલી C. ગાંધીનગર D. જામનગર
19). કયા જીલ્લામાં સૂકા ઝાંખરાંવાળા જંગલો આવેલા છે ?
A. કચ્છ B. ડાંગ C. બનાસકાંઠા D. સાબરકાંઠા
20). હીરા ભાગોળ ક્યાં આવેલી છે ?
A. નવસારી B. નડિયાદ C. ડભોઈ D. અમદાવાદ
21). ગુજરાતી ભાષાનો નાનામાં નાનો એકમ શું છે ?
®
ધ્વનિ
22). કંઠ્ય વ્યંજન જણાવો.
®
ક,ખ,ગ,ઘ,ઙઁ
23). અનુનાસિક વ્યંજન જણાવો.
®
ઙઁ,ઞઁ,ણ,ન,મ
24). ગુજરાતી ભાષાના માન્ય સ્વર કેટલા છે ?
®
૮
25). ધ્વનિ
છૂટા પાડો : અર્પિત =અ + ર્ + પ્ +
ઈ + ત્ + અ, તેજસ્વી = ત્ + એ + જ્ + અ + સ્ + વ્ + ઈ.
26). ધ્વનિ
છૂટા પાડો : ઔદાર્ય = ઔ + દ્ + આ + ર્ + ય્ + અ, દ્વારકા
= દ્ + વ્ + આ + ર્ + અ + ક્ + આ
27). ધ્વનિ
છૂટા પાડો : મારૂતિ = મ્ + આ + ર્ + ત્ + ઇ, સુંદર = સ્ +
ઉ + ન્ + દ્ + અ + ર્ + અ
28). ધ્વનિ
છૂટા પાડો : વર્તન = વ્ + અ + ર્ + ત્ + અ + ન્ + અ,
જ્વનિકા = જ્ + વ્ + અ + ન્ + ઇ +
ક્ + આ
29). ધ્વનિ
છૂટા પાડો : જૈમિની = જ્ + ઐ + મ્ + ઇ + ન્ + ઈ,
કારકિર્દી = ક્ + આ + ર્ + અ + ક્ + ઈ + ર્ + દ્ + ઈ
30). દીર્ઘ
સ્વર જણાવો.
®
આ, ઈ, ઊ, એ, ઐ, ઓ, ઔ
Nice test
ReplyDelete