Tuesday, May 29, 2018

Test - 14


1). થોળ તળાવ ક્યાં આવેલું છે ?
A. જામનગર          B. ગાંધીનગર              C. વડોદરા                  D. અમદાવાદ

2). લાલપરી તળાવ ક્યાં આવેલું છે ?
A. આજવા             B. વઘઇ                          C. ખંભાત                   D. રાજકોટ

3). ગંગા સરોવર ક્યાં આવેલું છે ?
A. ડાકોર               B. દ્વારકા                          C. બાલારામ                D. જુનાગઢ

4). રૂમાલ નૃત્ય કોનું નૃત્ય છે ?
A.તુરી સમાજની બહેનોનું   B.ડાંગ જિલ્લાના આદિવાસીઓનું   C.મહેસાણા જિલ્લાના ઠાકોરોનું      D. એકપણ નહીં

5). મંજીરા નૃત્ય કોનું નૃત્ય છે ?
A. મેર પુરુષોનું     B. સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું    C.ભાલ અને નળકાંઠાના પઢારોનું    D. ઠાકોરોનું

6). ધમાલ નૃત્ય કોનું નૃત્ય છે ?
A. વાવ તાલુકાનાં ઠાકોરોનું     B. મહેસાણા જિલ્લાના ઠાકોરોનું      C. સીદી મુસ્લિમોનું         D. મેર પુરુષોનું

7). સોનલ માનસિંહ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ?
A. કુચીપુડી            B. ભરતનાટ્યમ            C. ઓડીસી           D. કથકલી

8). સર્વોદય આશ્રમ ક્યાં આવેલો છે ?
A. નડિયાદ            B. બારડોલી                C. નવસારી                D. વલસાડ

9). ઘેલા સોમનાથનું મંદિર કયા જીલ્લામાં આવેલું છે ?
A. ગીર સોમનાથ                B. રાજકોટ                  C. જુનાગઢ       D. દેવભૂમિ દ્વારકા

10). કયો ગ્રહ લાલ રંગનો ગ્રહ કહેવામા આવે છે ?
A. ગુરુ                 B. મંગળ                   C. શનિ           D. નેપ્ચ્યુન

11). કાચી કેરીમાં કયો એસિડ રહેલો હોય છે ?
A. ટાટ્રિક એસિડ        B.એસેટિક એસિડ           C. લેકટીક એસિડ           D.સાઈટ્રિક એસિડ

12). એશિયાની સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ (હોટલ ટેક્સ પ્લાજો) ક્યાં બનેલી છે ?
A. અમદાવાદ         B. વડોદરા                  C. સુરત          D. જામનગર

13). ફોરવર્ડ બ્લોકની સ્થાપના કોણે કરી હતી ?
A. લાલ બહાદુર શાસ્ત્રી B. સુભાષચંદ્ર બોઝ          C. ભગતસિંહ     D. શ્યામજી કૃષ્ણ વર્મા

14). મેહરજી પુસ્તકાલય ક્યાં આવેલું છે ?
A. નડિયાદ            B. નવસારી                C. ડાંગ           D. વડોદરા

15). રણગર્જના નાટકના લેખક કોણ છે ?
A. કવિ ત્રાપજકર                B.ભાનુશંકર વ્યાસ C. પ્રેમાનંદ       D. કરશનદાસ માણેક

16). કર્કવૃત કચ્છ જિલ્લાના કયા ડુંગર પરથી પસાર થાય છે ?
A. કાળો ડુંગર          B. ધીણોધર ડુંગર           C. નનામો ડુંગર            D. ખડિયો ડુંગર

17). કચ્છનું નાનું રણ કચ્છના કયા ભાગમાં આવેલ છે ?
A. પશ્ચિમ ભાગમાં     B. ઉત્તર ભાગમાં            C. પૂર્વ દિશામાં             D. દક્ષિણ દિશામાં

18). ખીજડીયા પક્ષી અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલું છે ?
A. પોરબંદર            B. અમરેલી                 C. ગાંધીનગર              D. જામનગર

19). કયા જીલ્લામાં સૂકા ઝાંખરાંવાળા જંગલો આવેલા છે ?
A. કચ્છ                B. ડાંગ           C. બનાસકાંઠા              D. સાબરકાંઠા

20). હીરા ભાગોળ ક્યાં આવેલી છે ?
A. નવસારી            B. નડિયાદ       C. ડભોઈ          D. અમદાવા

21).  ગુજરાતી ભાષાનો નાનામાં નાનો એકમ શું છે ?
              ®      ધ્વનિ

22). કંઠ્ય વ્યંજન જણાવો.
®   ,,,,ઙઁ

23). અનુનાસિક વ્યંજન જણાવો.
®   ઙઁ,ઞઁ,,,

24). ગુજરાતી ભાષાના માન્ય સ્વર કેટલા છે ?
®  

25). ધ્વનિ છૂટા પાડો :  અર્પિત =અ + ર્  + પ્ + ઈ + ત્ + અ,     તેજસ્વી = ત્ + એ + જ્ + અ + સ્ + વ્ + ઈ.

26). ધ્વનિ છૂટા પાડો :  ઔદાર્ય = ઔ + દ્ + આ + ર્ + ય્ + અ,    દ્વારકા = દ્ + વ્ + આ + ર્ + અ + ક્ +

27). ધ્વનિ છૂટા પાડો :  મારૂતિ = મ્ + આ + ર્ + ત્ + ઇ,            સુંદર = સ્ + ઉ + ન્ + દ્ + અ + ર્ + અ

28). ધ્વનિ છૂટા પાડો :  વર્તન = વ્ + અ + ર્ + ત્ + અ + ન્ + અ,
                                       જ્વનિકા = જ્ + વ્ + અ + ન્ + ઇ + ક્ + આ

29). ધ્વનિ છૂટા પાડો :  જૈમિની = જ્ + ઐ + મ્ + ઇ + ન્ + ઈ, 
                                        કારકિર્દી  = ક્ + આ + ર્ + અ + ક્ + ઈ + ર્ + દ્ + ઈ

30). દીર્ઘ સ્વર જણાવો.
®   ,,,,,,

1 comment:

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...