Tuesday, May 29, 2018

Test - 15


1). મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદ સાથે જોડાયેલ જિલ્લો કયો છે ?
A. મહીસાગર          B.દાહોદ           C. છોટા ઉદેપુર             D. નવસારી

2). સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો કયો છે ?
A. પોરબંદર            B. ખેડા                     C. બોટાદ                   D. અમરેલી

3). દરિયાકિનારો ધરાવતા જિલ્લાની સંખ્યા જણાવો.
A. ૧૫                 B. ૧૮                      C. ૧૯                      D. ૧૩

4). માનવવસતિ ધરાવતા ગામડા કેટલા છે ?
A. ૧૮૨૨૫             B. ૧૭૩૮૨                 C. ૧૭૮૪૩                 D. ૧૮૩૮૨

5). રાણપુર તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ?
A. દેવભૂમિ દ્વારકા      B. પાટણ                   C. બોટાદ                   D. આણંદ

6). લીમખેડા તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ?
A. દાહોદ               B. છોટાઉદેપુર              C. પંચમહાલ               D. બનાસકાંઠા

7). ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે ?
A. ૫૦૦                B.૫૯૦                      C. ૫૮૦           D. ૪૯૦

8). સાંતલપુર તાલુકાનું મુખ્યમથક કયું છે ?
A. વારાહી             B. શિહોરી                   C. રાજપીપળા    D. ઇકબાલગઢ

9). ગરુડેશ્વર તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ?
A.ખેડા                 B. નર્મદા                   C. પંચમહાલ     D. બનાસકાંઠા

10). ખાનપુર તાલુકાનું મુખ્યમથક કયું છે ?
A. પાલી               B. દિવડા         C. ખધાર                   D. બાકોર

11).માણાવદરથી નવી બંદર વચ્ચેનો પરદેશ કયા નામે ઓળખાય છે ?
A. ઘેડ                 B. લીલી નાઘેર   C. મેવાસ         D. વાકળ        

12). વાકળ પ્રદેશ કઈ બે નદી વચ્ચેનો પ્રદેશ છે ?
A. મહી અને શેઢી      B. ઢાઢર અને કીમ         C. મહી અને ઢાઢર         D. શેઢી અને ઢાઢર

13). લુણાવાડા કયા જિલ્લાનું મુખ્ય મથક છે ?
A. ખેડા                B. સાબરકાંઠા               C. પંચમહાલ               D. મહીસાગર

14). ગુજરાતમાં કેટલી તાલુકા પંચાયતો આવેલી છે ?
A. ૧૪૭                B. ૨૫૭           C. ૨૪૭                    D. ૨૫૧

15). કુતિયાણા તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ?
A. પોરબંદર            B. અરવલ્લી      C. ગીર સોમનાથ          D. સુરત

16). શંખેશ્વર તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ?
A. પાટણ              B. પંચમહાલ      C. મહેસાણા                D. ખેડા

17). કલોલ અને કડી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
A. ઘેડ                 B. ખાખરીયા ટપ્પા         C. મેવાસ         D. એકપણ નહીં

18). સમગ્ર ગુજરાતમાં શહેરી સાક્ષરતા દર કેટલો છે ?
A. ૮૬.૩0              B. ૮૫.૮૦                  C. ૭૮.૦૩        D. ૮૭.૫૮

19). ગુજરાતમાં શહેરી શિશુ લિંગ પ્રમાણ કેટલું છે ?
A. ૯૧૪                B.૯૬૭            C. ૮૫૨           D. ૮૫૦

20). ગુજરાતમાં ૨૦૦૧ થી ૨૦૧૧નો વસ્તીવૃદ્ધિ દર કેટલો છે ?
A. ૧૯.૮૨             B. ૧૮.૮૨         C. ૧૯.૨૮        D. ૧૮.૩૭

21). ગુજરાતમાં પુરુષ સાક્ષરતા દર સૌથી વધુ કયા જીલ્લામાં છે ?
A. સુરત               B.ગાંધીનગર     C. આણંદ         D. નડિયાદ

22). ગુજરાત રાજ્યમાં સૌથી ઓછી વસ્તી કયા જીલ્લામાં છે ?
A. પોરબંદર            B. નવસારી       C. વલસાડ       D. ડાંગ

23). સૌથી વધુ વસ્તીગીચતામાં કયો જિલ્લો મોખરે છે ?
A. અમદાવાદ         B. સુરત          C. રાજકોટ        D. જામનગર

24). લખતર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ?
A. કચ્છ                B. મહીસાગર     C. સુરેન્દ્રનગર    D. જામનગર

25). ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે ?
A. ગુલાબ              B. કમળ          C. ગલગોટો       D. જાસૂદ

26). ગ્લુકોઝનું અણુસૂત્ર શું છે ?
A.C6H12O6            B. C6H10O5                C. C12H22O11              D.CHO

27). જઠરની દીવાલનું રક્ષણ કોણ કરે છે ?
A. લસિકા ગ્રંથિ        B. પ્રસ્વેદ ગ્રંથિ             C. શ્લેષ્મ ગ્રંથિ              D. મિમોબિયન ગ્રંથિ

28). રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે ?
A. ૨૮ ફેબ્રુઆરી        B. ૨૪ ફેબ્રુઆરી             C. ૩૦ ફેબ્રુઆરી            D. ૨૧ ફેબ્રુઆરી

29). વિશ્વ ડાયાબિટીસ દિવસ ક્યારે ઉજવાય છે ?
A. ૧૬ નવેમ્બર        B. ૧૮ નવેમ્બર             C. ૧૪ નવેમ્બર             D. ૧૨ નવેમ્બર

30). નીચેનામાંથી કઈ ગ્રંથિમાં નલિકાઓ હાજર હોય છે ?
A. લસિકા ગ્રંથિ        B. પિનિયલ ગ્રંથિ           C. પિચ્યુટરી ગ્રંથિ          D. એડ્રીનલ ગ્રંથિ

1 comment:

  1. 18 મો પ્રશ્નમાં શહેરી સાક્ષરતા દર 87.58% આવે

    ReplyDelete

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...