1). સુપ્રીમ કોર્ટના પ્રથમ
સર્વોચ્ચ ન્યાયમુર્તિ કોણ હતા ?
A. કલ્યાણજી મહેતા B. હરિલાલ કણિયા C. લીલાવતી શેઠ D. સુકુમાર સેન
2). પ્રથમ
મહિલા સ્નાતક કોણ હતા ?
A. વિદ્યાગૌરી નીલકંઠ B. ઇન્દુમતિબેન શેઠ C. અનસૂયા સારાભાઇ D. હંસાબહેન મહેતા
3). વ્યાયામ
પ્રવૃતિના પ્રણેતા કોણ હતા ?
A. મોતીભાઈ
અમિન B. છોટુભાઇ પુરાણી C. ચંદ્રકાંત શેઠ D. અરવિંદ ઘોષ
4). ભારતનો સૌથી મોટો કોમન ઇન્ફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્યાં
આવેલો છે ?
A.સુરત
B. વાપી C.
નવસારી D. વ્યારા
5). સૌથી મોટી મધ્યસ્થ જેલ ક્યાં આવેલી છે ?
A. વડોદરા B. અમદાવાદ C. નર્મદા D. વલસાડ
6). સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ ક્યાં આવેલું છે ?
A. અમદાવાદ B. મહેસાણા C.સુરત D. એકપણ નહીં
7). સૌથી પહોળો પુલ ક્યાં આવેલો છે ?
A. તાપી B. અમદાવાદ C. સુરત D. ભરૂચ
8). ગુજરાતની પ્રથમ નૃત્ય શાળા ક્યાં સ્થપાઈ ?
A. સુરત B. વડોદરા C. અમદાવાદ D. જામનગર
9). મુર્તિદેવી પુરસ્કાર મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતું ?
A. ઝવેરચંદ મેઘાણી B. ઉમાશંકર જોષી C. દર્શક D.
જ્યોતીન્દ્ર દવે
10). પ્રથમ પદ્મવિભૂષણ કોને પ્રાપ્ત થયો હતો ?
A. શ્રીમતી ભાગ મહેતા B. શ્રી ગગન વિહારી મહેતા C. શ્રી વી.એલ.મહેતા D. મધર ટેરેસા
11). ગુજરાતનો પ્રથમ મુઘલ સૂબેદાર
કોણ હતો ?
A. આલપખાન B. મિર્ઝા અઝીઝ કોકા C. જફરખાન D. તાતાર ખાન
12). ભારતનું પ્રથમ પ્રાઈવેટ બંદર
કયું છે?
A. કંડલા B. મુંદ્રા C. પીપાવાવ D. માંડવી
13). સૌથી મોટું ખાતરનું કારખાનું ‘ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર’ કયા જીલ્લામાં આવેલી છે ?
A. વડોદરા B. ભરૂચ C. નડિયાદ D. સુરત
14). કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર કયા જીલ્લામાં આવેલુ છે ?
A. ખેડા B. આણંદ C. જામનગર D. અમદાવાદ
15). ગુજરાતની સૌથી મોટી
યુનિવર્સિટી કઈ છે ?
A. નાલંદા યુનિવર્સિટી B. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી C. ગુજરાત યુનિવર્સિટી D. M.S. યુનિવર્સિટી
16). ગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક
વસાહત ક્યાં આવેલી છે ?
A. વાપી B. અંકલેશ્વર C. સુરત D. વડોદરા
17). પ્રથમ ગુજરાતી માસિક
બુદ્ધિપ્રકાશ કઈ સાલમાં પ્રગટ થયું ?
A. ઈ.સ.૧૯૬૭ B. ઈ.સ.૧૮૮૫ C. ઈ.સ.૧૮૫૦ D. ઈ.સ.
૧૯૬૦
18). કોયલીમાં પ્રથમ રિફાઈનરી
ક્યારે સ્થાપવામાં આવી ?
A. ઈ.સ.૧૯૬૭ B.ઈ.સ.૧૯૬૮ C. ઈ.સ.૧૯૭૩ D. ઈ.સ.૧૯૫૦
19). સૌપ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ
કઈ હતી ?
A. લીલુડી ધરતી B. શેઠ સગાળશા C. નરસિંહ મહેતા D. અખંડ સૌભાગ્યવતી
20). સૌ પ્રથમ દવાની ફેક્ટરી ક્યાં
સ્થાપવામાં આવી ?
A. સુરત B. વડોદરા C. અમદાવાદ D. ભરૂચ
21). એક પાસાને ઉછાળતા ૩ થી મોટી સંખ્યા આવવાની સંભાવના કેટલી ?
A. ૨/૩ B. ૨/૧ C. ૧/૨ D. ૩/૫
22). ત્રણ સિક્કાને ઉછાળતા ૧ થી વધુ કાટ આવવાની સંભાવના
કેટલી છે ?
A. ૧/૨ B. ૨/૧ C. ૩/૪ D. ૫/૮
23). ત્રણ સિક્કાને ઉછાળતા સમાન પરિણામ આવવાની સંભાવના
કેટલી ?
A. ૨/૬ B. ૧/૪ C. ૪/૧ D. B અને C બંને
24). બે સિક્કાને ઉછાળતા બંનેમાં છાપ આવવાની સંભાવના કેટલી ?
A. ૧/૨ B. ૧/૩ C. ૧/૪ D. ૧/૧
25). મોટામાં મોટી સંભાવનાકેટલી હોઈ શકે ? (સંખ્યામાં)
A. ૦ B. ૧ C.
૨ D. ૧/૨
26). પોશીના તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ?
A.સાબરકાંઠા B.બનાસકાંઠા C. નવસારી D. સુરેન્દ્રનગર
27). તાપી જિલ્લાનો કયો તાલુકો ત્રણેય બાજુ મહારાષ્ટ્રથી
ઘેરાયેલો છે ?
A. વ્યારા B.નિઝર C.
કુકરમુંડા D. ડોલવણ
28). ચીખલી તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ?
A.વલસાડ B. તાપી C. નવસારી D. નડિયાદ
29). નીચેનામાંથી કયા જિલ્લો મહાનગરપાલિકા ધરાવતો નથી ?
A. ભાવનગર B. જુનાગઢ C. વડોદરા D. ખેડા
30). નીચેનામાંથી મહારાષ્ટ્રની સરહદ સાથે કયો જિલ્લો જોડાયેલ નથી ?
A. ડાંગ B. તાપી C. નર્મદા D. ભરૂચ
No comments:
Post a Comment