1). કાંપની જમીન સમગ્ર ભારતમાં કેટલા વિસ્તારમાં ફેલાયેલી
છે ?
A. 42% B. 41% C. 43% D. 53%
2). પડખાઉ જમીન કયા પાક માટે સૌથી અનુકૂળ છે ?
A. તમાકુ B. સોયાબીન C. ચા D. કોફી
3). કઈ જમીન કપાસની ખેતી માટે ફળદ્રુપ છે ?
A. પડખાઉ જમીન B. કાંપની જમીન C. જૈવિક જમીન D. કાળી જમીન
4). ગુલામ મહોમ્મદ શેખનો જન્મ ક્યાં થયો હતો ?
A. ભરૂચ B. વડોદરા C. સુરત D. સુરેન્દ્રનગર
5). “મગનલાલનો ગુંદર” કયા કવિનો વાર્તાસંગ્રહ છે ?
A. ચંદુ ત્રિવેદી B.
ભૂપેન ખખ્ખર C. બાલકૃષ્ણ પટેલ D. રસીકલાલ પરિખ
6). નીચેનામાંથી પ્રસિદ્ધ પંખી ચિત્રોમાં “અગન” નામનું
ચિત્ર કોનું છે ?
A. રસીકલાલ પરીખ B. કનુ દેસાઇ C.
સોમાલાલ શાહ D. ખોડીદાસ પરમાર
7). પ્રથમ પંક્તિના ચિત્રકાર તરીકે કોણ ઓળખાય છે ?
A. બંસીલાલ વર્મા B.
ખોડીદાસ પરમાર C. છગનલાલ જાદવ D. કનુભાઈ દેસાઈ
8). રવિશંકર રાવળે “કુમાર” માસિકની શરૂઆત ક્યારે કરી હતી ?
A. ઈ.સ.૧૯૨૦ B. ઈ.સ.૧૯૫૪ C. ઈ.સ.૧૯૫૫ D. ઈ.સ.૧૯૨૪
9). ચિત્રો દોરવા ઉપરાંત નાટક અને સિરિયલમા કયા ચિત્રકારે
અભિનય કર્યો છે ?
A. બંસીલાલ વર્મા B.
બાલકૃષ્ણ પટેલ C. કનુભાઈ દેસાઈ D. રસીકલાલ પરીખ
10). ‘વડનગર નાગરિક સન્માન’થી નીચેનામાંથી કયા ચિત્રકારને
સન્માનીત કરવામાં આવ્યા હતા ?
A. પિરાજી સાગરા B.
બંસીલાલ વર્મા C. ખોડીદાસ પરમાર D. કનુભાઈ દેસાઈ
11). ‘ઝગમગ’ સાપ્તાહિક દ્વારા કોણે ગુજરાતના બાળકો માટે
ઘણું સર્જન કર્યું છે ?
A. ભૂપેન ખખ્ખર B. બંસીલાલ વર્મા C. છગનલાલ જાદવ D. ચંદુ ત્રિવેદી
12). રણની જમીનના અધ્યયન માટે ક્યાં Central Arid Zone Research Instituteની
સ્થાપના કરવામાં આવી ?
A. જયપુર B. જોધપુર C. હિમાચલ પ્રદેશ D. ઉત્તરાખંડ
13). માટીના અધ્યયન શાસ્ત્રને શું કહે છે?
A. જલાવરણ B. મૃદાવિજ્ઞાન C. મૃદાવરણ D. એક પણ નહીં
14). વરલી ચિત્રકળા ક્યાં જિલ્લાની પ્રખ્યાત છે?
A. ડાંગ B. છોટા
ઉદેપુર C. મહેસાણા D. ખેડા
15). “રાયજી ” કોનું ઉપનામ છે?
A. ભૂપેન ખખ્ખર B. ખોડીદાસ પરમાર C. બંસીલાલ વર્મા D. ચંદુ
ત્રિવેદી
16). કઈ જમીનને “સ્વખેડાણ” વાળી જમીન કહેવામાં આવે છે?
A. હાડી જમીન B. પડખાઉ જમીન C. રેગુર જમીન D. કાંપની જમીન
17). “દેવદાસી ” ચિત્ર કળા કૃતિ કોની છે?
A.કનુ દેસાઇ B. રસીકલાલ પરીખ C. બાલકૃષ્ણ પટેલ D. સોમાલાલ શાહ
18). “કેન્દ્રિય મૃદા સંરક્ષણ બોર્ડ”ની સ્થાપના ક્યારે
કરવામાં આવી હતી?
A. 1953 B. 1954 C.1955 D. 1956
19). ક્ષારીય જમીન ને બીજા ક્યાં નામ થી
ઓળખવામાં આવે છે?
A. રેહ B. કલ્લર C. ચોપન D. ત્રણેય
20). ભારતીય જમીનમાં ક્યાં તત્વોની અછત જોવા મળે છે?
A. ફોસ્ફરસ B. સલ્ફર C. નાઇટ્રોજન D. માત્ર A અને B
21). નીચેનામાથી ક્યાં વૃક્ષો ક્ષારીય જમીનમાં થાય છે?
A. નારિયેળી B. સોપારી C. કપાસ D. માત્ર A અને B
22). વરલી ચિત્રકળામાં નીચેનામાથી કઈ ભૌમિતિક આકૃતિનો ઉપયોગ
થાય છે?
A. ચોરસ B. ત્રિકોણ C.ગોળાકાર D. ચતુષ્કોણ
23). નીચેનામાંથી કોને ચિત્રકળામાં પદ્મશ્રી મળ્યો છે?
A. પીરાજી સાગરા B. કનુ દેસાઇ C. રવિશંકર રાવલ D. છગનલાલ જાદવ
24). પડખાઉ જમીનમાં
ક્યાં તત્વોનું પ્રમાણ વધારે હોય છે?
A. આયર્ન B.
મેગ્નેશિયમ C. કેલ્શિયમ D. ફોસ્ફરસ
25). નીચેનામાંથી ક્યાં ચિત્રકારોનો જન્મ ભાવનગરમાં થયો છે?
a. ખોદીદાસ પરમાર b. રવિશંકર રાવલ c.સોમાલાલ શાહ
A. માત્ર
a B. માત્ર b C. માત્ર a અને b D. ત્રણેય
26). હડપ્પીય સંસ્કૃતિના આવશેષો સૌપ્રથમ ગુજરાતમાં ક્યાથી
મળી આવ્યા છે?
A. લોથલ B.
ધોળાવીરા C. રંગપુર D. રોઝડી
27). લોથલ કેટલા ભાગમાં વહેચાયેલું છે?
A. 4 B. 5 C. 6 D. 8
28). ચેસનું બોર્ડ હડપ્પીય સંસ્કૃતિમાં ક્યાંથી મળી આવેલ છે?
A.
રંગપુર B. દેશલપર C. લાંઘણજ D. લોથલ
29). ટોલેમીએ ભરૂચનો ઉલ્લેખ પોતાના ગ્રંથમાં
ક્યાં નામે કર્યો હતો?
A. ભૃગુ કચ્છ B. બારીગાઝા C. બોડોક્સિવા D. અષ્ઠપૂર્વા
30). હડપ્પીય સંસ્કૃતિમાં ડાંગરના ભુસાના અવશેષો ક્યાથી મળી
આવ્યા છે?
A.
લોથલ B. રંગપુર C. લાંઘણજ D. દેશલપર
No comments:
Post a Comment