1). ભગવાન રામનો જન્મ કયા યુગમાં થયો હતો ?
A. દ્વાપરયુગમાં B.
ત્રેતાયુગ C. સતયુગ D. પ્રેતાયુગ
2). એક ક્વિન્ટલ એટ્લે કેટલા કિલોગ્રામ ?
A. ૧૦૦૦ કિલો B. ૧ કિલો C. ૧૦૦ કિલો D. એકપણ નહીં
3). SAARC સંગઠનનું વડુમથક ક્યાં આવેલું છે ?
A. ઢાકા B. કાઠમંડુ C. જીનીવા D. બીજિંગ
4). નીચેનામાંથી માહિતીનો અધિકાર(RTE) પરનું બિલ પાસ કરનાર પ્રથમ રાજ્ય કયું છે ?
A. આંધ્રપ્રદેશ B. મધ્યપ્રદેશ C. તમિલનાડુ D. ગુજરાત
5). ૧ કેલરી એટ્લે કેટલા જૂલ કહેવાય ?
A. ૪.૨૭ જૂલ B. ૪.૨૨ જૂલ C. ૪.૦૦ જૂલ D. ૪.૧૯ જૂલ
6). રાજેન્દ્ર શાહને તેમની કૃતિ “ધ્વનિ” માટે જ્ઞાનપીઠ એવોર્ડ કયા વર્ષમાં
મળ્યો હતો ?
A. 2001 B.2015 C. 1967 D. 1985
7). અખા ઉપરાંત ક્યાં કવિએ ઉતમ છપ્પા લખ્યા છે ?
A. દયારામ B. શામળ C.
પ્રિતમ D. દલપતરામ
8). એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે ?
A. રાષ્ટ્રપતિ B. મુખ્યમંત્રી C. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ D. રાજયપાલ
9). બેલુર મઠ કયા રાજયમાં આવેલ છે ?
A. ગુજરાત B. ઉત્તરાખંડ C. ઉત્તરપ્રદેશ D. પશ્ચિમ બંગાળ
10). નર્મદા અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
A. કાનમ B. ભાલ C. ચરોતર D. ઘેડ
11). વેરાવળને વેરાકુલ નામ કોણે આપ્યું હતું ?
A. હ્યુ-એન-સંગ B. ટોલેમી C.
અલબરૂની D. અબુલ ફઝલ
12). માછલાંને સ્ટોરેજ કરવાનો પ્લાન્ટ કયા જીલ્લામાં આવેલો છે ?
A. જૂનાગઢ B. ગીર સોમનાથ C. અમરેલી D. દેવભૂમિ
દ્વારકા
13). ગુજરાતનું સૌથી મોટું રાસાયણિક બંદર કયું છે ?
A. કંડલા B. માંડવી C. દહેજ D. ઓખા
14). મહાગંગા પક્ષી અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલું છે ?
A. જુનાગઢ B. ગીર સોમનાથ C. દેવભૂમિ દ્વારકા D. અમરેલી
15). મોઢેરાનું સૂર્યમંદિર કઈ શૈલીમાં બનેલું છે ?
A. નાગર શૈલી B. ચાલુક્ય શૈલી C. A અને B બંને D. ઈરાની શૈલી
16). ગુજરાતમાં આવેલા PPP મોડલ
બંદરમાં નીચેનામાંથી કયા બંદરનો સમાવેશ નથી થતો ?
A. કંડલા B. પીપાવાવ C. હજીરા D. દહેજ
17). દેશનું પ્રથમ SEZ કઈ સાલમાં બન્યું ?
A. ઈ.સ.૧૯૬૨ B. ઈ.સ.૧૯૬૯ C. ઈ.સ.૧૯૭૦ D. ઈ.સ. ૧૯૬૫
18). નવલખા મહેલ ક્યાં આવેલો છે ?
A વડોદરા B. રાજકોટ C.
દેવભૂમિ દ્વારકા D. જૂનાગઢ
19). કચ્છમાં આવેલી મધ્ય ધારનો સૌથી ઊંચામાં ઊંચો ડુંગરની ઊંચાઈ
કેટલી છે ?
A. ૪૭૩ મીટર B. ૩૮૬ મીટર C. ૪૬૩ મીટર D. ૯૦૦ મીટર
20). ગુજરાતમાં આવેલી ટોટલ ૧૮૫ નદીઓ પૈકી સૌરાષ્ટ્રમાં કેટલી નદીઓ આવેલી છે ?
A. ૭૧ B. ૧૭ C. ૯૭ D. ૭૭
21). મિસાઈલનુ પરીક્ષણ કયા ટાપુ પરથી કરવામાં આવે છે ?
A. સતિષ ધવન સ્પેસ સેન્ટર B. અબ્દુલ કલામ ટાપુ
C. આંદામાન-નિકોબાર D. સ્વરાજ ટાપુ
22).ભારતમાં પશુ- પક્ષીઓની ટોટલ કેટલી પ્રજાતિઓ છે ?
A. ૮૧૨૫૧ B. ૮૧૫૨૧ C. ૮૫૨૧૧ D. ૮૧૫૨૫
23). વિશ્વકપ ફૂટબોલ – ૨૦૨૨ ક્યાં રમાશે ?
A. ટોકિયો B. બર્મીગહામ C. કતાર D. કાઠમંડુ
24). ગિરધરભાઈ બાળ સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
A. કપડવંજ B. અમરેલી C. અમદાવાદ D. ગાંધીનગર
25). શ્યામલ વન કયા જીલ્લામાં આવેલું છે ?
A. સુરેન્દ્રનગર B. દેવભૂમિ દ્વારકા C. મહીસાગર D. સાબરકાંઠા
26). ___________ you _________ me
daily?
A. Does, help B. Do,
daily C. Does, helps D. Do, help
27). I ________ in the class daily.
A. work B. works C.
working D. worked
28). My sister _________ clothes everyday.
A. wash B. washes C.
washing D. washed
29). The cow __________ us milk daily.
A. gives B. give C. gave D. given
30). Mitaben __________ vegetables everyday.
A. buys B. buying C.
buy D. bought
No comments:
Post a Comment