Monday, June 25, 2018

Test - 57


1). સિંધુ નદીને પ્રાચીન સમયે ઇરાનીઓએ શું નામ આપ્યું હતું?
A.ઇન્ડસ                          B. હિન્દુ                     C. જંબુદ્વીપ                 D. એક પણ નહીં

2).પૃથ્વીના ગોળા ઉપર કઈ દિશામાં દોરેલી કાલ્પનિક રેખાઓને “રેખાંશવૃત” કહે છે?
A. ઉત્તર-પૂર્વ                     B. પશ્ચિમ-પૂર્વ               C.ઉત્તર-દક્ષિણ               D. પૂર્વ-દક્ષિણ

3).વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે?
A. 11                            B. 8                         C. 9                        D. 7

4).ભારત દેશને નીચેનામાંથી કોની જમીન સીમા અડતી નથી?
A. નેપાળ                        B. શ્રીલંકા                  C. અફઘાનિસ્તાન           D. મ્યાનમાર

5).ભારતનું પશ્ચિમી બિંદુ ક્યું છે?
A. ઇન્દિરા પોઈન્ટ                B. ઇન્દિરા કોલ             C.વાલાંગર       D. સિરક્રિક

6).નીચેનામાંથી સૌથી વધુ વસ્તી ગીચતા ક્યું રાજ્ય ધરાવે છે?
A.બિહાર                          B.મહારાષ્ટ્ર                  C.ઉત્તરપ્રદેશ      D. રાજસ્થાન

7).ભારતની કુલ દરિયાઈ સીમા કેટલા કિ.મી. છે?
A. ૬૨૦૦.૫ કિ.મી               B. ૭૫૧૬.૫ કિ.મી            C. ૭૫૧૮.૫ કિ.મી          D. ૭૫૨૬.૫ કિ.મી

8). ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો ક્યો છે?
A.થાણે                           B.સેરછિપ                   C.કચ્છ                     D. દિબાંગ

9). નીચેનામાથી ક્યો કેન્દ્રશાસિત પ્રદેશ છે?
A.ચેન્નઈ                          B.ઉત્તરાંચલ                 C.પુડુચેરી                   D.છત્તીસગઢ

10).ભારતના મધ્યભાગમાંથી ક્યું વૃત પસાર થાય છે?
A. કર્કવૃત                        B. ધ્રુવવૃત                  C.મકરવૃત                  D. એક પણ નહીં

11). સૌથી ઓછી વસતી ધરાવતું રાજ્ય ક્યું છે?
A. લક્ષદ્વીપ                      B.સિક્કિમ                   C.કેરલ                      D. કર્ણાટક

12). લક્ષદ્વિપ ટાપુ પ્રદેશ ક્યાં સમુદ્રી ક્ષેત્રમાં સ્થાન ધરાવે છે?
A. પાલ્કની સામુદ્રધુની           B. હિંદ મહાસાગર          C. અરબી સમુદ્ર            D. બંગાળની ખાડી

13). ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો ક્યાં રાજ્યનો છે?
A.તમિલનાડુ                     B. છત્તીસગઢ               C.ગુજરાત                  D. આંધ્રપ્રદેશ

14). નીચેનામાથી ક્યાં રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે?
A. અરુણાચલ પ્રદેશ             B. હિમાચલ પ્રદેશ                 C.સિક્કિમ                   D. A,B,C ત્રણેય

15). ભારતનો સૌથી લાંબો ધોરીમાર્ગ ક્યો છે?
A.NH-7                         B. NH-31                   C. NH-8                  D. NH-1

16). વસતીની દ્રષ્ટિએ ભારતનો વિશ્વમાં કેટલામો ક્રમ છે?
A.7                              B. 2                        C. 4                        D. 5

17). ભારત દેશ એશિયા ખંડમાં ક્યાં આવેલ છે?
A. ઉત્તર ભાગમાં                 B.દક્ષિણ ભાગમાં           C.પશ્ચિમ ભાગમાં           D. પૂર્વ ભાગમાં

18). બાંગ્લાદેશની ત્રણ સરહદોથી ક્યું રાજ્ય ઘેરાયેલું છે?
A.નાગાલેન્ડ                      B. આસામ                  C.ત્રિપુરા                    D. અરુણાચલ પ્રદેશ

19). નીચેનામાંથી ક્યાં રાજ્યો સમુદ્ર તટ ધરાવે છે?
A. મધ્ય પ્રદેશ                   B. તેલંગાણા                C. ઝારખંડ                  D. ઓરિસ્સા

20). કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ક્યાં પ્રદેશનો સમાવેશ થાય છે ?
A. કરાઈકલ                     B. યનમ                   C. પુડુચેરી                  D. ત્રણેય

21). ગોવા અને મહારાષ્ટ્રનો દરિયા કિનારો ક્યાં નામે ઓળખાય છે?
A. કનારા તટ                   B. માલાબાર તટ           C. કોંકણ                    D. ઉત્તરી સરકાર

22). ભારત સૌથી વધુ જમીન સીમા ક્યાં દેશ સાથે ધરાવે છે?
A. ચીન                         B.બાંગ્લાદેશ                C. નેપાલ                   D. અફઘાનિસ્તાન

23). ભારતનો કુલ જળભાગ કેટલો છે?
A. 09.56%                     B. 08.65%                 C. 07.56%                 D. 09.80%

24). નીચેનામાથી કર્કવૃત ક્યા રાજ્યમાંથી પસાર થતું નથી ?
A. મધ્યપ્રદેશ                   B. છત્તિસગઢ               C. મણિપુર                  D. પશ્ચિમ બંગાળ

25). સૌથી ટૂંકો દરિયા કિનારો ધરાવતું રાજ્ય ક્યું છે?
A.ગોવા                          B. ગુજરાત                 C. આંધ્રપ્રદેશ               D. એક પણ નહીં

26). સૌથી મોટો કેન્દ્રશાસિત પ્રદેશ ક્યો છે?
A. પુડુચેરી                       B.ગોવા                     C. અંદામાન-નિકોબાર      D. દિલ્લી

27). ભારતમાં વિશ્વની કુલ કેટલી વસ્તી છે? (ટકામાં)
A. ૨૧.૫%                      B. ૧૭.૫%                  C. ૧૮.૨૮%                D. ૨૨.૫%

28). ભારત વિશ્વમાનું કેટલું ક્ષેત્રફળ ધરાવે છે?
A. ૨.૮૦%                       B. ૩.૮૦%                  C.૨.૪૨%                  D. ૫.૫૫%
      
29). ભારતના કેટલા રાજ્યો પાડોશી દેશની સીમા સાથે જોડાયેલ છે?
A. ૨૧                           B.૧૭                        C. ૧૪                      D.૧૮

30). ભારતની ઉત્તર થી દક્ષિણ લંબાઈ કેટલી છે?
A. ૨૯૩૩km                     B. ૩૨૧૪km                C. ૩૨૩૫km                D. ૩૩૧૦km

No comments:

Post a Comment

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...