1). SAARC
સંગઠનનું વડુમથક ક્યાં આવેલું છે ?
A. ઢાકા B. કાઠમંડુ C. જકાર્તા D. જીનીવા
2). અટલ બિહારી વાજપેયી દ્વારા કરાયેલા પોખરણ પરીક્ષણને શું નામ અપાયું હતું ?
A. સ્માઇલિંગ બુદ્ધા B. ઓપરેશન શક્તિ C. ઓપરેશન વિજય D. ઓપરેશન ઈન્ડિયા
3). વર્ષ ૨૦૧૭માં ટપ્પર ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવ્યા તે કયા જીલ્લામાં આવેલો છે ?
A. બનાસકાંઠા B.
નર્મદા C. સુરત D. કચ્છ
4). બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનું ઉદઘાટન કયા જીલ્લામાં થયું ?
A. તાપી B. નડિયાદ C. નર્મદા D. વલ્લભ વિદ્યાનગર
5). કઈ યોજના હેઠળ ગરીબ અને દુર્ગમ વિસ્તારોમાં માતૃત્વ ધારણ કરનારી ગર્ભવતીઓને દરેક પ્રકારની સહાય પૂરી પડાય છે ?
A. માતૃસખા યોજના B. માતૃવંદના યોજના C. સુલભ યોજના D. માતૃરાહત યોજના
6). જો ગઈ કાલની પહેલાનો દિવસ રવિવાર હોય તો આવતી કાલ પછીનો દિવસ કયો હશે ?
A. બુધવાર B. ગુરુવાર C. શુક્રવાર D. મંગળવાર
7). પ્રધાનમંત્રી LPG પંચાયત યોજના ક્યાંથી શરૂ કરાઈ ?
A. અમદાવાદ B. ગાંધીનગર C. કચ્છ D.
સુરત
8). જુનાગઢમાં આવેલો વેલિંગ્ટન ડેમ કઈ નદી પર બનેલો છે ?
A. ખારી નદી B. પાર નદી C. કાળવો નદી D. સાંકડી નદી
9). સુજલામ સુફલામ યોજનાને કયું તળાવ પાણી પૂરું પાડે છે ?
A. સુરસાગર તળાવ B. કૃષ્ણકુંજ તળાવ C. પરિયેજ તળાવ D. આનંદ તળાવ
10). કઈ સંસ્થાના સર્વે મુજબ આખા વિશ્વમાં દર મિનિટે ૨૫ હેક્ટર (ફૂટબોલના ૩૬ મેદાનો જેટલી જગ્યા)માં વૃક્ષો કપાય છે ?
A. WHO B. UNO C. FAO D. UNFCCC
11). એટર્ની જનરલની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ થાય છે ?
A. અનુ.-143 B. અનુ. – 88 C. અનુ. – 76 D. અનુ. – 360
12). ગુજરાતમાં કઈ એકમાત્ર જગ્યાએ જળવિદ્યુતમથકની સાથે તાપવિદ્યુતમથક પણ છે ?
A. વણાક્બોરી B. ઉક્કાઈ C.
રાસ્કા વિયર પરિયોજના D. કાકરાપાર
13). ગાંધીજીની યાદમાં ગુજરાતમાં ‘મીઠાનો ડુંગર’ (Salt Mountain) કયા શહેરમાં બનાવવામાં આવ્યો છે ?
A. જુનાગઢ B. પોરબંદર C. ગાંધીનગર D. નવસારી
14). એક સંખ્યામાંથી 8 બાદ કરી 5 વડે ભાગીએ અથવા એ જ સંખ્યામાં 13 ઉમેરી 8 વડે ભાગીએ તો જવાબ સરખા આવે છે, તો તે સંખ્યા શોધો.
A. 43 B. 52 C. 42 D. 45
15). ‘ખોબો ભરીને અમે એટલું હસ્યાં કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા’ ગીતના સર્જક કોણ છે ?
A. પન્નાલાલ પટેલ B. જગદીશ જોશી C. રાજેન્દ્ર વ્યાસ D. રાવજી પટેલ
16). અગરતલા કયા રાજ્યની રાજધાની છે ?
A. કેરળ B. મિઝોરમ C. મેઘાલય D. ત્રિપુરા
17). મુઘલ સલ્તનતના કયા રાજાના શાસનકાળને ‘ચિત્રકળાનો સુવર્ણકાળ’ કહેવામા આવે છે ?
A. અકબર B. જહાંગીર C. શાહજહાં D. ઔરંગઝેબ
18). કયા શહેરમાં ભરાયેલી સભામાં ગાંધીજીએ ખેડા સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું હતું ?
A. નવસારી B. ખેડા C. નડિયાદ D. પોરબંદર
19). જઠરમાં કયા એસિડનો સ્ત્રાવ થાય છે ?
A. હાઇડ્રોક્લોરિક એસિડ B. ફ્લોરિક એસિડ C. એસીટીક એસિડ D. ટાર્ટરિક એસિડ
20). હાલમાં અમદાવાદમા યોજાયેલી કબડ્ડી વિશ્વકપની ફાઈનલમાં ભારતે કયા દેશને હરાવ્યો ?
A. પાકિસ્તાન B. ઈરાન C. ઈરાક D. બાંગ્લાદેશ
21). મંત્રી પરિષદ અને મંત્રી મંડળ સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે ?
A. લોકસભા B. રાજ્યસભા C. વડાપ્રધાન D. રાષ્ટ્રપતિ
22). જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતમાં કયા રાજયમાં આવેલું છે ?
A. હરિયાણા B. ઉત્તરપ્રદેશ C. મધ્યપ્રદેશ D. ઉત્તરાખંડ
23). રાઇડર કપ કઈ રમતમાં રમાય છે ?
A. હોકી B. બેઝબોલ C. ગોલ્ફ D. બેડમિન્ટન
24). ભૂકંપની તીવ્રતા અનુસાર કચ્છ કયા ભૂકંપ ઝોનમાં આવેલો છે ?
A. બીજા B. ત્રીજા C. ચોથા D. પાંચમા
25). ભારતીય સંસદભવનનું ઉદઘાટન કોના હસ્તે થયું હતું ?
A. ગાંધીજી B. જવાહરલાલ નહેરુ C. લોર્ડ માઉન્ટ બેટન D. લોર્ડ ઇરવિન
26). રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે ?
A. ઉપરાષ્ટ્રપતિ B. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ C. વડાપ્રધાન D. એટર્ની જનરલ
27). વડી અદાલતને રીટ જાહેર કરવાની સત્તા કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવી છે ?
A. અનુ.32 B. અનુ.226 C. અનુ.-24 D. અનુ.–16
28). ઘોડાના હાડકાંના અવશેષો કયા પ્રાચીન સ્થળેથી મળી આવ્યા હતા ?
A. રોજડી B. સુરકોટડા C. દેસલપર D. ધોળાવીરા
29). ગુજરાતમાં કુલ કેટલા બંદરો આવેલા છે ?
A. 41 B. 42 C. 40 D. 45
30). 3,12,15, ? , 42,
69
A. 28 B. 27 C. 18 D. 26
આવા ટેસ્ટ મોકલજો સરસ છે.
ReplyDelete