1).ગુજરાતી સાહિત્યમાં આદિકવિનું બિરુદ મેળવનાર ભક્ત કવિ કોણ
હતું ?
®
નરસિંહ મહેતા
2). દાણલીલાની રચના
કયા કવિ દ્વારા થઈ હતી ?
®
નરસિંહ મહેતા
3). દેવાયત પંડિતનો
જન્મ ક્યાં થયો હતો ?
®
વંથલી
4). રામનવમી ક્યારે ઉજવવામાં આવે છે ?
®
ચૈત્ર સુદ નોમ
5). બુદ્ધ પુર્ણિમા ક્યારે ઉજવવામાં આવે છે ?
®
વૈશાખ સુદ પુનમ
6). દેવળદેની સમાધિ કયા જીલ્લામાં આવેલી છે ?
®
ભાવનગર
7). અમરબાઈ કોનાં શિષ્ય હતા ?
®
પરબનાં સંત દેવીદાસના
8). મૂળદાસ કરસનદાસનો જન્મ કયા જીલ્લામાં થયો
હતો ?
®
જુનાગઢ
9). ગુજરાતનાં કબીર તરીકે કોણ ઓળખાય છે ?
®
મેકરણ દાદા
10). આનંદ-મંગલ કરું આરતી આ કૃતિ કોની છે ?
®
પ્રીતમ
11). ભાણસાહેબની સમાધિ કયા ગામમાં આવેલી છે ?
®
કમિજડા ગામે
12). મોરાર સાહેબનો જન્મ કયા જીલ્લામાં થયો
હતો ?
®
બનાસકાંઠા
13). વાડીના સાધુ તરીકે કોણ ઓળખાય છે ?
®
ત્રિકમ સાહેબ
14). ત્રિકમ સાહેબનું સમાધિ સ્થળ ક્યાં આવેલું
છે ?
®
રાપરમાં
15). દાસી જીવણના ગુરુ કોણ હતા ?
®
ભીમ સાહેબ
16). દાસી જીવણનો જન્મ કયા જીલ્લામાં થયો હતો ?
®
રાજકોટ
17). બેલીડા ! બેદલનો
સંગ ના કરીએ આ કોની રચના છે ?
®
રતનદાસ
18). ભોજલરામની સમાધિ કયા જીલ્લામાં આવેલી છે ?
®
અમરેલી
19). જલારામના ગુરુ કોણ હતા ?
®
ભોજલરામ
20). ગણેશ ચતુર્થી ક્યારે ઉજવવામાં આવે છે ?
®
ભાદરવા સુદ ચોથ
21). ભારતમાં કયો દિવસ રાષ્ટ્રીય યુવા દિવસ
તરીકે ઉજવવામાં આવે છે ?
®
૧૨ જાન્યુ.
22). BCCIનું પૂર્ણ નામ
જણાવો.
®
Board of Control for Cricket in India
23). શિવસુતા તરીકે કઈ નદી ઓળખાય છે ?
®
નર્મદા
24). IMFનું પૂર્ણ નામ
જણાવો.
®
ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ
25). વર્ચ્યુયલ ID કેટલા આંકડાનો હશે ?
®
16
26). ઝુંડનો મેળો ક્યારે ભરાય છે ?
®
ચૈત્ર સુદ આઠમ
27). ગુજરાતમાં બોકસાઈટ અને ચિરોડી સૌથી વધુ
કઈ ટેકરી પરથી મળી આવે છે ?
®
અલીચ અને અલેકની ટેકરી
28). ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ કયા
જીલ્લામાં આવેલું છે ?
®
પોરબંદર
29). જામનગરમાં નૌકાદળની સૈનિકશાળા ક્યાં
આવેલી છે ?
®
વાલસુરા
30). વેલિંગ્ટન ડેમ કઈ નદી પર આવેલો છે ?
®
કાળવો નદી
No comments:
Post a Comment