Thursday, June 14, 2018

Test - 49


1).બનાસકાંઠા વાવ તાલુકાનાં ઠાકોરોનું લોકનૃત્ય કયું છે ?
A. ચાળો નૃત્ય                   B. મેરાયો નૃત્ય             C. ઘેરીયા નૃત્ય             D. ટિપ્પણી નૃત્ય

2). ગોહિલવાડ પંથકના કોળીઓ પાક ખાળવામાં આવે ત્યારે કયું નૃત્ય કરે છે ?
A. પઢાર નૃત્ય                   B. મંજીરાં નૃત્ય             C. ઢોલો રાણો નૃત્ય         D. ગોફ ગૂંથણ નૃત્ય

3). ચોરવાડી કોળી બહેનો તેમજ ખારવણ બહેનોનું નૃત્ય કયું છે ?
A. ટિપ્પણી નૃત્ય                B. મેરાયો નૃત્ય             C. ધમાલ નૃત્ય             D. જાગ નૃત્ય

4). ગુપ્તપ્રયાગનો મેળો ક્યારે ભરાય છે ?
A. ભાદરવી અમાસે             B. શ્રાવણી અમાસે          C. આસો સુદ પુનમ        D. ચૈત્ર સુદ એકમ

5). ઉનાળામાં સમર ફેસ્ટિવલ ક્યાં ઉજવવામાં આવે છે ?
A. સિમલા                       B. મનાલી                  C. સાપુતારા                D. માઉન્ટ આબુ

6). હાજીપરનો મેળો કયા જીલ્લામાં ભરાય છે ?
A. બનાસકાંઠા                   B. સાબરકાંઠા               C. પાટણ                   D. કચ્છ

7). ગોળગધેડાનો મેળો ક્યાં ભરાય છે ?
A. જેસવાડા                     B. ગરબાડા                 C. રાપર                    D. લખપત

8). સુરેન્દ્રનગર જીલ્લામાં દૂધરેજનો મેળો ક્યારે ભરાય છે ?
A. મહા બીજ                    B. ભાદરવા સુદ બીજ                C. અષાઢી બીજ            D. કારતક સુદ એકમ

9). કારતક સુદ એકમના દિવસે ફાગવેલનો મેળો કયા જીલ્લામાં ભરાય છે ?
A. ભરુચ                         B. સુરત                    C. સુરેન્દ્રનગર              D. ખેડા

10). પલ્લીનો મેળો ક્યારે ભરાય છે ?
A. આસો સુદ એકમ             B. આસો સુદ બીજ         C. ભાદરવી બીજ           D. આસો સુદ નોમ

11). કાર્તિકી પુર્ણિમાનો મેળો શુકલતિર્થમાં ભરાય છે તે કયા જીલ્લામાં આવેલ છે ?
A.
વડોદરા                      B. વલસાડ                 C. ભરૂચ                    D. નવસારી

12). ઊંટની લે-વેચ માટે કયો મેળો પ્રખ્યાત છે ?
A. વૌઠાનો મેળો        B. સિદ્ધપુરનો કાર્તિકી પુર્ણિમાનો મેળો C. પલ્લીનો મેળો           D. શામળાજીનો મેળો

13). ડાકોરનો મેળો કયા જીલ્લામાં ભરાય છે ?
A. ભરૂચ                         B. વડોદરા                  C. ખેડા                     D. આણંદ

14). જખૌનો મેળો કચ્છ જિલ્લાના કયા તાલુકામાં ભરાય છે ?
A. રાપર                         B. લખપત                 C. નખત્રાણા                D. ભુજ

15). ચિત્રવિચિત્રનો મેળો ખેડબ્રહ્મા તાલુકાનાં કયા ગામમાં ભરાય છે ?
A. ઈડર                         B. તલોદ                   C. સપ્તેશ્વર                 D. ગુણભાખરી

16). ચૈત્ર મહિનામાં ભરાતો માધવરાયનો મેળો ક્યાં ભરાય છે ?
A. માધવપુર                    B. રંગપુર                   C. ગલતેશ્વર                D. કચ્છ

17). વસંતોત્સવ ગાંધીનગરમાં ઉજવાય છે તે કયા મહિનામાં ઉજવવામાં આવે છે ?
A. જાન્યુઆરી          B. ફેબ્રુઆરી                 C. ડિસેમ્બર                 D. માર્ચ

18). અંબાજીનો ભાદરવી પુનમનો મેળો કયા જીલ્લામાં ભરાય છે ?
A. સાબરકાંઠા                    B. બનાસકાંઠા              C. પાટણ                   D. કચ્છ

19). ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે ?
A. રવેચીનો મેળો                B. વૌઠાનો મેળો            C. પલ્લીનો મેળો           D. ચિત્ર વિચિત્રનો મેળો

20). ભવનાથનો મેળો કયા દિવસે ભરાય છે ?
A. રામનવમી                   B. શિવરાત્રિ                C. દિવાળી                 D. હોળી

21). શામળાજીનો મેળો કયા જીલ્લામાં ભરાય છે ?
A. મહીસાગર                    B. અરવલ્લી                C. નર્મદા                   D. વલસાડ

22). પતેતી કયા ધર્મના લોકોનો તહેવાર છે ?
A. ખ્રિસ્તી                        B. પારસી                   C. હિન્દુ                     D. બૌદ્ધ

23). સોમનાથનો મેળો ક્યારે ભરાય છે ?
A. ભાદરવા સુદ બીજ           B. આસો સુદ પુનમ        C. કાર્તિકી પુર્ણિમા          D. મહા સુદ બીજ

24). વડોદરા જિલ્લાના તડવી આદિવાસીઓનું લોકનૃત્ય કયું છે ?
A. મરચી નૃત્ય                  B. રૂમાલ નૃત્ય              C. આલેણી હાલેણી નૃત્ય             D. માંડવા નૃત્ય

25). ડાંગના આદિવાસીઓનું લોકનૃત્ય કયું છે ?
A. હોળી નૃત્ય                    B. ઠાગા નૃત્ય              C. ડુંગરદેવ નૃત્ય           D. મરચી નૃત્ય  
 
26). નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે ?
A. URL                                          B. DMP                
          C. BPM                           D. URK 

27). નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સર્ચ એન્જિન નથી ?
A. Google                         B. Yahoo !                  C. Bing                       D. King

28). ઈ-મેઈલમાં કાર્બનનો અર્થ શું થાય ?
A. Cut & Copy               B. Copy case             C. Carbon copy                        D. એકપણ નહીં

29). PDFનો અર્થ શું થાય ?
A. પ્યોર ડૉક્યુમેન્ટ ફોર્મેટ        B. પ્યોર ડૉક્યુમેન્ટ ફોન્ટ    C. પોર્ટેબલ ડૉક્યુમેન્ટ ફોર્મેટ          D. એકપણ નહીં

30). નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમ નથી ?
A. Windows XP              B. Linux                     C. Ubuntu            D. Apple

No comments:

Post a Comment

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...