૧. સૌપ્રથમ ગુજરાતનો ઇતિહાસ કોણે લખ્યો હતો ?
®
પ્રાણલાલ એદલજી ડોસા
૨. પ્રથમ પ્રવાસગ્રંથ લખનાર કવિ કોણ છે ?
®
મહિપતરામ રૂપરામ નીલકંઠ
૩. ગુજરાતી ભાષાની પ્રથમ ગઝલ કઈ છે ?
®
બોધ
૪. ગુજરાતી ભાષાની પ્રથમ સામાજિક નવલકથા ‘સાસુ વહૂની લડાઈ’ ના
લેખક કોણ છે ?
®
મહિપતરામ નીલકંઠ
૫. પ્રાથમિક શાળામાં બાળકો માટે મધ્યાહન ભોજન યોજનાનો
પ્રારંભ કરાવનાર કયા મુખ્યમંત્રીએ કરાવ્યો ?
®
માધવસિંહ સોલંકી
૬. અમરસિંહ ચૌધરીનો જન્મ કયા જીલ્લામાં થયો હતો ?
®
સુરત
૭. ગુજરાતનાં પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કયા હતા ?
®
અમરસિંહ ચૌધરી
૮. છબીલદાસ મહેતા ચીમનભાઈ પટેલના મંત્રીમંડળમાં કયું ખાતું
સંભાળતા ?
®
નાણાંપ્રધાન
૯. છબીલદાસ મહેતાનો જન્મ કયા જીલ્લામાં થયો હતો ?
®
ભાવનગર
૧૦. કુંવરબાઇ મામેરું યોજના કયા મુખ્યમંત્રીએ શરૂ કરી હતી ?
®
કેશુભાઈ પટેલ
૧૧. ગાંધીનગરમાં ઈન્ફોસિટીની રચના કયા મુખ્યમંત્રીએ કરાવી
હતી ?
®
કેશુભાઈ પટેલ
૧૨. સૌથી ઓછા સમય માટે કયા મુખ્યમંત્રી પદ પર રહ્યા હતા ?
®
દિલીપભાઇ પરિખ
૧૩. વિજયભાઈ રૂપાણીનો જન્મ ક્યાં થયો હતો ?
®
રંગૂન, મ્યાનમાર
૧૪. જ્યોતિગ્રામ યોજના કયા મુખ્યમંત્રીએ શરૂ કરાવી હતી ?
®
નરેન્દ્રભાઈ મોદી
૧૫. ગાંધીનગર મહાનગરપાલિકાની રચના કયા મુખ્યમંત્રીએ કરાવી
હતી ?
®
નરેન્દ્રભાઈ મોદી
૧૬. ગતિશીલ ગુજરાતનું સૂત્ર કયા મુખ્યમંત્રીએ આપ્યું હતું ?
®
આનંદીબેન પટેલ
૧૭. નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે લોક દરબાર ભરવાની
શરૂઆત કોણે કરાવી હતી ?
®
અમરસિંહ ચૌધરી
૧૮. કૃષિ મેળા સાથે કયા મુખ્યમંત્રીનું નામ સંકળાયેલું છે ?
®
નરેન્દ્રભાઈ મોદી
૧૯. લોક ભાગીદારીથી જળક્રાંતિની શરૂઆત કયા મુખ્યમંત્રીએ
કરાવી હતી ?
®
કેશુભાઈ પટેલ
૨૦. ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનાવવાનો નિર્ણય કયા
મુખ્યમંત્રીએ લીધો હતો ?
®
જીવરાજ મહેતા
૨૧. પ્રથમ ફાગુ કાવ્ય કયું છે ?
®
સિરિથૂલીભદ્ર ફાગુ
૨૨. પ્રથમ હાસ્ય નવલકથા કઈ છે ?
®
ભદ્રંભદ્ર
૨૩. પ્રથમ નવલિકા ગોવાલણીના લેખક કોણ છે ?
®
કંચનલાલ મહેતા
૨૪. ગુજરાતની પ્રથમ નવલકથા કઈ છે ?
®
કરણઘેલો
૨૫. ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ કયો છે ?
®
મંડળી મળવાથી થતાં લાભ
26. I Will visit Manali July.
A. at B.
on C.
in D. of
27. The book is the table.
A. at B. on C.
by D. with
28. Koliyak is cool
night.
A.at B. on C.in D.
into
29. The two brothers divided the money them.
A. among B. between C.
for D. from
30. My father went to the zoo my friend.
A. by B. with C.
for D. at
Thanks for this important information ♥️😊💯🙌🏻
ReplyDelete