Sunday, June 17, 2018

Mega Test - 8


1. પૃથ્વીવલ્લભ નવલકથાના લેખક કોણ છે ?
A. પન્નાલાલ પટેલ              B. ધૂમકેતુ              C. કનૈયાલાલ મુનશી          D. નર્મદ

2. જન્મટીપના લેખક કોણ છે ?
A. મનુભાઈ પંચોળી             B. પન્નાલાલ પટેલ      C. ઈશ્વર પેટલીકર      D. ચુનીલાલ મડિયા

3. હું માનવી માનવ થાઉં તો ઘણુંકોની પંક્તિ છે ?
A. ઉમાશંકર જોશી              B. સુંદરમ              C. સુરેશ જોશી          D. કલાપી

4. જીવરામ ભટ્ટ કઈ કૃતિનું પાત્ર છે ?
A. મિથ્યાભિમાન              B. ભટ્ટનું ભોપાળું         C. ભદ્રંભદ્ર               D. રાઈનો પર્વત

5. કામધેનુ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
A. અમદાવાદ                  B. સુરત                C. વડોદરા              D. ગાંધીનગર

6. યોગ્ય જોડકા જોડો.
1. લોહીની સગાઈ                      A. કનૈયાલાલ મુનશી           a. (1-D), (2-C), (3-B), (4-A)
2. લીલુડી ધરતી                       B. રમણલાલ દેસાઇ            b. (1-A), (2-C), (3-B), (4-D)
3. ભારેલો અગ્નિ                        C. ચુનીલાલ મડિયા            c. (1-D), (2-B), (3-C), (4-A)
4. ગુજરાતનો નાથ                     D. ઈશ્વર પેટલીકર              d. (1-B), (2-C), (3-A), (4-D)

7. પન્નાલાલ પટેલને કઈ નવલકથા માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો ?
A. મળેલા જીવ                 B. માનવીની ભવાઈ            C. વળામણા        D. ભાંગ્યાના ભેરુ

8. દૂધની શુદ્ધતા શાના વડે માપવામાં આવે છે ?
A. લેકટોમીટર          B. હાઈગ્રોમીટર         C. ગેલ્વેનોમીટર         D. એલ્ટોમીટર

9. ગુજરાતી ગદ્યના પિતાનું બિરુદ કોને મળેલું છે ?
A. કાકાસાહેબ કાલેલકર       B. આનંદશંકર ધ્રુવ         C. નર્મદ               D. દલપતરામ

10. રામનારાયણ પાઠકે કયા ઉપનામથી લખવાની શરૂઆત કરી હતી ?
A. શેષ              B. દ્વિરેફ              C. સ્વૈરવિહારી          D. જાત્રાળુ

11. આલા ખાચર પાત્રના સર્જક કોણ હતા ?
A. ઝવેરચંદ મેઘાણી    B. રમેશ પારેખ         C. લાભશંકર ઠાકર     D. ઈશ્વર પેટલીકર

12. કઈ કૃતિ નરસિંહરાવ દિવેટિયાની નથી ?
A. નૂપુરઝંકાર          B. દાર્શનિકા            C. સ્મરણસંહિંતા                D. હ્રદયવીણા

13. ધ્વનિ કાવ્યસંગ્રહના કવિ કોણ છે ?
A. મકરંદ દવે          B. રાજેન્દ્ર શુકલ        C. રાજેન્દ્ર શાહ         D. બાલમુકુંદ દવે

14. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના ક્યારે શરૂ કરવામાં આવી  ?
A. 2001                B. 2003                C. 2002               D. 2004

15. 14 માર્ચ, 2018ના રોજ શ્રી સ્ટીફન હોકીન્સનું નિધન કયા દેશમાં થયું હતું ?
A. ઈંગ્લેન્ડ              B. રશિયા               C. અમેરિકા            D. સ્વિત્ઝરલેન્ડ

16. તાજેતરમાં ભારતના કયા રાજ્ય દ્વારા પોતાનો અલગ રાજ્યધ્વજ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ?
A. મધ્યપ્રદેશ           B. કર્ણાટક              C. મહારાષ્ટ્ર            D. જમ્મુ-કશ્મીર

17. ગીર ગાય સંવર્ધન કેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
A. જુનાગઢ             B. પોરબંદર            C. જામનગર           D. અમરેલી

18. સુરીન્દ્ર નામક વાદ્યસંગીત કયા જિલ્લા સાથે સંકળાયેલું છે ?
A. જામનગર           B. કચ્છ              C. ખેડા             D. આણંદ

19. નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ?
A. ગુણવંત આચાર્ય     B. પીતાંબર પટેલ      C. ચુનીલાલ મડિયા    D. પ્રહલાદ પારેખ

20. રસિક શૃંગારી કવિ તરીકે કોણ ઓળખાય છે ?
A. કલાપી              B. દયારામ             C. કાન્ત                D. સ્નેહરશ્મિ

21. લગ્નપ્રસંગે તૂરી સમાજની બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે ?
A. હિંચ નૃત્ય           B. જાગ નૃત્ય           C. મરચી નૃત્ય         D. તુર નૃત્ય

22. ગાય ગૌહરીનો મેળો ક્યાં ભરાય છે ?
A. જેસવાડા             B. નખત્રાણા            C. ગરબાડા            D. માંગરોળ

23. ક્લાઇમેન્ટ ચેન્જ કોન્ફરન્સ-2017 કયા દેશમાં યોજાઇ ગઈ ?
A. દક્ષિણ આફ્રિકા       B. સાઉદી અરબ                C. રશિયા              D. જર્મની

24. તાજેતરમાં ગ્રીન યુનિવર્સિટી સ્થાપનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?
A. કર્ણાટક              B. ગુજરાત             C. પશ્ચિમ બંગાળ       D. મધ્યપ્રદેશ

25. ‘Certiorari’(સર્ટિઓરરી)ને ગુજરાતીમાં શું કહેવામા આવે છે ?
A. પરમાદેશ            B. ઉત્પ્રેષ્ણ              C. અધિકાર પૃચ્છા      D. પ્રતિષેધ

26. ચિત્રવિચિત્રનો મેળો કયા જીલ્લામાં ભરાય છે ?
A. સુરેન્દ્રનગર          B. મહેસાણા            C. ખેડા                 D. સાબરકાંઠા

27. વર્ષ 2017નું વ્યાસ સન્માન પ્રાપ્ત કરનારા મમતા કાલીયા કઈ ભાષાના લેખિકા છે ?
A. અંગ્રેજી              B. ગુજરાતી            C. મલયાલમ           D. તેલુગુ

28. તાજેતરમાં ક્યાં આદિવાસી મહોત્સવ-2017નું આયોજન ક્યાં થયું હતું ?
A. છોટા ઉદેપુર         B. બિહાર               C. ડાંગ                 D. છત્તીસગઢ

29. ઘોડાના હાડકાંઓ ક્યાંથી મળી આવ્યા છે ?

A. રોજડી               B. લોથલ              C. શ્રીનાથગઢ          D. સુરકોટડા


30. 320ના 40% - 40 ના 320 % કેટલા થાય ?
A. 32                  B. 40                  C. 0                   D. 28

31. ભરતનો પગાર જય કરતાં 25% વધારે છે તો જયનો પગાર ભરત કરતાં કેટલા ટકા ઓછો હશે ?
A. 25%          B. 50%           C. 20%             D. 40%

32. 10 પુરુષો એક કામ 10 દિવસમાં પૂરું કરે છે 12 સ્ત્રીઓ 10 દિવસમાં એક કામ પૂરું કરી શકે છે. 
તો 15 પુરુષો અને 6 સ્ત્રીઓ કેટલા દિવસમાં પૂરું કરી શકે ?
A. 10 દિવસ           B. 5 દિવસ             C. 8 દિવસ            D. 15 દિવસ

33. એક રકમનું સાદા વ્યાજે 3 વર્ષમાં વ્યાજમુદ્દલ રૂ.525 થાય છે અને 6 વર્ષમાં વ્યાજમુદ્દલ રૂ. 600
 થાય તો 8 વર્ષને અંતે વ્યાજ કુલ કેટલું મળ્યું હશે ?
A. 400                 B. 200                 C. 100                 D. 275

34. નીલમને એક કામ કરતાં 20 દિવસ લાગે છે કૃષ્ણાને આ કામ કરતાં 12 દિવસ લાગે છે. જો બંને
 ભેગા મળીને 5 દિવસ કામ કરે છે તો બાકીનું કામ પૂરું કરતાં કૃષ્ણાને કેટલા દિવસ લાગશે ?
A. 2 દિવસ             B. 5 દિવસ             C. 4 દિવસ            D. 10 દિવસ

35. ઓણમ ક્યારે ઉજવવામાં આવે છે ?
A. 25 સપ્ટેમ્બર                B. 25 ડિસેમ્બર         C. 30 જાન્યુઆરી       D. 1 એપ્રિલ

36. ગાંધીજીની પુણ્યતિથિ ક્યારે મનાવવામાં આવે છે ?
A. 2 ઓક્ટોબર         B. 23 જાન્યુઆરી       C. 23 ડિસેમ્બર         D. 30 જાન્યુઆરી

37. ગોધરામાં બની રહેલા લોટસ ટેમ્પલને શું નામ આપવામાં આવ્યું છે ?
A. મોક્ષધામ            B. પુષ્ટિધામ            C. કમળભૂમિ           D. પવિત્રભૂમિ

38. તાજેતરમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ પદે કોની નિમણૂક થઈ ?
A. સ્વતંત્રસિંહ           B. સલિલ પારેખ                C. ઉમેશ સાળવી               D. કે.સિવન

39. અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ-2018 ફાઇનલ મેચમાં ભારતે કોને પરાજય આપીને આ વર્લ્ડકપ જીતી
 લીધો હતો ?
A. ઈંગ્લેન્ડ              B. આફ્રિકા              C. ઓસ્ટ્રેલીયા          D. ન્યુઝીલેંડ

40. કયા ચિત્રકારની દેવદાસી કૃતિને સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલ છે ?
A. ભૂપેન ખખ્ખર               B. જેરામ પટેલ         C. સોમાલાલ શાહ      D. રસીકલાલ પરિખ
41. મલ્ટી-નેશનલ બોઈંગ કંપનીના એરોપ્લેનમાં પ્લેનના મજબૂત ફાઈબર બનાવવા માટે વલસાડની અતુલ લિમિટેડ કંપનીનું કેમિકલ વપરાય છે, એ અતુલ કંપનીના સ્થાપક કોણ છે ?
A. અંબાલાલ સારાભાઇ         B. કસ્તુરભાઇ લાલભાઇ         C. ત્રિભુવનદાસ પટેલ  D. વર્ગીસ કુરિયન

42. કયું જોડકું ખોટું છે ?
A. પ્રથમ એકાંકી-લોમહર્ષિણી            B. પ્રથમ નવલિકા – ગોવાલણી
C. પ્રથમ નાટક – મિથ્યાભિમાન         D. પ્રથમ સોનેટ – ભણકાર

43. અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2018ની ફાઈનલ મેચમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ કોને મળ્યો હતો ?
A. પૃથ્વી શૉ            B. મનજોત કાલરા      C. શુભમન ગિલ                D. કમલેશ નાગરકોટી

44. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ નથી ?
A. 1024                B. 3136                C. 9602          D. 4761

45. એક બગીચામાં 15625 છોડ છે. દરેક હરોળમાં એટલા જ છોડ છે કે જેટલી હરોળ છે તો એક હરોળમાં કેટલા છોડ હશે ?
A. 25                  B. 200                 C. 125                 D. 625

46. I am angry with him              his carelessness.
A. on                  B. to                   C. for                  D. at

47.The invention of the space rocket                many years.
A. has taken          B. has been taken            C. were taken         D. took

48. ચા ના ભાવમાં 20% નો ઘટાડો થાય છે. જો ઘરખર્ચમાં કઈ પણ ફેરફાર ન કરવો હોય તો ચા ના વપરાશમાં કેટલા ટકા વધારો કરવો જોઈએ ?
A. 20 %               B. 30 %               C. 25 %               D. 10 %

49. ભારતને કયા વૈજ્ઞાનિકે અવકાશ યુગમાં પ્રવેશ કરાવ્યો ?
A. આર્યભટ્ટ             B. અબ્દુલ કલામ       C. વિક્રમ સારાભાઇ     D. ડો.લાલજીસિંઘ

50. સ્કર્વી રોગ કયા વિટામિનની ઊણપના લીધે થાય છે ?
A. વિટામિન A          B. વિટામિન B          C. વિટામિન C         D. વિટામિન D

51. નીચેના પૈકી કયો રોગ “શાહી રોગ” તરીકે જાણીતો છે ?
A. સિકલ સેલ એનીમિયા         B. અલ્ઝાઇમર          C. હિમોફિલિયા         D. રંગ અંધત્વ

52. એપ્રિલ મહિનામાં 5 બુધવાર આવવાની સંભાવના કેટલી ?
A. 1/7                    B.2/7                     C.3/7            D.0

53. 2014ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી કયા વર્ષમાં આવશે ?
A. 2022                B. 2023                C. 2025               D. 2026

54. ધૂમકેતુની કઈ વાર્તા વિશ્વ વાર્તા સાહિત્યમાં સ્થાન પામી છે ?
A. ભૈયાદાદા            B. મદભર નેના         C. પોસ્ટ ઓફિસ          D. જન્મભૂમિનો ત્યાગ

55. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?
A. મ્યુનિસિપાલિટી      B. મ્યુનિસીપાલિટિ      C. મ્યુનિસિપાલિટિ      D. મ્યુનીસીપાલિટી

56. સાગર અને શશી કાવ્ય કયા કવિનું છે ?
A. બળવંતરાય ઠાકોર       B. કવિ કાન્ત           C. બોટાદકર           D. પ્રહલાદ પારેખ

57. ઈશ્વર પેટલીકરની લોહીની સગાઈ કૃતિનો કાવ્યપ્રકાર જણાવો.
A. નાટક               B. નવલકથા           C. નવલિકા            D. લઘુકથા

58. Alaxander Graham Bell            the Telephone.
A. was invented       B. has invented       C. invented            D. is invent

59. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય વિધાનમંડળના વિસર્જન અંગેની જોગવાઈ કરવામાં
 આવી છે ?
A. અનુ. 172           B. અનુ. 173           C. અનુ. 174           D. અનુ. 175

60. કઈ સમિતિની ભલામણથી મતદાનની ઉંમર 18 વર્ષ કરવામાં આવી હતી ?
A. સંથાનમ સમિતિ     B. તારકુંડે સમિતિ      C. ઇંદ્રજીત સમિતિ      D. ગોસ્વામી સમિતિ

61. રમણલાલ દેસાઈને કયા બિરુદથી નવાજવામાં આવ્યા છે ?
A. સાહિત્ય દિવાકર     B. ટૂંકી વાર્તાના કસબી  C. યુગમૂર્તિ વાર્તાકાર   D. સાહિત્ય જગતનો ચમત્કાર

62. હેપીનેસ મંત્રાલય ધરાવતા ભારતના એકમાત્ર રાજયનું નામ શું છે ?
A. મહારાષ્ટ્ર            B. મધ્યપ્રદેશ           C. બિહાર               D. દિલ્હી

63. નીચનામાંથી સાચો સંધિ વિગ્રહ શોધો.
A. મનોરથ = મનુ+રથ     B. વ્યસ્ત = વિ+અસ્ત     C. પૃથ્વી = પૃ + ઈથી     D. યોગેશ = યોગા+ઈશ

64. રાકેશ ઉત્તર દિશામાં 8 કિમી ચાલે છે ત્યારબાદ તે ડાબી બાજુ વળી 3 કિમી ચાલે છે અને ત્યારબાદ
 તે જમણી બાજુ વળી 4 કિમી જાય છે અને ત્યારબાદ તે ફરી જમણી બાજુ વળી 3 કિમી ચાલે છે તો હવે 
તે પોતાના ઉદગમસ્થાનથી કેટલો દૂર હશે?
A. 18 કિમી             B. 11 કિમી             C. 12 કિમી            D. 15 કિમી

65. ફ્યૂઝનો તાર બનાવવા માટે કયા પ્રકારની મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે ?
A. પિત્તળ               B. લેડ                 C. લેડ-ટીનની મિશ્રધાતુ         D. A અને B બંને

66. રમણલાલ દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે ?
A. ભારેલો અગ્નિ       B. દિવ્યચક્ષુ            C. ઝંઝાવાત            D. અંદરનો અગ્નિ

67. માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે’-કોની પંક્તિ છે ?
A.ઈશ્વર પેટલીકર       B. પીતાંબર પટેલ      C. પન્નાલાલ પટેલ     D. ધૂમકેતુ

68. વિશ્વમાં સૌથી વધુ વન વિસ્તાર કયા દેશમાં આવેલો છે ?
A. કેનેડા               B. આફ્રિકા              C. રશિયા              D. ઓસ્ટ્રેલીયા

69. બનાસ નદીનું ઉદભવસ્થાન ક્યાં છે ?
A. મધ્યપ્રદેશ           B. રાજસ્થાન            C. ગુજરાત             D. હરિયાણા

70. ગિફ્ટ સિટીમાં ‘GIFT’ એટ્લે શું ?
A. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી
B. ગવર્નમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ સિટી
C. ગુજરાત ઈન્ડસ્ટ્રી એન્ડ ફાઇનાન્સ સીટી
D. ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફોરેન્સિક સીટી

71. આંધળી માં નો કાગળ કાવયના કવિ કોણ છે ?
A. રમેશ પારેખ         B. પ્રિયકાન્ત મણિયાર      C. ઇન્દુલાલ ગાંધી      D. પૂજાલાલ દલવાડી

72. પગલાં પ્રભુના કોની કૃતિ છે ?
A. સ્વામી સચ્ચિદાનંદ  B. જોસેફ મેકવાન         C. દિનકર જોશી           D. ગુણવંત આચાર્ય

73. મહાગંગા પક્ષી અભ્યારણ્ય દેવભૂમિ દ્વારકાના કયા તાલુકામાં આવેલું છે ?
A. ઓખામંડળ          B. કલ્યાણપુર          C. ભાણવડ             D. ખંભાળિયા

74. એક લાઇનમાં કુલ 17 વ્યક્તિઑ ઊભી છે બંને છેડાં પર સ્ત્રી છે તથા દરેક બીજી વ્યક્તિએ સ્ત્રી છે તો
 આ હરોળમાં પુરુષ કેટલા હશે ?
A. 7                    B. 8                    C. 9                   D. એકપણ નહીં

75. It is dangerous to enter          the enemy’s camp.
A. in                   B. on                  C. by                  D. into

76. ‘સ્મેશ શબ્દ કઈ રમતમાં વપરાય છે ?
A. બેડમિન્ટન           B. હોકી                 C. ક્રિકેટ               D. ફૂટબોલ

77. શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની હોય છે ?
A. કરોડરજ્જૂ           B. નાનું મગજ          C. હ્રદય                D. કાન

78. નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?
A. રજની + ઈશ = રજનીશ     B. તથ+અપિ = તથાપિ    C. પ્રતિ + અક્ષ=પ્રત્યક્ષ  D. પો+અન = પવન

79. હાસ્યમંદિરના લેખક કોણ છે ?
A. જ્યોતીન્દ્ર દવે                B. ગિજુભાઈ બધેકા     C. વિનોદ ભટ્ટ          D. રમણલાલ નીલકંઠ

80. હાલમાં આસામના મુખ્યમંત્રી કોણ છે ?
A. પેમા ખાંડું           B. સર્બાનંદ સોનેવાલ   C. જયરામ ઠાકુર               D. નેફ્યુ રિયો

81. How did you know I              be there ?
A. will                  B. would               C. shall                  D. could

82. પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી કેટલી થાય ?
A. 3.6                  B. 7.8                  C. 3.4                 D. 5.6

83. કોઈ એક રકમનું 12% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ રૂ. 4320 થાય છે તો તે રકમ કેટલા રૂપિયા હશે ?
A. 2700                B. 8200                C. 6000               D. 7200

84. પ્રભાશંકર સોમપુરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ?
A. શિલ્પ સ્થાપત્ય       B. ચિત્રકળા            C. શાસ્ત્રીય સંગીત      D. પત્રકારત્વ

85. Ram is Confident         his Success.
A. For                         B. About               C. towards            D. of

86. અંજલિ મેઢ્નુ નામ કયા નૃત્ય સાથે સંકળાયેલું છે ?
A. મણિપુરી             B. કુચિપુડી             C. ભરતનાટ્યમ            D. ઓડીસી

87. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનું પૂરું નામ જણાવો.
A. રાજેન્દ્ર રમાકાંત ત્રિવેદી              B. રાજેન્દ્ર સૂર્યપ્રસાદ ત્રિવેદી   
C. રાજેન્દ્ર લક્ષ્મીકાંત ત્રિવેદી            D. રાજેન્દ્ર ચંદ્રપ્રસાદ ત્રિવેદી

88. ગુજરાત સરકારે કરેલી જાહેરાત મુજબ કયા શહેરમાં 500 બેડની મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે ?
A. ગાંધીનગર          B. સુરત                C. અમદાવાદ          D. રાજકોટ

89. ગુજરાતી વિશ્વકોષના નિર્માણમાં કોનું યોગદાન વિશેષ રહેલું છે ?
A. રઘુવીર ચૌધરી      B. નિરંજન ભગત       C. ધીરુ ઠાકર           D. ચિનુ મોદી

90. માનવતાના ઝરણાં પુસ્તકનાં લેખક કોણ છે ?
A. ગણેશ વાસુદેવ માવળઁકર    B. સ્વામી સચ્ચિદાનંદ  C. કનૈયાલાલ મુનશી   D. આનંદશંકર ધ્રુવ

91. પ્રથમ પેલીકન પક્ષી ઉત્સવ – 2018 કયા રાજ્યના કોલેરુ સરોવર ખાતે યોજાયો ?
A. અરુણાચલ પ્રદેશ            B. આંધ્રપ્રદેશ           C. મધ્યપ્રદેશ           D. તમિલનાડુ

92. દૂધવા નેશનલ પાર્ક કયા રાજયમાં આવેલો છે ?
A. આંધ્રપ્રદેશ           B. ઉત્તરપ્રદેશ          C. રાજસ્થાન           D.બિહાર

93. ભાવનગરનો તાલુકો શિહોરની વસ્તી 1,76,400 છે જો આ તાલુકાની વસ્તી દર વર્ષે 5%ના દરે વધતી હોય તો બે વર્ષ પહેલાની વસ્તી કેટલી હશે ?
A. 1,65,000            B. 1,60,000            C. 1,63,000           D. 1,62,250

94. I do not agree            you on this point.
A. to                   B. in                   C. at                   D. with

95. શબ્દકોષના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?
A. ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી         B. ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર
C. ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી        D. ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા

96. નીચેનામાંથી કયા ફળમાં વિટામિન સી હોય છે ?
A. કેળું                 B. ચીકુ                 C. સફરજન            D. નારંગી

97. ડોલોમાઇટ અને લિગ્નાઈટ કોલસો ક્યાંથી મળી આવે છે ?
A. કચ્છ                B. વડોદરા             C. રાજકોટ             D. જામનગર

98. લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણીપંચની ખર્ચમર્યાદા કેટલી છે ?
A. 85 લાખ             B. 70 લાખ             C. 75 લાખ            D. 80 લાખ

99. CPUનું પૂરું નામ જણાવો.
A. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ              B. સેન્ટ્રલ પ્રોજેકટ યુનિટ               
C. સેન્ટ્રલ પરફેક્ટ યુનિટ               D. સેન્ટ્રલ પબ્લિક યુનિટ

100. ગુજરાતનાં કયા એવા એકમાત્ર શહેરમાં હાલમાં પણ ઉત્તરાયણ નથી ઉજવવામાં આવતી ?
A. ગુણભાખરી          B. સિદ્ધપુર              C. કલ્યાણપુર          D. વડાલી

1 comment:

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...