1). વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવાય છે ?
A. ૨૧ માર્ચ B. ૨૩ માર્ચ C. ૨૪ સપ્ટેમ્બર D. ૨૨ માર્ચ
2). મૂકસેવક ઉપનામ રવિશંકર મહારાજને કોણે આપેલું છે ?
A. સરદાર વલ્લભભાઈ પટેલ B. ગાંધીજી C. કનૈયાલાલ
મુનશી D. ઇન્દુલાલ યાજ્ઞિક
3). ગાંધીજીને રાષ્ટ્રપિતા ઉપનામ
કોણે આપેલું છે ?
A. સુભાષચંદ્ર બોઝ B. લાલા
લજપતરાય C. જવાહરલાલ નહેરુ D. રવિન્દ્રનાથ ટાગોર
4). ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા કઈ છે ?
A. કસુંબીનો રંગ B. ગોવાલણી C. સરસ્વતીચંદ્ર D. ભદ્રંભદ્ર
5). We English yesterday.
A.
speak B. spoke C. spoken D. speaking
6). Aakash newspapers
daily.
A. read B. reads C.reading D.reades
7). ગુજરાતનાં કયા જિલ્લામાં સૌથી ઓછા ગામડા છે ?
A. નવસારી B. વલસાડ C. પોરબંદર D. ડાંગ
8). જયસિંહરાવ ગ્રંથાલય ક્યાં આવેલું છે ?
A. અમદાવાદ B.વડોદરા C. ભુજ D. સુરત
9). Mala not a pen everyday.
A. do,buy B.
does,buys C.does, buy D.
do, buys
10). They their friends daily ?
A. Do, invites B.
Does, inviting C. Did, invite D. Do,
invite
11). નવલખા મંદિર કયા જિલ્લામાં આવેલું છે ?
A. ઘૂમલી B.દેવભૂમિ દ્વારકા C. વડોદરા D.રાજકોટ
12). કઈ નદીનો કિનારો સુંવાલીની ટેકરીઓ ધરાવે છે ?
A.નર્મદા B. તાપી C. દમણ ગંગા D. મચ્છુ
13). મોખડી ઘાટ કઈ નદી પર છે ?
A. તાપી B. ભાદર C. નર્મદા D. મહી
14). બાજરી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?
A. બનાસકાંઠા B.સાબરકાંઠા C. જામનગર D. રાજકોટ
15). પાંચાળ નામે ઓળખાતો વિસ્તાર કયા જીલ્લામાં આવેલો
છે ?
A. જામનગર B.સુરેન્દ્રનગર C. ખેડા D. જુનાગઢ
16). સરકલાની ટેકરીઓ કયા જીલ્લામાં આવેલી છે ?
A. રાજકોટ B. અમરેલી C. સુરેન્દ્રનગર D. મોરબી
17). રૂપેણ બંદર કયા જીલ્લામાં આવેલું છે ?
A. રાજકોટ B. પોરબંદર C.જામનગર D. જુનાગઢ
18). કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે ?
A. ધીણોધર ડુંગર B. નનામો ડુંગર C. કાળો ડુંગર D. ખડિયો ડુંગર
19). કયા બંદરને સમુદ્ર ટર્મિનલ તરીકે વિકસાવવા
આવ્યું છે ?
A. બેડી B. કંડલા C. મુંદ્રા D. સલાયા
20). ગુજરાતમાં સૌપ્રથમ કયા શહેરને પાઇપલાઇન દ્વારા
ગેસ પૂરો પાડવામાં આવ્યો છે ?
A. સુરત B. વડોદરા C. ભરુચ D. અમદાવાદ
21). She not kites last Sunday.
A. did, fly B.
did, flew C. did, flies D.
does, fly
22). સૌથી વધુ ચિરોડી કયા જિલ્લામાંથી મળી આવે છે ?
A. જામનગર B. સુરેન્દ્રનગર C. રાજકોટ D. વડોદરા
23). They juice last night ?
A. Did, drinking B. Did, drinks C. Did, drink D.
Do, drink
24). ફાયર કલેના ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં
કેટલામું સ્થાન છે ?
A. બીજું B. ત્રીજું C. પ્રથમ D. ચોથું
25). I my
work tomorrow.
A. shall, finished B.will,
finish C. shall, finish D. shall, finish
26). ગુહાઈ સિંચાઇ યોજના કયા જીલ્લામાં છે ?
A. બનાસકાંઠા B. સાબરકાંઠા C. સુરત D. અમદાવાદ
27). The cat and the mouse next day.
A. will, jumping B. shall, jumps C. will, jump D.
will, jumped
28). The dog not the cat in the film
tomorrow.
A. will, killed B. shall, killed C. shall, kill D. will, kill
29). ડૂમખલ વન્ય અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલું છે ?
A. તાપી B. મહીસાગર C. નર્મદા D. પંચમહાલ
30). He the window the
next day ?
A. will, open B.
shall, opened C. will, opens D.
shall, opening
😎
ReplyDelete