1). તારીખ 1/1/2005 ના રોજ શનિવાર છે તો તારીખ 1/1/2012 ના રોજ ક્યો વાર હશે ?
A, સોમવાર B. મંગળવાર C.
રવિવાર D. બુધવાર
2). તારીખ 5/5/2006 ના રોજ ગુરુવાર છે તો તારીખ 5/5/2017 ના રોજ ક્યો વાર હશે ?
A. મંગળવાર B. સોમવાર C. રવિવાર D. ગુરુવાર
3). 18/5/2003 ના રોજ બુધવાર છે તો 18/9/2003 ના રોજ ક્યો વાર હશે ?
A. રવિવાર B. સોમવાર C. મંગળવાર D. બુધવાર
4). 15/1/2008 ના રોજ શુકવાર છે તો 3/3/2008 ના રોજ ક્યો વાર હશે ?
A. સોમવાર B. શુકવાર C. બુધવાર D. ગુરુવાર
5). 15/8/1947 ના રોજ ક્યો વાર આવશે ?
A. શુકવાર B. શનિવાર C.
ગુરુવાર D. મંગળવાર
6). 23/1/2001 ના રોજ ક્યો વાર આવશે ?
A. બુધવાર B. મંગળવાર C. ગુરુવાર D. સોમવાર
7). 25/4/2018 ના રોજ ક્યો વાર હશે ?
A. બુધવાર B. ગુરુવાર C. શનિવાર D. રવિવાર
8). 31 દિવસના મહિનામાં એકનો એકવાર 5 વખત આવવાની સંભાવના કેટલી ?
A. 2/7 B. 7/3 C. 3/7 D. 2/7
9). કોઈ પણ લીપ વર્ષમાં એકનો એકવાર 53 વખત આવવાની સંભાવના કેટલી ?
A. 1/7 B. 2/7 C. 7/2 D. 7/1
10). 30 દિવસના મહિનામાં પ્રથમ દિવસ ગુરુવાર હોય તો આ મહિનામાં ક્યાં વાર 5 વખત આવશે ?
A. ગુરુવાર,બુધવાર B. ગુરુવાર,શુક્રવાર C. શુક્રવાર, શનિવાર D. સોમવાર,મંગળવાર
11). સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનાર સૌપથમ ગુજરાતી કોણ હતા ?
A. સરોજિની નાયડુ B. શ્યામજી કૃષ્ણ વર્મા C. એની બેસન્ટ D. અરવિંદ ઘોષ
12). વિશ્વામિત્રી નદીનું ઉદગમસ્થાન ક્યાં છે ?
A. ચોરીના ડુંગરમાંથી B.ઢૂંઢીના ડુંગરમાંથી C.પાવાગઢના ડુંગરમાંથી D. ચોટીલાના ડુંગરમાંથી
13). ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું ?
A.ઈ.સ.૧૬૦૨ B.ઈ.સ.૧૭૩૧ C.ઈ.સ.૧૬૬૪ D.ઈ.સ.૧૬૧૬
14). મહારાજા સિદ્ધરાજે કોતરાવેલો દુર્લભ શિલાલેખ ક્યાં આવેલો છે ?
A. શંખપુર B. ઇડર C.ભદ્રેશ્વર D.ડાકોર
15). રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે ?
A. ભાદર B. આજી C. મેશ્વો D. ભોગાવો
16). ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
A. રમણલાલ વોરા B. કલ્યાણજી મહેતા C. ઉચ્છંગરાય ઢેબર D. જીવરાજ મહેતા
17). ગુજરાતનાં કુલ કેટલા કિ.મી. વિસ્તારમાં રણ વિસ્તરેલું છે ?
A. ૪૫,૬૦૦ ચો.કિ.મી. B.૪૫,૬૫૨ ચો.કિ.મી. C. ૨૭,૨૦૦ ચો.કિ.મી. D.૨૭,૦૦૦ ચો.કિ.મી.
18). ઘેડ પંથક કયા જીલ્લામાં આવેલો છે ?
A. જુનાગઢ B. સુરેન્દ્રનગર C. રાજકોટ D. અમરેલી
19). ગુજરાતનો કુલ જમીન વિસ્તાર કેટલો છે ?
A. ૧,૯૬,૦૨૪ કિ.મી. B. ૧,૯૬,૦૨૪ ચો.કિ.મી.
C. ૧,૯૬,૦૦૦ કિ.મી.
D.૪૫,૬૫૨ ચો.કિ.મી.
20). સુરતની સૌથી જાણીતી ડેરી કઈ છે ?
A.અમુલ ડેરી B. પંચામૃત ડેરી C. સુમુલ ડેરી D. ગોપાલ ડેરી
21). સરદાર સરોવર ડેમની લંબાઈ કેટલી છે ?
A.૧૪૩૦ મીટર B.૧૪૦૦ મીટર C.૧૦૯૯ મીટર D.૧૨૧૦ મીટર
22). ‘ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર’ કોણ ગણાય છે ?
A.ઉમાશંકર જોશી B. નરસિંહરાવ દિવેટિયા C. ઝવેરચંદ મેઘાણી D.જયંતિ દલાલ
23). ગરીબી દૂર કરવા માટે ‘અંત્યોદય યોજના’ દાખલ કરનાર કયા ગુજરાતી હતા ?
A.માધવસિંહ સોલંકી B. અમરસિંહ ચૌધરી C.ઘનશ્યામ ઓઝા D. બાબુભાઇ પટેલ
24). ગુજરાતમાં ‘ગેસ ક્રેકર પ્લાન્ટ’ ક્યાં આવેલો છે ?
A. કંડલા B. મુંદ્રા C. હજીરા D. પીપાવાવ
25). કયા તાલુકામાં સૌથી વધારે ગામડાં આવેલા છે ?
A. દસક્રોઈ B. ધાંગધ્રા C. ઉના D. વાંસદા
26). મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો ?
A. બ્રિટન B.ઓસ્ટ્રેલીયા C.રશિયા D. અમેરિકા
27). માનવ શરીરમાં કેટલા રંગસુત્રો હોય છે?
A. ૨૪ B.૪૫ C.૨૩ D.૪૬
28). વનસ્પતિ, પ્રાણીઓની સંરચના,રૂપ,પ્રકારનું અધ્યયન માટે કયો અભ્યાસ કરવામાં આવે છે ?
A. મોરફોલોજી B. જીરોન્ટોલોજી
C. એક્સ બાયોલોજી D.ઓંકોલોજી
29). બળવંતરાય ઠાકોર શાના માટે જાણીતા છે ?
A. છપ્પા
B. રાસ C.સોનેટ D.હાઈકુ
30). અશોક ચક્ર મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા ?
A. કિરણ બેદી B. અન્ના જ્યોર્જ C. નિરજા ભનોટ D. ઇન્દિરા ગાંધી
No comments:
Post a Comment