1). ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રવાસગ્રંથ કયો છે ?
A. કાશ્મીરનો પ્રવાસ B. ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન C. કરણઘેલો D. હિમાલયનો પ્રવાસ
2). ગુજરાતી ભાષાની પ્રથમ સામાજિક નવલકથા કઈ છે ?
A.સાસુ વહૂની લડાઈ B. કરણઘેલો C. સરસ્વતીચંદ્ર D. ઘરસંસાર
3). ઇટાલીની રાષ્ટ્રીય રમત કઈ છે ?
A.ફૂટબોલ B. આઈસ હોકી C. રગ્બી D. ટેબલ ટેનિસ
4). પ્રથમ મહિલા રાજયપાલ કોણ હતા ?
A. સરોજિની નાયડુ B. ઇન્દુમતિબેન શેઠ C. એની બેસન્ટ D. ઇન્દિરા ગાંધી
5). ૧૦ રૂપિયાની નવી નોટ પરનું ચિત્ર કયું છે ?
A. કોર્ણાકનું સૂર્યમંદિર B. હમ્પીનું રથમંદિર C. બૃહદેશ્વર મંદિર D. મોઢેરાનું સૂર્યમંદિર
6). ૫૦ રૂપિયાની નવી નોટ પરનું ચિત્ર કયું છે ?
A. હમ્પીનું રથમંદિર B. સાગર સમ્રાટ તેલ ઓઈલર C. અશોકની શિલાલેખ D. અશોકચક્ર
7). ૨૦૦ રૂપિયાની નોટ પરનું ચિત્ર કયું છે ?
A. સાંચીનો સ્તુપ B. આર્યભટ્ટ C. મંગળયાન D. કોર્ણાકનું સૂર્યમંદિર
8). ગુજરાતનો સૌથી લાંબો (૨૧ દિવસનો મેળો) કયો છે ?
A. શામળાજીનો મેળો B.વૌઠાનો મેળો C.તરણેતરનો મેળો D. કુંભનો મેળો
9). વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે ?
A.ડાંગ B. નવસારી C. પોરબંદર D. વલસાડ
10). બનાસ નદીનું પ્રાચીન નામ શું હતું ?
A. પર્ણાશા B. દ્વારવતી C. ઈંડિસ D. દર્ભવતી
11). ગુજરાતનો ક્યો દરિયાકિનારો માછીમારી માટે પ્રખ્યાત છે ?
A. વેરાવળ B. પોરબંદર C.દેવભૂમિ દ્વારકા D. ડૂમ્મસ
12). ‘હંસાઉલી’ પદ્યવાર્તા કયા જાણીતા કવિ-ભવાઈ કલાકારની છે ?
A. અસાઇત ઠાકર B. ભાલણ C. અખો D. પ્રેમાનંદ
13). ભાવનગર રાજ્ય તરફથી કયા કવિને ‘રાજકવિ’નું કયું બિરુદ અપાયું હતું ?
A. દલપતરામ B.પ્રભાશંકર પટ્ટણી C. ન્હાનાલાલ D. ઝવેરચંદ મેઘાણી
14). ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી ?
A. ઈ.સ.૧૯૧૭ B.ઈ.સ.૧૯૧૫ C. ઈ.સ.૧૮૯૩ D. ઈ.સ. ૧૯૨૦
15). કયું સ્થાપત્ય ‘અમદાવાદનું રત્ન’ તરીકે ઓળખાય છે ?
A. રાણી સિપ્રીની મસ્જિદ B. જુમ્મા મસ્જિદ C. દાદા હરિની વાવ D. સીદી સૈયદની જાળી
16). “મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા આજે તમને બનાવે છે” આ પંક્તિ ક્યાં ગઝલકારની છે ?
A. હરજી લવજી દામાણી B. બાલાશંકર કંથારીયા C.શયદા D. A અને C બંને
17). સોલંકી યુગ દરમ્યાન ગુજરાતમાં કયો ધર્મ વિસ્તર્યો ?
A. જૈન B. બૌદ્ધ C. હિન્દુ D. મુસ્લિમ
18). ‘દુલીપ ટ્રોફી’ કઈ રમતમાં રમાઈ છે ?
A. ક્રિકેટ B. હોકી C. બેડમિન્ટન D. ટેબલ ટેનિસ
19). ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું ?
A. ભરૂચ B. અમદાવાદ C. ખંભાત D. સુરત
20). ‘સૉક્રેટિસ’ નવલકથાના લેખક કોણ હતા ?
A. મનુભાઈ પંચોળી B. ઉમાશંકર જોષી C. નટવરલાલ પંડ્યા D. મણિશંકર ત્રિવેદી
21). નીચેનામાંથી કયો ડુંગર ગીરસોમનાથ માં આવેલો છે ?
A. સાસણ B. સાણો C. તુલસીશ્યામ D. બધા જ
22). તત્બોધક કુંડ ક્યાં આવેલો છે ?
A. સાવરકુંડલા B. કોડીનાર C. તુલશીશ્યામ D. પ્રભાસ પાટણ
23). મોરબી જિલ્લો કયા જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યો નથી?
A. સુરેન્દ્રનગર B. રાજકોટ C. જામનગર D. ભાવનગર
24). ગુજરાત રાજ્ય ની સ્થાપના સમયે તળગુજરાત માં કેટલા જિલ્લા હતા?
A. 10 B. 17 C. 11 D. 6
25). ખંડકાવ્યના પિતા કવિ કાન્ત ની જન્મભૂમિ નીચેના માથી ક્યુ સ્થળ છે ?
A. તાલાળા B. ચાવંડ C. ઢસા D. બોટાદ
26). કામનાથ બંધ કઈ નદી પર આવેલો છે ?
A. થેબી B. ધાતરવડી C. મચ્છુ D. હિરણ
27). નીચેનામાથી ક્યો જિલ્લો 1 મે 1960 માં બનેલો નથી?
A. પંચમહાલ B. ખેડા C. મહીસાગર D. ભરૂચ
28). સયાજીરાવ ગાયકવાડ દ્વારા ફરજીયાત શિક્ષણની શરૂઆત ક્યાં થઈ હતી ?
A. નડિયાદ B. વડોદરા C. અમરેલી D. બોટાદ
29). નીચેનામાથી ક્યાં જિલ્લામાથી પાટણ જિલ્લો અલગ કરવામાં આવ્યો ?
A. મહેસાણા B. બનાસકાઠા C. કચ્છ D. A અને B બંને
30). ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાત રાજ્યના કેટલા તાલુકા હતા ?
A. 158 B. 230 C. 185 D. 285
No comments:
Post a Comment