1). ‘સંભવામિ યુગે યુગે’ ના લેખક કોણ છે ?
A. હરિન્દ્ર દવે B.રતિલાલ બોરીસાગર C. ઉમાશંકર જોષી D. ઝવેરચંદ મેઘાણી
2). ગુજરાતનું રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું
છે ?
A. જામનગર B.અમદાવાદ C.રાજકોટ D. વલસાડ
3). મધ્યકાલીન ગુજરાતી
સાહિત્યમાં આખ્યાનનો છોડ કોના હાથે રોપાયેલો છે ?
A. ભાલણ B. નરસિંહ મહેતા C. પ્રેમાનંદ D. દેવાનંદ
4). ઋગ્વેદમાં ગુજરાતની કઈ નદીનો ઉલ્લેખ જોવા મળે છે ?
A. સાબરમતી B. નર્મદા C. ગંગા D. સરસ્વતી
5). પ્રથમ ગુજરાતી શાળા ક્યાં અને ક્યારે શરૂ થઈ ?
A. અમદાવાદ,૧૮૩૪માં B. સુરત-૧૮૨૬માં C.અમદાવાદ-૧૮૨૪માં D.સુરત-૧૮૩૬માં
6). અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલ્વેલાઇન ક્યારે બની હતી ?
A. ૧૮૫૩-૫૪માં B.૧૮૫૪-૫૫ C.૧૮૬૦-૬૪ D.૧૮૬૪-૬૮
7). ગુજરાતમાં ચિનાઈ માટીના ઉદ્યોગો
ક્યાં વિકસ્યા છે ?
A. રાજકોટ B.સુરેન્દ્રનગર C.થાન D.મોરબી
8). અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઈ
રહેલી મહત્વાકાંક્ષી યોજના રિવરફ્રન્ટની લંબાઈ કેટલી છે?
A. ૧૪.૫ મીટર B. ૧૩.૫ મીટર C. ૧૨.૫ મીટર D. ૧૧.૫ મીટર
9). ‘જળકમળ છાંડી જાણે બાળા,સ્વામી અમારો જાગશે.’ આ કયા કવિની રચના
છે ?
A. મીરાં B.નરસિંહ મહેતા C.પ્રેમાનંદ D. અખો
10). સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ
એકેડમી ક્યાં આવેલી છે ?
A. આંધ્રપ્રદેશ B.કેરળ C. તમિલનાડુ D. હૈદરાબાદ
11). ગુજરાત રાજ્યમાં કુલ કેટલી મહાનગર
પાલિકાઓ આવેલી છે ?
A.૬ B.૭ C.૮ D.૯
12). ભારતનું સૌથી નાનું પક્ષી અભ્યારણ્ય
ક્યાં આવેલું છે ?
A. પોરબંદર B. અમરેલી C. ગિરસોમનાથ D. જૂનાગઢ
13). જ્યોતિસંઘની સ્થાપના કોણે કરી હતી ?
A. ચારુમતીબેન યોદ્ધા B. ઇન્દુલાલ ગાંધી C. મૃદુલા સારાભાઇ D. વિદ્યાગૌરી નીલકંઠ
14). વેધશાળાની સ્થાપના ક્યાં અને ક્યારે
થઈ હતી ?
A. સુરત-૧૯૪૯ B. વડોદરા-૧૯૪૮ C.અમદાવાદ-૧૯૪૭ D.સુરત-૧૯૪૮
15). જાતવાન
કાઠિયાવાડી ઘોડાઓનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?
A. ભાવનગર B. જુનાગઢ C. રાજકોટ D.પોરબંદર
16). વડોદરામાં આવેલું કીર્તિમંદિરનું
નિર્માણ કઈ સાલમાં થયું ?
A. ૧૯૨૨ B.૧૯૮૮ C.૧૯૩૩ D.૧૯૩૭
17). ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે
છે ?
A. ૬૩ સે.મી. B.૬૭ સે.મી. C.૬૧ સે.મી. D.૬૯ સે.મી.
18). ઓસમ પર્વત કયા જીલ્લામાં આવેલો છે ?
A. જામનગર B.અમરેલી C.પોરબંદર D. રાજકોટ
A. જામનગર B.અમરેલી C.પોરબંદર D. રાજકોટ
19). પ્રસિદ્ધ મંદિર ભુવનેશ્વરી મંદિર
ક્યાં આવેલું છે ?
A. ગોંડલ B. રાજકોટ C. વડોદરા D. અમરેલી
20).રેશમના ઉછેર માટે શેનો અભ્યાસ
કરવામાં આવે છે ?
A. સેરિકલ્ચર B. એપીકલ્ચર C. ઓલેરીકલ્ચર D. આર્બરીકલ્ચર
21). Mala a
song in the party.
A. sing B. sung C.sang D.sings
22). They a
banana everyday.
A. eats B.eat C.eating D.ate
23). Ajay a
butterfly daily.
A. kill B.killed C.kills D.killing
24). You in the field daily ?
A. Do, works B.Does,
work C.Did, work D. Do,Work
25). They the window everyday ?
A. Do, closed B. Do, close C.Does,
close D. Did, close
26).We not a car daily.
A. do, buys B.
does,buy C. do,buy D.
Do, buying
27). Amitaben always for a walk .
A. went B. gone C. go D. goes
28).
If I an apple.
A. to be B. was C. were D.
goes
29). The
cat a mouse daily.
A. eat B. ate C. eaten D. eating
30). The girls fast always.
A. run B. runs C. running D. ran
No comments:
Post a Comment