1). ગિરનારનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલો છે ?
A.પાંડુલિપિ B.બ્રાહ્મી C.પાલી D.પ્રાકૃત
2). અલ્લાહ બંધની રચના ક્યારે થઈ હતી ?
A.૧૯૧૯ના ભૂકંપ પછી B.૧૭૧૯ના ભૂકંપ પછી C.૧૮૧૯ના
ભૂકંપ પછી D.૧૯૧૮ના ભૂકંપ પછી
3). મુઘલ
સામ્રાજ્ય દરમ્યાન ગુજરાતનાં મુખ્ય બંદરનું નામ જણાવો.
A. સુરત B.ભરૂચ C.અમદાવાદ D.ખંભાત
4). આચાર્ય
આનંદશંકર ધ્રુવનો જન્મ ક્યાં થયો હતો ?
A. સુરત B. ખંભાત C.આણંદ D.
અમદાવાદ
5). કવિ નાકરનું
વતન કયું છે ?
A. વઘઇ B.શામળાજી C.વડોદરા D. એકપણ નહીં
6). નળ સરોવર
પક્ષી અભ્યારણ્ય તરીકે કયા વર્ષમાં જાહેર કરાયું ?
A. ૧૬૯૯ B.૧૯૯૬ C.૧૯૬૯ D.૧૯૭૩
7). ‘કાવ્ય વાચનનો વિષય નથી, શ્રવણનો છે’ – આ વિધાન કોણે કહ્યું છે ?
A. મણિલાલ દ્વિવેદી B.નરસિંહરાવ
દિવેટિયા C.રામનારાયણ
પાઠક D. એકપણ નહીં
8). સૌ પ્રથમ
ગુજરાતી પંચાંગ ક્યારે રજૂ થયું ?
A. ૧૭૮૧ B.૧૮૭૧ C.૧૭૧૮ D.૧૭૮૨
9). ગુજરાતની
અધિકતમ બારમાસી નદીઓ કયા પંથકમાંથી વહે છે ?
A. દક્ષિણ
ગુજરાત B.મધ્ય ગુજરાત C.ઉત્તર ગુજરાત D. સૌરાષ્ટ્ર
10). મેરાયો કયા
જિલ્લાના લોકોનું લોકનૃત્ય છે ?
A. સાબરકાંઠા B.
બનાસકાંઠા C.પાટણ D.એકપણ નહીં
11). અંગ્રેજોએ
પહેલી કોઠી કઈ સાલમાં અને ક્યાં સ્થાપી ?
A. સુરત
૧૬૧૩માં B.સુરત ૧૬૦૦માં C.બંગાળ ૧૭૫૭માં D. બંગાળ ૧૬૧૩માં
12). ભારતનો સૌથી
પહેલો ગવર્નર જનરલ કોણ છે ?
A. રોબર્ટ ક્લાઇવ B. વોરન
હેસ્ટિંગ્ઝ C. વિલિયમ બેન્ટીક D. લોર્ડ કેનિંગ
13). ભારતની સુપ્રિમ કોર્ટના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા ?
A. વોરન હેસ્ટિંગ્ઝ B. ફિલિપ કલાર્ક C.એલિઝા
ઇમ્પે D. માર્ગારેટ આલ્વા
14). ભારતીય પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ ?
A. લૉર્ડ કોર્નવોલીસ B. લૉર્ડ મેકોલે C. પીટ ધ યંગર D. વોરન હેસ્ટિંગ્ઝ
15). ૧૭૮૪માં કયો ધારો અમલમાં આવ્યો હતો ?
A. નિયામક B. સુધારો C. પરવાનો D.પીટ
16). પીટ ધ યંગર કોણ હતો ?
A. ઈંગ્લેન્ડનો વકીલ B. ઈંગ્લેન્ડનો રાજા C. ઈંગ્લેન્ડના વડાપ્રધાન D. ઈંગ્લેન્ડના
રાષ્ટ્રપતિ
17). નિયામક ધારો કઈ સાલમાં અમલમાં આવેલો ?
A. ૧૭૭૧ B.૧૭૭૨ C.૧૭૭૩ D.૧૭૭૪
18). અંગ્રેજોનું ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન કયા વર્ષે
સમાપ્ત થયું ?
A. ૧૮૫૭ B.૧૮૫૮ C.૧૯૪૭ D.૧૮૬૦
19). પ્લાસીનું યુદ્ધ રોબર્ટ ક્લાઈવે કોની સાથે કર્યું હતું
?
A. સિરાઝ-ઉદ-દૌલા B. મીર જાફર C. મીર કાસીમ D. અકબર
20). અંગ્રેજોએ કેટલા વર્ષનો ચાર્ટર મેળવ્યો હતો ?
A. ૧૦ B.૧૫ C.૨૦ D.૨૫
21). ગુજરાતમાં દીપડા અને સાબર માટે બરડીપાડા અભ્યારણ્ય કયા
જીલ્લામાં આવેલું છે ?
A. બનાસકાંઠા B.સાબરકાંઠા C.ડાંગ D. છોટા ઉદેપુર
22). ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન
થાય છે ?
A. મહુવા B. ભાવનગર C. રાજકોટ D. ગીર સોમનાથ
23). ગુજરાતમાં મધ્યાહન ભોજન દાખલ કરનાર મુખ્યમંત્રી કોણ
હતા ?
A. અમરસિંહ ચૌધરી B. માધવસિંહ
સોલંકી C. કેશુભાઈ પટેલ D. ચીમનભાઈ પટેલ
24). ગુજરાતમાં દરિયાઈ વિસ્તારમાં જોવા મળતી ડૂગોંગ
માછલીનું વજન આશરે કેટલું હશે ?
A. ૨૨૦-૯૦૦ કિ.ગ્રા. B. ૨૩૦-૯૦૦
કિ.ગ્રા. C. ૩૨૦-૯૦૦ કિ.ગ્રા. D.એકપણ નહીં
25). ગુજરાતમાં આવેલી પ્રથમ યુરોપીયન સત્તા કઈ હતી ?
A. ફ્રેંચો B. અંગ્રેજો C. પોર્ટુગિઝો D. ડચ
26). વિશ્વનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન ક્યાં આવેલું છે ?
A. સુરેન્દ્રનગર B. જામનગર C.રાજકોટ D. અંકલેશ્વર
27). વણાક્બોરી બંધ કયા જિલ્લામાં આવેલો છે ?
A. છોટા ઉદેપુર B. તાપી C. નર્મદા D.મહીસાગર
28). પોયણીનો ધોધ કયા જીલ્લામાં આવેલો છે ?
A. પંચમહાલ B. ડાંગ C.વલસાડ D. ખેડા
29). સૌથી મોટા પાંદડાવાળો છોડ વિકટોરિયા રિજીયા કયા
રાજયમાં આવેલો છે ?
A. ઉત્તર પ્રદેશ B. મધ્યપ્રદેશ C. પશ્ચિમ બંગાળ D.
ગુજરાત
30). મસાલાનો બગીચા તરીકે કયું રાજ્ય ઓળખાય છે ?
A. ગુજરાત B.કેરલ C. તમિલનાડું D. કર્ણાટક
No comments:
Post a Comment