Monday, May 28, 2018

Test - 4


1). ગુજરાતનું કયું શહેર ઝવેરાતના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે જાણીતું છે ?
A. અમદાવાદ                B. સુરત                  C.રાજકોટ               D.વડોદરા

2). ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે ?
A. ભાવનગર                  B. દેવભૂમિ દ્વારકા                   C. પોરબંદર              D.કચ્છ

3). ગુજરાતની અસ્મિતા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર લેખક કોણ હતા ?
A. ..ઠાકોર            B. કનૈયાલાલ મુનશી             C.નર્મદ                   D.કલાપી

4). ઊગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો કયો પ્રદેશ જાણીતો છે ?
A. છોટા ઉદેપુર               B. નર્મ                 C. તાપી                  D.દાહોદ

5). નભ ઝૂકયું તે કાનજી...... ગીતના રચયિતા કોણ છે ?
A. મણિલાલ દ્વિવેદી        B.પ્રિયકાંત મણિયાર              C...ઠાકોર                           D.નરસિંહ મહેતા

6). GEDA સંસ્થા ગુજરાતનાં કયા શહેરમાં આવેલ છે ?
A.વડોદરા                       B.રાજકોટ                              C.અમદાવાદ                        D.સુરત

7). આંધળી માનો કાગળ કૃતિના લેખક કોણ છે ?
A.નિરંજન ભગત           B.ભાલણ                 C.ઇન્દુલાલ ગાંધી                  D.કલાપી

8). ફ્રાંસની રાષ્ટ્રીય રમત જણાવો.
A. બેઝબોલ                     B.ચેસ                     C.હોકી                     D.એક પણ નહીં  (ફૂટબોલ)

9). વિરાંજલિ વન કયા જિલ્લામાં આવેલું છે ?
A. બનાસકાંઠા                B.સાબરકાંઠા          C.મહેસાણા             D. પાટણ

10). પતંજલિની કૃતિ કઈ છે ?
A. અષ્ટધ્યાયી                B.મહાભાષ્ય           C. યોગ                   D. B અને C બંને

11). ગુજરાતમાં બોકસાઈટ ક્યાંથી મળી આવે છે ?
A. ભાવનગર                  B. જામનગર          C. મોરબી                D. દાહોદ

12). ‘WWW’ના પિતા કોણ છે ?
A.રિચાર્ડ સ્મોલી              B. ડેનસ રીચી         C.બિલ ગેટ્સ          D. ટીમ બર્ન્સ લી

13). દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ હતી ?
A. ૧૫ માર્ચ,૧૯૩૦             B.૧૨ માર્ચ,૧૯૩૦                 C. એપ્રિલ,૧૯૩૦            D.એક પણ નહીં

14).  ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ કઈ સાલથી થયો ?
A.૧૯૭૫                         B.૧૯૭૬                 C.૧૯૭૪                 D.૧૯૭૮

15).  ગોકુગ્રામ યોજનાનો પ્રારંભ ક્યારે થયો હતો ?
A. ૧૯૯૨-૯૩  B.૧૯૯૫-૯૬           C.૧૯૯૪-૯૫           D.૧૯૯૨-૯૩

16).  પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે ?
A. હિરણ                B.ભાદર           C.ઘેલો            D.એકપણ નહીં

17). ૧૦ રૂ.ની જૂની નોટ પર કયું ચિત્ર છે ?
A.હાથી                 B.ગેંડો             C.વાઘ            D.ત્રણેય

18). નીચેનામાંથી કઈ કૃતિ બાણભટ્ટની છે ?
A.રાજતરંગિણી        B.અષ્ટાધ્યાયી              C.યોગ            D.હર્ષચરિત

19). કાત્યોકના મેળામાં કયા પશુનું વેચાણ થાય છે ?
A. ગધેડા              B.બળદ           C.ઊંટ             D.એકપણ નહીં

20). કાળો ડુંગર કચ્છની કઈ ધારમાં આવેલો છે ?
A.મધ્ય ધાર           B.ઉત્તર ધાર       C.દક્ષિણ ધાર     D.પૂર્વ ધાર

21). મધ્યકાલીન ગુજરાતી યુગની સદી કઈ છે ?
A.૧૦ થી ૧૪મી સદી  B.૧૨ થી ૧૬મી સદી       C.૧૫ થી ૧૭મી સદી       D.૧૫ થી ૧૮મી સદી

22). નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા ?
A. ૧૪મી સદી         B.૧૫મી સદી     C.૧૬મી સદી     D.૧૨મી સદી

23). નરસિંહ મહેતાની હૂંડી ભગવાને ક્યાં સ્વીકારી હતી ?
A. દામોદર કુંડ         B.બ્રહ્મકુંડ C.મૃગીકુંડ         D.ગૌતમ કુંડ

24). કુંવરબાઈનું સાસરું ક્યાં હતું ?
A. પોરબંદર            B.ઉના            C.દ્વારકા           D.તળાજા

25). જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા.... પદના કર્તા કોણ છે ?
A.ભાલણ               B.મીરાબાઈ       C.દયારામ        D.નરસિંહ મહેતા

26). જળકમળ છાંડી જાને બાળા..... પદનું શીર્ષક આપો.
A.નાગનાથ્યો          B. જળકમળ                C.નાગદમન                D.નાગગમન

27). નરસિંહ મહેતાનું સાહિત્ય સ્વરૂપ કયું છે ?
A. પદ                 B.ગીતો           C.પ્રભાતિયા      D.ગઝલ

28). નરસિંહ મહેતાના પત્નીનું નામ શું હતું ?
A. સોનબાઈ           B.માણેકબાઈ      C.હિરબાઈ        D.રતનબાઈ

29). કયા ભગવાન નરસિંહ મહેતાને પ્રસન્ન થયાને હરિલીલા બતાવી ?
A. શંકર                B. બ્રહ્મા           C.વિષ્ણુ           D.શ્રીકૃષ્ણ

30). નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ હતી ?
A. દ્વારકા               B.પોરબંદર        C.તળાજા         D.જુનાગઢ

No comments:

Post a Comment

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...