Monday, May 28, 2018

Test - 3


1). કયું પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે ઓળખાય છે ?
A. કિવી            B. ફ્લેમિંગો           C. મોર           D. કબૂતર

2). દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે ?
A. સાબરકાંઠા          B.દાહોદ           C.મહેસાણા        D.બનાસકાંઠા

3). સિદ્ધહેમશબ્દાનુશાસન ગ્રંથ કઈ ભાષામાં રચાયેલ છે ?
A.પાલી              B.પ્રાકૃત            C.બ્રાહ્મી           D.ખરોષ્ઠી

4). વ્યક્તિ ઘડતર પુસ્તકનાં લેખકનું નામ જણાવો.
A. રમણલાલ નીલકંઠ           B.ફાધર વાલેસ             C.યશવંત શુકલ            D.એક પણ નહીં

5). વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ગુજરાતમાં ક્રમ કેટલામો છે ?
A.૧૧         B.               C.૧૨             D.

6). ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે ?
A. સુરત         B.વડોદરા                C.અમદાવાદ                 D.રાજકોટ

7). કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે ઓળખાય છે ?
A. લખપત       B.મુંદ્રા                   C.અબડાસા                   D.ભુજ

8). નીચેનામાંથી કયા મુખ્યમંત્રી ગુજરાતનાં પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી બન્યા ?
A.માધવસિંહ સોલંકી      B.અમરસિંહ ચૌધરી      C. ઘનશ્યામભાઇ ઓઝા    D.એક પણ નહીં

9). મહાદેવભાઇ દેસાઈની સમાધિ કયા નામે ઓળખાય છે ?
A. શાંતિ સમાધિ       B. શહિષ્ણુ સમાધિ           C.ઓમ સમાધિ           D.સંયમ સમાધિ

10). શ્રીચંદ્રગુપ્તમ કૃતિના રચયિતા જણાવો.
A. કવિ બિલ્હણ        B. કવિ અમરસિંહ           C.ભરતમુની       D.કવિ માઘ

11). અર્થશાસ્ત્રના પિતાનું નામ જણાવો.
A. વિનસ્ટન સર્ફ       B. થોમસ ટી. ગોલ્ડ        C.ઇમોહોપ        D.એડમ સ્મિથ

12). નીચેનામાંથી કૈલાસવન કયા જીલ્લામાં આવેલ છે ?
A. અમદાવાદ         B. ગાંધીનગર          C.વલસાડ            D.જુનાગઢ

13). યુગ વિધાયક સર્જક તરીકે કયા કવિ ઓળખાય છે ?
A. પ્રેમાનંદ            B.દયારામ              C.નર્મદ               D.ઉમાશંકર જોષી

14). સૌથી વધુ લાંબી આગ્નેય ખડકદીવાલ(ડાઇક) ધરાવતું સ્થળ સરધાર કયા જીલ્લામાં આવેલું છે ?
A.અમદાવાદ          B.રાજકોટ         C.મોરબી          D.જામનગર

15). જીવનનું પરોઢ કૃતિ કોની છે ?
A. જોસેફ મેકવાન     B.પ્રભુદાસ ગાંધી           C.દલપતરામ              D.પ્રેમાનંદ

16). ગુજરાતમાં કુલ કેટલા પક્ષી અભ્યારણ્ય આવેલા છે ?
A.          B.          C.        D.

17). ગુજરાત રેલવેના કયા ઝોનમાં આવે છે ?
A.ઈસ્ટર્ન ઝોન             B.વેસ્ટર્ન ઝોન            C.સાઉથર્ન ઝોન             D.એકપણ નહીં

18). ગુજરાત રાજ્યનો વન વિસ્તાર આશરે કેટલો છે ?
A. ૧૮૦૦ ચો.કિ.મી.             B.૧૮૦૦૦ ચો.કિ.મી.               C.૧૮ ચો.કિ.મી.               D.એકપણ નહીં

19). કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ ગાંધીજી સાથે જોડાયા ?
A. બોરસદ સત્યાગ્રહ             B. બારડોલી સત્યાગ્રહ      C. ખેડા સત્યાગ્રહ           D. ચંપારણ સત્યાગ્રહ

20). મહારાજા કૃષ્ણકુમારસિંહજી કયા રાજ્યના સૌપ્રથમ ગવર્નર બન્યા હતા ?
A. મૈસૂર              B. મદ્રાસ           C.મુંબઈ          D.બંગાળ

21). સાચી જોડણી કહો.
A. દૂનીયા             B.દુનીયા                   C.દૂનિયા                   D.દુનિયા

22). શેમાં ઈય પ્રત્યય લાગ્યો છે ?
A. દુનિયા              B.રાજકીય        C.ચોઘડિયું        D.એકપણ નહીં

23). સાચી જોડણી કહો.
A.રવીન્દ્ર               B.રવિન્દ્ર          C.રવીઇન્દ્ર       D.રવિઇન્દ્ર

24). શબ્દની છેવાડે કેવી રીતે બને છે ?
A. હ્ર્સવ               B.દીર્ઘ            C.બંને             D.એકપણ નહીં

25). નીચેનો શબ્દ કઈ રીતે લખાય ?
A. ડૉક્ટર               B.ડોક્ટર           C.ડાંકટર          D. એકપણ નહીં

26). ગુસ્સો શબ્દ કેવો છે ?
A. જોડાક્ષર            B.મિશ્ર સ્વર       C.મીશ્ર અક્ષર     D.એકપણ નહીં

27). ત્રણ અક્ષરમાં બીજો લઘુ અક્ષર હોય ત્યારે પહેલો અક્ષર કેવો બને છે ?
A. લઘુ                 B. જોડાક્ષર        C. ગુરુ            D. બધા

28). નૈતિક  શબ્દમાં કયો પ્રત્યય લાગ્યો છે ?
A.ઈકા                B.તિક              C.ઈક             D.બધા

29). હ્યસ્વની નિશાની હંમેશા શબ્દની              આવે ?
A.પહેલા               B.પછી            C.સાથે            D.અંતે

30). કવિતા શબ્દમાં કયો પ્રત્યય લાગ્યો છે ?
A. વિતા               B.કવિતા          C.ઈતા            D.પિતા

1 comment:

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...