1). નીચેનામાંથી કયા કવિ ‘મહાકવિ’ તરીકે ઓળખાય
છે ?
A. દલપતરામ B.પ્રેમાનંદ C. શામળ D. નર્મદ
2). ‘પ્રેમશૌર્ય’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?
A. નર્મદ B. ઝીણાભાઈ દેસાઈ C.રમણલાલ વ.દેસાઈ D.પ્રેમાનંદ
3). પુરાણોમાં ગુજરાતની કઈ નદીને ‘ગંગા’ નામ આપવામાં
આવ્યું છે ?
A. નર્મદા B.બ્રહ્મપુત્રા
C.હિરણ્યા D. શરાવતી
4). નીચેનામાંથી કયા કવિનો જન્મ શિનોરમાં થયો હતો ?
A. શામળ B. ન્હાનાલાલ C. ઝીણાભાઈ દેસાઇ D. રમણલાલ વ. દેસાઈ
5). અમદાવાદ કેન્દ્રથી વિવિધભારતીનો પ્રારંભ ક્યારે થયો હતો
?
A.૧૯૪૫ B.૧૯૯૫ C.૧૯૬૫
D.૧૯૯૧
6). ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં મળી રહે ?
A. ડાંગ B.વલસાડ C.જુનાગઢ
D.ગીર સોમનાથ
7). ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના ક્યારે થઈ હતી ?
A. ૧૯૦૬ B.૧૯૦૫
C.૧૯૦૪ D.૧૯૧૦
8). ગુજરાતની પ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ ?
A. ૧૯૭૩ B.૧૯૬૭ C.૧૯૬૬ D.૧૯૬૩
9). ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ ?
A. ૧૯૭૨ B.૧૯૮૨
C.૧૮૬૮ D.૧૮૭૨
10). દેવકરણ નાનજીએ કઈ બેન્કની સ્થાપના કરી હતી ?
A. SBI બેંક B. પંજાબ બેંક C. દેના બેંક D. એકપણ નહીં
11). ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?
A. ડાંગ B. નર્મદા C. ગીર સોમનાથ D. પોરબંદર
12). ‘તારા માથે નગારા વાગે મોતના રે’ - પદના રચયિતા કોણ છે ?
A. બ્રહ્માનંદ સ્વામી B. દેવાનંદ સ્વામી C. દયાનંદ
સરસ્વતી D. ભાલણ
13). ગુજરાતમાં ભૂમિપૂજન સંશોધન કાર્ય સૌપ્રથમ કયા
જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું ?
A. મહેસાણા B. વડોદરા C. ગાંધીનગર D. અમદાવાદ
14). નીચેનામાંથી કયા કવિને સત્યાગ્રહ પત્રિકા છાપવા બદલ નવ
માસની જેલની સજા થઈ હતી ?
A. મહાદેવભાઈ દેસાઈ B. કનૈયાલાલ મુનશી C. A અને B બંને D. સ્નેહરશ્મિ
15). ગુજરાતનો સૌ પ્રથમ એક્સપ્રેસ હાઈ વે – 1 કયા શહેર
વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો ?
A. અમદાવાદ અને સુરત B. અમદાવાદ અને વડોદરા C.ભાવનગર અને સુરત D. સુરત અને જામનગર
16). એક્તા વન કયા જીલ્લામાં આવેલું છે ?
A. નવસારી B. સુરત
C.અમદાવાદ D. પંચમહાલ
17). સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે ?
A. નર્મદા B. સાબરમતી C. ભાદર D. સરસ્વતી
18). રોબોટિક્સના પિતા કોણ છે ?
A. રે ટોમલિનસન B. નિકોલા ટેલ્સા C. હિમ્પર્ક્સ D.એકપણ નહીં
19). અવિસ્મરણીય ભદ્રંભદ્ર કૃતિ કોની છે ?
A. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર B. દલપતરામ C. નર્મદ D.રમણલાલ નીલકંઠ
20). મહીસાગર વન કયા જિલ્લામાં આવેલું છે ?
A. આણંદ B. ખેડા C. સુરત D. નવસારી
21). Aarti often for
a walk. (go)
A. go B. goes
C.going D.went
22). The sun in
the east. (rise)
A. rising B.rise C.rises D.rose
23). Raman
kites. (fly)
A. fly B.flies
C.flying D.flew
24). I always carefully.
(Drive)
A.driving
B.drive C.drives D.drove
25). Shital and Mital their
friends. (help)
A.helping
B.helped C.help
D.helps
26). The girls T.V.
daily. (Watch)
A. Watch B).watches C).watching D).watched
27). Mala a
song. (sing)
A.sing B.sings
C.singing D.sung
28).Suresh English
daily. (teach)
A.teaching B.taught C.teach D.teaches
29). Jay cricket
everyday. (Play)
A.Play B.Playing C.Plays D.Played
30). My father a
banana daily. (buy)
A.buys
B.buying C.buy D.bought
No comments:
Post a Comment