Monday, May 28, 2018

Test - 1


1. સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી ?
A. જૈન ધર્મ          B. બૌદ્ધ ધર્મ            C. ખ્રિસ્તી ધર્મ          D. એકપણ નહીં
2. શ્રી રંગઅવધૂત મહારાજનો જન્મ ક્યાં થયો હતો ?
A. ગોધરા            B. પંચમહાલ        C. આહવા       D.ડાંગ
3. પ્રસિદ્ધ તીર્થસ્થળ ઊંટડિયા મહાદેવ કઈ નદીના કિનારે આવેલું છે ?
A. સાબરમતી        B. હાથમતી        C. વાત્રક       D. બનાસ
4. ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો ?
A. આણંદ         B. નડિયાદ       C. ખેડા           D.ગોધરા
5. તને રે સાંભરે, મને કેમ વિસરે રે પંક્તિના કવિ કોણ છે ?
A. અખો          B. નર્મદ           C. પ્રિતમ         D. પ્રેમાનંદ
6. કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે ?
A. કાળો        B. નનામો          C. ધીણોધર       D. ખાવડા
7. આકાશવાણીનો ગુજરાતમાં વિધિવત પ્રારંભ ક્યારે થયો ?
A. ૧૫ એપ્રિલ, ૧૯૪૯     B. ૧૬ એપ્રિલ, ૧૯૪૯      C. ૧૫ એપ્રિલ, ૧૯૫૦     D.૧૫ એપ્રિલ, ૧૯૪૮
8. હરીનો મારગ છે શૂરાનો……’ કોની પદરચના છે ?
A. અખો         B. પ્રેમાનંદ          C. પ્રિતમ        D. શામળ
9. ઉકાઈ બંધ કયા જિલ્લામાં આવેલો છે ?
A. સુરત             B. જામનગર             C. તાપી            D. અમદાવાદ
10. સૌપ્રથમ ટપાલસેવાનો પ્રારંભ ક્યારે થયો ?
A. ૧૮૩૮            B. ૧૮૩૯            C. ૧૮૩૭      D. ૧૮૨૯
11. પ્રથમ ટેલિફોન સેવાનો પ્રારંભ ક્યારે થયો ?
A. ૧૯૯૭              B.૧૮૯૬           C. ૧૮૯૭       D. ૧૯૯૬
12.ભૌતિકશાસ્ત્રના પિતા કોણ છે ?
A. એરિસ્ટોટલ               B. આલ્બર્ટ આઈન્સ્ટાઇન              C. રોનાલ્ડ ફ્રીશર           D. એકપણ નહીં
13. મારી હકીકત કોની કૃતિ(આત્મકથા) છે ?
A. નર્મદ      B. સુન્દરમ     C. કવિ કલાપી    D. ર.વ.દેસાઈ
14. હરિહર વન કયા જીલ્લામાં આવેલું છે ?
A. જામનગર          B. સુરેન્દ્રનગર C. દેવભૂમિ દ્વારકા          D. ગીર સોમનાથ
15. નવલખી બંદર કયા જિલ્લામાં આવેલું છે ?
A. પોરબંદર       B. દેવભૂમિ દ્વારકા         C. જામનગર    D. મોરબી
16. ઝવેરચંદ મેઘાણીનો જન્મ કયા જીલ્લામાં થયો હતો ?
A. ચોટીલા        B. સુરેન્દ્રનગર      C.રાજકોટ       D.પોરબંદર
17. દાદા હરિની વાવ ક્યાં આવેલી છે ?
A. અમદાવાદ        B.જામનગર       C. વડોદરા         D. એકપણ નહીં
18. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી ?
A. ૧૯૪૯         B. ૧૯૫૦         C.૧૯૪૭          D.૧૯૬૭
19. સાબરમતી નદીનું ઉદગમસ્થાન કયા રાજયમાં આવેલું છે ?
A. રાજસ્થાન        B. મધ્યપ્રદેશ   C.ઉત્તરપ્રદેશ          D.એકપણ નહીં
20. ગુજરાતનાં કયા જીલ્લામાં સૌથી વધુ ઈસબગુલ થાય છે ?
A. વડોદરા           B. ધાંગધ્રા           C. મહેસાણા     D. જામનગર
21. સામાન્ય વર્ષમાં કુલ કેટલા દિવસ હોય છે ?
A. ૩૬૫          B.૩૬૪             C.૩૬૬            D.૩૬૧
22. લીપવર્ષમાં કુલ કેટલા દિવસો હોય છે ?
A. ૩૬૫ B.૩૬૬            C.૩૬૧            D.૩૬૪
23. નીચેનામાંથી કયું વિધાન સામાન્ય વર્ષમાં લાગુ પડતું નથી ?
A. સામાન્ય વર્ષમા કુલ દિવસ ૩૬૫ હોય છે.
B. ફેબ્રુઆરીના ૨૮ દિવસ હોય છે.
C. સતત ચાર વર્ષે આવે છે.
D. સતત ત્રણ વર્ષે આવે છે.
24. નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ નથી ?
A. ૮૦૦       B.૧૯૦૦        C.૧૬૦૦       D.૨૪૦૦
25. નીચેનામાંથી કયું વર્ષ સામાન્ય વર્ષ છે ?
A. ૧૭૩૭         B.૧૬૧૬       C.૧૭૪૦          D.૧૮૪૪
26. નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ છે ?
A. ૧૮૩૦         B.૧૮૩૨        C.૧૮૫૧         D.૧૮૪૩
27. નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ છે ?
A. ૧૮૦૦         B.૧૮૯૨       C.૧૭૭૩          D.૧૮૩૩
28. ૦૧/૦૧/૨૦૧૩ના રોજ મંગળવાર છે તો ૨૫/૦૧/૨૦૧૩ના રોજ કયો વાર આવશે ?
A. શુક્રવાર             B.શનિવાર           C.રવિવાર                D.એકપણ નહીં
29. ૦૩/૦૩/૨૦૧૮ના રોજ મંગળવાર છે તો ૦૫/૦૪/૨૦૧૮ના રોજ કયો વાર આવશે ?
A.મંગળવાર           B.બુધવાર            C.શનિવાર               D.રવિવાર
30. ૦૫/૦૫/૨૦૧૭ના રોજ ગુરુવાર છે તો ૧૦/૦૭/૨૦૧૭ ના રોજ કયો વાર આવશે ?
A. સોમવાર            B.રવિવાર            C.મંગળવાર              D.બુધવાર

No comments:

Post a Comment

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...