Monday, May 28, 2018

Test - 10


1). રોઝી બેટ ક્યાં આવેલો છે ?

A. સુરેન્દ્રનગર         B.કચ્છ            C.જામનગર      D. પોરબંદર

2). નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
A. અમદાવાદ         B. ગાંધીનગર    C. કચ્છ           D. રાજકોટ

3). ગુજરાતમાં લિગ્નાઈટનું સૌથી વધુ ઉત્પાદન કયા જીલ્લામાં થાય છે ?
A. જામનગર          B. સુરેન્દ્રનગર    C. ખેડા           D. કચ્છ

4). શ્રીનાથગઢ સિંચાઈ યોજના કયા જિલ્લામાં છે ?
A.અમરેલી             B. બોટાદ         C. મોરબી         D. રાજકોટ

5). પીઠાવાલા સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?
A. સુરત               B. રાજકોટ        C. અમદાવાદ    D. વડોદરા

6). માણાબંદર થી નવી બંદર સુધીનો ભાગ કયા નામે ઓળખાય છે ?
A. વઢવાણ            B. ગોઢાનું રણ    C. ઘેડ પ્રદેશ      D. આનર્ત પ્રદેશ

7). ગીરની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે ?
A. દાતાર ડુંગર        B. આભપરા       C. સરકલા        D. ગોરખનાથ

8). રામપરા અભ્યારણ્ય મોરબી જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે ?
A. હળવદ              B. ટંકારા          C.વાંકાનેર        D. મોરબી

9). ગદાધરપૂરી તરીકે ઓળખાતું સ્થળ કયા જીલ્લામાં આવેલું છે ?
A. અરવલ્લી           B. મહીસાગર     C. નર્મદા         D. તાપી

10). ધીરજબેન પરીખ બાળ સંગ્રહાલય કયા જીલ્લામાં આવેલ છે ?
A. અમરેલી            B. આણંદ         C. ખેડા           D. વડોદરા

11). બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો અમદાવાદમા ક્યાં આવેલા છે ?
A. ત્રણ દરવાજા       B. કાંકરીયા તળાવ         C. માણેક ચોક              D. એલિસ બ્રિજ

12). સોનેરી અને રૂપેરી ઝરીમાંથી બનતું કાપડ કયા નામથી ઓળખાય છે ?
A. જરદોશી            B. કિનખાબ                 C.સુજની ભરત             D. વલ-મોતી ભરત

13). મુક્તાબાઈ જૈન મંદિર ક્યાં આવેલું છે ?
A. કરજણ              B.વાઘોડિયા                C. શિનોર         D. ડભોઈ

14). રાજપીપળાની ટેકરીઓનુ સૌથી ઊંચું શિખર કયું છે ?
A. આભપરા           B.વેણુ             C.માથાસર        D. ચોટીલા

15). ગુજરાતમાં સૌથી વધુ કૂવા કયા જિલ્લામાં છે ?
A.મહેસાણા             B.જુનાગઢ        C.સુરેન્દ્રનગર     D.વડોદરા

16). ચલાલા ડેરી કયા જીલ્લામાં આવેલી છે ?
A. ગોધરા              B. દાહોદ          C.અમરેલી        D. મહીસાગર

17). કયું બંદર નદીના મુખપ્રદેશ પર આવેલું છે ?
A. કંડલા               B.સલાયા         C. માંડવી         D.હજીરા

18). ધોળીધજા અને નાયકા બંધ કઈ નદી પર આવેલા છે ?
A. લીમડી ભોગાવો              B. ભાદર          C. વઢવાણ ભોગાવો        D. મચ્છુ

19). મોરબીને કયા જિલ્લામાંથી બનાવાયો ?
A. રાજકોટ             B. સુરેન્દ્રનગર              C.જામનગર      D. આપેલ ત્રણેય

20). વનસ્પતિશાસ્ત્રનું અધ્યયન શેના દ્વારા થાય છે ?
A. પોમોલોજી          B. ટોકસીલોજી              C. બોટની         D. ઓરનીથોલોજી

21). ગુર્જર શબ્દ કઈ સદી માં અસ્તિત્વમાં આવ્યો ?
A. 9મી               B 8મી                       C 7મી           D 11મી

22). ગુજરાતી ભાષા શબ્દ પ્રયોજનાર કોણ?
A નરસિંહ મેહતા      B ક મા મુનશી              C દર્શક          D  પ્રેમાનંદ

23). જૈન યુગનું મોટા ભાગ નું સાહિત્ય શેમાં હતું?
A ગદ્ય                B નાટ્ય                    C પદ્ય             D નવલકથા

24). ક્યા હાથીની અંબાડી પર ગુજરાતી વ્યાકરણ ગંથ મૂક્યો?
A શ્રી કર             B શ્રી હર                     C શ્રી ધર        D શ્રી પન

25). બે બાબતો રજુ કરતો ગ્રંથ હેમચંદ્રાચાર્યનો ક્યો છે?
A યોગશાસ્ત્ર            B કુમારપાળ ચરિત્ર        C પરિશિસ્ટ પર્વ          D દ્રયાશ્રય કાવ્ય

26). હેમચંદ્રાચાર્યનુ નિવાસ સ્થાન ક્યાં છે?
A. ગિરનાર પર્વત     B. પાવાગઢ પર્વત        C. શેત્રુંજય પર્વત         D. તાલધ્વજગિરિ

27). રાજીમતી અને નેમિનાથની વિરહ કથા શેમા છે?
A નેમિનાથ ફાગુ       B નેમિનાથ ચ્તુષ્પાદિકા   C સિરિથૂલીભદ્ર ફાગુ       D વસંત વિલાસ

28). પ્રથમ લોકવાર્તા કઈ છે?
A હંસાઊલિ            B. કાનહડદે પ્રબંધ         C. દાદાની વાર્તા           D.હંસરાજ-વચ્છરાજ ચઉપઇ

29). કલીકાલસર્વજ્ઞનુ બિરુદ કોને મળેલું ?
A વિનયચંદ્ર            B રાજશેખર                C હેમચંદ્રાચાર્ય             D નેમિનાથ

30). ભરતેશ્વર બાહુબલી રાસ કૃતી કઈ સદીમાં અસ્તિત્વમાં આવી?
A.14મી                B. 11મી                   C. 13મી                    D. 12મી

No comments:

Post a Comment

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...