1). કર્કવૃતને બે વાર
ઓળંગતી નદી કઈ છે
A. સાબરમતી B. સરસ્વતી C. નર્મદા D. મહી
2). નર્મદા નદીનું
પ્રવેશદ્વાર હાંફેશ્વર કયા જીલ્લામાં આવેલું છે ?
A.
દાહોદ B. છોટા ઉદેપુર C. મહીસાગર D. તાપી
3). કાથો બનાવવા
માટે ઉપયોગી ખેરના વૃક્ષો કયા શહેરમાં જોવા મળે છે ?
A.
તાપી B.
વલસાડ C. ડાંગ D. વ્યારા
4). બૌદ્ધ લોકો
રહેતા હોય તેવું દેવની મોરી સ્થળ કયા જીલ્લામાં આવેલુ છે ?
A.
મહીસાગર B. અરવલ્લી C. દાહોદ D. દેવભૂમિ
દ્વારકા
5). સૌરાષ્ટ્રના
પેરિસ તરીકે કયું શહેર ઓળખાય છે ?
A.
જુનાગઢ B.
સુરેન્દ્રનગર C. જામનગર D. પોરબંદર
6). પ્રતિ વર્ષ
ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન ક્યાં થાય છે ?
A.
રાયસણ B.
ચંદ્રાસણ C. દાહોદ D.
નવાગામ
7). ગુજરાતમાં
સૌથી વધારે મેન્ગ્રુવ જંગલો ધરાવતો જિલ્લો કયો છે ?
A.
જામનગર B.
ભાવનગર C. કચ્છ D. ડાંગ
8). ગુજરાતની પ્રથમ મનાતી GIDC
ભક્તિનગર કયા
શહેરમાં આવેલી છે ?
A.
અમરેલી B.
પોરબંદર C. રાજકોટ D. સુરેન્દ્રનગર
9). બટાકા અને બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા
જિલ્લામાં થાય છે ?
A.
જામનગર B.
સુરેન્દ્રનગર C. બનાસકાંઠા D. મહેસાણા
10). બટાકા ઉત્પાદન માટે કયું શહેર જાણીતું છે ?
A.
પાટણ B.
સાબરકાંઠા C. બનાસકાંઠા D. ડીસા
11). થર્મોપોલીના જિલ્લા તરીકે કયા શહેરને ઓળખવામાં
આવે છે ?
A.
ડાંગ B. સુરત C. ગાંધીનગર D. વલસાડ
12). વરલી ચિત્રકળા માટે કયો જિલ્લો જાણીતો છે ?
A.
સુરત B.
નવસારી C.
બીલીમોરા D. ડાંગ
13). હમ્પી સ્મારક
સમૂહ કયા રાજ્યમાં આવેલું છે ?
A.
ઉત્તર પ્રદેશ B. મધ્યપ્રદેશ C. મહારાષ્ટ્ર D. કર્ણાટક
14). ગાંધી કુટીર
ક્યાં આવેલી છે ?
A.
પોરબંદર B.
ડાંગ C. નવસારી D. વલસાડ
15). રાજેન્દ્ર શાહ
શેના માટે જાણીતા છે ?
A.
લોકવાર્તા B. રાસ C. ગરબા D. ગીત
16). નંદાદેવી અને
ફ્લાવર નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે ?
A.
ઉત્તર પ્રદેશ B. મહારાષ્ટ્ર C. મધ્યપ્રદેશ D. ઉત્તરાખંડ
17). સુપ્રીમ
કોર્ટના પ્રથમ મહિલા ન્યાયમુર્તિ કોણ હતા ?
A.
લીલા શેઠ B.
રાજકુમારી અમૃતા કૌર C. મીરાં સાહિબ ફાતિમા બીબી D.
ઇન્દુ મલ્હોત્રા
18). ગુજરાતની સૌથી
મોટી ઔદ્યોગિક વસાહત ક્યાં આવેલી છે ?
A.
વાપી B.
રાજકોટ C. અંકલેશ્વર D. અંકલેશ્વર
19). સુરેન્દ્રનગર
અને વઢવાણને અલગ કરનાર નદીનું નામ જણાવો.
A.
મચ્છુ B. ભાદર C. ભોગાવો D.સાબરમતી
20). ભારતીય નેશનલ
કોંગ્રેસના પ્રથમ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા ?
A.
રાસબિહારી બોઝ B.
એ.ઓ.હ્યુમ C. વ્યોમેશચંદ્ર બેનર્જી D.
સુભાષચંદ્ર બોઝ
21). મુસ્લિમ લીગની
સ્થાપના ક્યારે થઈ હતી ?
A.
ઈ.સ.૧૯૦૨ B.
ઈ.સ.૧૯૦૮ C.ઈ.સ.૧૯૦૬ D.ઈ.સ.૧૯૧૦
22). પ્રાંતોમાં
દ્વિમુખી અને કેન્દ્રમાં દ્વિગૃહી પદ્ધતિ કયા એક્ટ મુજબ દાખલ કરવામાં આવી ?
A.
ઇન્ડિયન કાઉન્સીલ એક્ટ – ૧૮૯૨ B.
મોર્લે-મિન્ટો સુધારો- ૧૯૦૯
C. મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારો – ૧૯૧૯ D. ચાર્ટર એક્ટ – ૧૮૩૩
23). RBIની
સ્થાપના કઈ સાલમાં થઈ હતી ?
A.
ઈ.સ. ૧૯૩૦ B. ઈ.સ.૧૯૩૫ C. ઈ.સ. ૧૯૪૦ D. ઈ.સ. ૧૯૪૭
24). રાજ્ય યાદીમાં
કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો ?
A. ૫૭ B. ૫૪ C. ૩૬ D. ૫૫
25). ગાંધીજીએ કયા
મિશનને પોસ્ટ ડેટેડ ચેક તરીકે ઓળખાવ્યો હતો ?
A.
સાયમન કમિશન B. કેબિનેટ મિશન C. ક્રિપ્સ મિશન D. પિટ્સ
ઈન્ડિયા એક્ટ
26). બંધારણ
સભા દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો ?
A. ૧૩
ડિસે. ૧૯૪૬ B. ૧૧ ડિસે. ૧૯૪૬ C. ૨૬ નવે. ૧૯૪૬ D. ૨૨ જાન્યુ. ૧૯૪૭
27). ઈ.સ. ૧૯૪૬ના
વચગાળાના મંત્રીમંડળમાં રક્ષામંત્રી કોણ હતા ?
A.
જગજીવન રામ B. સરદાર બલદેવસિંહ C.
જ્હોન મથાઈ D. આસફ અલી
28). સંઘસંવિધાન
સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
A.
વલ્લભભાઈ પટેલ B. જવાહરલાલ નહેરુ C.
રાજેન્દ્રપ્રસાદ D. બી.આર. આંબેડકર
29). રાજ્યમાં શાસન
બંધારણ મુજબ ના ચાલતું હોય ત્યારે રાજયમાં રાષ્ટ્રપતિ શાસન કયા અનુ. મુજબ લાગે છે?
A.
અનુ. ૩૫૨ B. અનુ. ૩૫૬ C. અનુ. ૩૬૦ C. અનુ. ૩૬૫
30). ભારતીય સચિવનું
પદ કઈ સાલમાં રદ થયું ?
A.
ઈ.સ.૧૯૩૨ B. ઈ.સ.૧૯૩૫ C. ઈ.સ.૧૯૪૦ C. ઈ.સ.૧૯૪૬
Super
ReplyDelete