Tuesday, May 29, 2018

Test - 33


1.    અલિયા બેટ કઈ નદીના મૂળમાં રચાયેલો ટાપુ છે ?
®      નર્મદા

2.    સૌથી વધુ ક્ષમતાવાળો ગોબર ગેસ પ્લાન્ટ ક્યાં આવેલો છે ?
®      ઉચ્છલ

3.    ગુજરાતમાં મોટા ભાગનો વરસાદ કયા બે મહિનામાં પડે છે ?
®      જુલાઈ, ઓગષ્ટ

4.    દરિયાઈ ભરતીમાંથી વીજળી ઉત્પન્ન કરતું મથક ક્યાં સ્થાપવામાં આવ્યું છે ?
®      હંસસ્થળી (તા. જોડિયા, જી. જામનગર)

5.    માંડવની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે ?
®      ચોટીલા

6.    દસ્તૂરજી મેહરજી રાણા પુસ્તકાલય ક્યાં આવેલું છે ?
®      નવસારી

7.    નાગલી અને વરીનો પાક કયા જીલ્લામાં થાય છે ?
®      ડાંગ

8.    મહીસાગર જિલ્લો કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો છે ?
®      ખેડા, પંચમહાલ

9.    નાગેશ્વર જ્યોર્તિલિંગ કયા જીલ્લામાં આવેલું છે ?
®      દેવભૂમિ દ્વારકા

10.  મહાગંગા અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલું છે ?
®      દેવભૂમિ દ્વારકા

11.  ગ્રેફાઇટ ક્યાંથી મળી આવે છે ?
®      જાંબુઘોડા, દેવગઢ બારિયા

12.  વડવાળી વાવ ક્યાં આવેલી છે ?
®      ખંભાત

13.  ભારતનો પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં બાંધવામાં આવ્યો હતો ?
®      ડભોઈ અને નવાગામ વચ્ચે ઈ.સ.૧૮૬૨માં

14.  કોસ્ટલ હાઈવે કયા બે સ્થળોને જોડે છે ?
®      કચ્છના લખપત અને વલસાડના ઉમરગામ

15.  ગુજરાત ડેરી વિકાસ નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
®      ઈ.સ.૧૯૭૩

16.  સરસ્વતી નદી પર પાટણ જીલ્લામાં કયા ગામે બેરેજ બાંધવામાં આવ્યો છે ?
®      માતરવાડી

17.  ગુજરાતનું કયું સ્થળ પંચગીની ગણાય છે ?
®      નારગોળ

18.  ટંકારા કઈ નદીના કિનારે આવેલું છે ?
®      ડેમાઈ

19.  કયું બંદર ડાંગનું પ્રવેશદ્વાર ગણાય છે ?
®      બીલીમોરા

20.  અમદાવાદનો પ્રથમ નકશો કોણે તૈયાર કર્યો હતો ?
®      મહેન્દ્રભાઇ પટેલ

21.  સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ ક્યાં આવેલો છે ?
®      દંતાલી

22.  આરાસુરનો ડુંગર કયા જીલ્લામાં આવેલો છે ?
®      બનાસકાંઠા

23.  મહેસાણા જીલ્લામાં કઈ બારમાસી નદી આવેલ છે ?
®      એકપણ નહીં

24.  રાજપીપળા પાસે કયો ધોધ આવેલો છે ?
®      સૂરપાણેશ્વર

25.  અશ્વત્થામા ડુંગર કયા જીલ્લામાં આવેલો છે ?
®      જૂનાગઢ

26.  દસ દિવાસળીની મદદથી વધુમાં વધુ કેટલા ચોરસ બનાવી શકાય ?
®      ૩૦

27.  એક ઘડિયાળમાં ૧૨:૨૩નો સમય થયો છે તો આ ઘડિયાળને અરીસા સામે રાખતા કેટલો સમય બતાવશે ?
®      ૧:૩૭

28.  ઈ.સ.૧૯૫૨ જેવુ પહેલા ક્યારે સમાન વર્ષ આવશે ?
®      ૧૯૨૪

29.  ઈ.સ.૧૯૫૨ પછી ક્યારે સમાન વર્ષ આવશે ?
®      ૧૯૮૦

30.  ૩૨૧2૬૮૨2૪૫૬ = ?
®      ૯૯૮૨૮૪૩૨

No comments:

Post a Comment

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...