Tuesday, May 29, 2018

Test - 32


1.    અમદાવાદનાં દૂષિત પાણીના નિકાલ માટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્યાં આવેલો છે ?
®      પિરાણા પાસે

2.    ગોમતી તળાવ ક્યાં આવેલું છે ?
®      ડાકોર

3.    શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે અને તે કયા જીલ્લામાં આવેલું છે ?
®      કોબા, ગાંધીનગર

4.    ગાંધી સ્મારક સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
®      અમદાવાદ

5.    દીપકલા ઉદ્યાન ક્યાં આવેલું છે ?
®      સાપુતારા

6.    દૂધધારા ધોધ અને કપિલધારા ધોધ કઈ નદી પર આવેલા છે ?
®      નર્મદા

7.    વાત્રક નદી પુરાણોમાં કયા નામે ઓળખાય છે ?
®      વાત્રધ્ની

8.    બનાસ નદી કયાંથી નીકળે છે ?
®      સિરોહી, રાજસ્થાન

9.    પુર્ણા નદી ક્યાંથી નીકળે છે ?
®      પિંપળનેરના ડુંગરમાંથી

10.  ભાદર નદી કયા બંદર પાસે અરબી સમુદ્રને મળે છે ?
®      નવી બંદર

11.  મોતીમહેલ ક્યાં આવેલો છે ?
®      અમદાવાદ

12.  હીરૂવાવ ક્યાં આવેલ છે ?
®      મોડાસા

13.  નવલખા મંદિર કયા જીલ્લામાં આવેલું છે ?
®      દેવભૂમિ દ્વારકા

14.  જેસોરના ડુંગરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
®      સાતપડો

15.  દાતારની ટૂક(શિખર) કયા પર્વત પર છે ?
®      ગિરનાર

16.  સાની સિંચાઈ યોજના કયા જીલ્લામાં આવેલી છે ?
®      જામનગર

17.  ધારા બંદર કયા જીલ્લામાં આવેલું છે ?
®      અમરેલી

18.  કયા જિલ્લાના પશ્ચિમ છેડે અને પૂર્વ છેડે બે મોટી નદીઓ વહે છે ?
®      આણંદ

19.  સલાયા બંદર કયા જીલ્લામાં આવેલું છે ?
®      દેવભૂમિ દ્વારકા

20.  રોણિયો બેટ ક્યાં આવેલ છે ?
®      ભાવનગરના કિનારે

21.  દીવ અને દમણના બંદરોનો વહીવટ કોણ કરે છે ?
®      કેન્દ્ર સરકાર

22.  ગુજરાતમાં કુલ કેટલા બંદરો આવેલા છે ?
®      ૪૫

23.  કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે ?
®      છોટા ઉદેપુર

24.  કોપાલાની ખડી કઈ નદીના મુખત્રિકોણપ્રદેશમાં  આવેલી છે ?
®      સાબરમતી

25.  કંડલા બંદરનો વહીવટ કોણ કરે છે ?
®      કંડલા પોર્ટ ટ્રસ્ટ

26.  અંડવાહિનીની શસ્ત્રક્રિયાને શું કહેવાય ?
®      ટ્યુબેકટોમી

27.  માનવશરીરનું સામાન્ય તાપમાન કેલ્વિન, સેલ્સિયસ અને ફેરનહિટમા લખો.
®      ૩૭ C, ૩૧૦ K, ૯૮ f

28.  રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ ક્યારે ઉજવાય છે ?
®      ૧૧ મે

29.  ફોર્બ્સની યાદી અનુસાર નરેન્દ્ર મોદી કેટલામાં શક્તિશાળી વ્યક્તિ બન્યા ?
®      ૯ માં

30.  સમતલ અરીસાની કેન્દ્રલંબાઈ હંમેશા કેટલી હોય છે ?
®     અનંત

No comments:

Post a Comment

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...