1.લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઈબ્રેરી કયા જિલ્લામાં
આવેલી છે ?
A. સુરત B. તાપી C. વડોદરા D. પાટણ
2. મેહરજી પુસ્તકાલય કયા જીલ્લામાં આવેલું છે ?
A. નવસારી B. વલસાડ C. આણંદ D. પાટણ
3. તખ્તસિંહજી લાઈબ્રેરી કયા જીલ્લામાં આવેલી છે ?
A. રાજકોટ B. બોટાદ C. ભાવનગર D. અમરેલી
4. મુક્તાબાઇ જૈન જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે ?
A. વાઘોડિયા B. ડભોઈ C. શિનોર D. દેસર
5. બીડી તમાકુ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?
A. ધર્મજ B. ખેડા C. ગોધરા D. આણંદ
6. મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?
A. મીનાવાડા B. ધર્મજ C. વડોદરા D. નવાગામ
7. મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?
A. વિજાપુર B. જગુદણ C. ખેડબ્રહ્મા D. સુરત
8. વોંકનેર લાઈબ્રેરી ક્યાં આવેલી છે ?
A. પાટણ B.
અમરેલી C. સુરત D. નર્મદા
9. પ્રતાપ વિલાસ મહેલ કયા જીલ્લામાં આવેલો છે ?
A. વડોદરા B. રાજકોટ C.
જામનગર D. અમદાવાદ
10. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ક્યારથી કરવામાં
આવે છે ?
A. 9 JAN 2003 B. 9 JAN 2001 C.9 JAN 2007 D. 9 JAN 2012
11. 9 JAN 2018ના રોજ કેટલામાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવી ?
A. 16માં B. 18માં C. 12માં D. 8માં
12. જુંડનો મેળો ક્યાં ભરાય છે ?
A. માંગરોળ B. માણાવદર C. ચોરવાડ D. કેશોદ
13. ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે ?
A. જેસવાડા B. ઠાસરા C. બોડેલી D. જેતપુર
14. છડી ઉત્સવ અને મેઘમેળો કયા જીલ્લામાં ભરાય છે ?
A. આણંદ B. ભરૂચ C. ખેડા D.
પંચમહાલ
15.
પાતાળકૂવાની સૌથી વધુ સંખ્યા કયા જીલ્લામાં આવેલી છે ?
A. સુરેન્દ્રનગર B. મહેસાણા C. વડોદરા D. જુનાગઢ
16. બાજરી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?
A. જામનગર B. વડોદરા C. બનાસકાંઠા D. ખેડા
17. વરાણાનો લોકમેળો કયા જીલ્લામાં ભરાઈ છે ?
A. પાટણ B. પંચમહાલ C. નવસારી D. ખેડા
18. આર્કિયોલોજિક મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
A. ધોળાવીરા B. લોથલ C.
રંગપુર D. એકપણ નહીં
19. બનાસકાંઠાનું મુખ્યમથક કયું છે ?
A. સૂઈગામ B. પાલનપુર C. દાંતીવાડા D. ધાનેરા
20. ભોગીલાલ જેસંગદાસ વિદ્યાભવન કયા જીલ્લામાં
આવેલું છે ?
A. વડોદરા B. રાજકોટ C. જામનગર D. આમાંથી એકપણ નહીં
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો
2 1. કાતર, હવન, અંજાર, ગણેશ, ઇયળ – અંજાર, ઇયળ, કાતર, ગણેશ, હવન
2 2. વતન, ઐરાવત, અંગૂર,
શિમલા, શંકર – અંગૂર, ઐરાવત, વતન, શંકર, શિમલા
2 3. ક્રિયા, કરવત, કામ, કંતાન, કાર્ય – કરવત, કંતાન, કામ, કાર્ય, ક્રિયા
2 4. અમન, આગ, અંગુર, અંતર, અવતાર – અમન, અવતાર, અંગુર, અંતર, આગ
2 5. ચમન, છત્રી, સસલું, શાન
– ચમન, છત્રી, સસલું, શાન
2 6. કાર્ય, કર્મ, ક્રિયા,
કર્તવ્ય – કર્તવ્ય, કર્મ, કાર્ય, ક્રિયા
2 7. ઈમાન, ઊંટ, અગન, અંગુર –
અગન, અંગુર, ઈમાન, ઊંટ
2 8. જામફળ, જ્વનિકા, જમ, જંપ, જન્મ – જન્મ, જમ, જંપ, જામફળ, જ્વનિકા
2 29. બ્રહ્મકુંડ કયા જીલ્લામાં આવેલો છે ?
A. ગીર સોમનાથ B. ભાવનગર C. મહેસાણા D. A અને B બંને
30. ધર્મેશ્વરી વાવ કયા જીલ્લામાં આવેલી છે ?
A. મોઢેરા B. જામનગર C. મહેસાણા D. વડોદરા
No comments:
Post a Comment