Tuesday, May 29, 2018

Test - 26


1). ગુજરાતમાં સૌથી વધારે બોકસાઈટ અને ચિરોડી કયા જિલ્લામાંથી મળી આવે છે ?
A. ભાવનગર                    B. જામનગર               C. પંચમહાલ               D. વડોદરા

2). ભારતમાં સૌથી મોટી તેલ સંશોધન શાળા ક્યાં આવેલી છે ?
A. વડોદરા                      B. રાજકોટ                  C. જામનગર               D. અમદાવાદ

3). રાવ પ્રાગમલજીનો રાજમહેલ ક્યાં આવેલો છે ?
A. ભૂજ                          B અબડાસા                 C. નખત્રાણા                D. લખપત

4). ભટ્ટ વલ્લભની વાવ ક્યાં આવેલી છે ?
A. બહુચરાજી                    B. ચોબારી                  C. વંથલી                  D. મેઘરજ

5). વિજય પેલેસ ક્યાં આવેલો છે ?
A. માંડવી                       B. રાજપીપળા              C. વઢવાણ                 D. વિજયનગર

6). પ્રતાપ વિલાસ મહેલ ક્યાં આવેલો છે ?
A. વડોદરા                      B. હિંમતનગર              C. જામનગર               D. ભુજ

7). દૂધરેજનો મેળો કયા જીલ્લામાં ભરાય છે ?
A. સુરેન્દ્રનગર                   B. જામનગર               C. પંચમહાલ               D. ખેડા

8). સૂર્યકુંડ ક્યા સ્થળે આવેલો છે ?
A. ભરૂચ                         B. જંબુસર                  C. ઝઘડીયા                D. હાંસોટ

9). ઝરમરિયો કૂવો કયા જીલ્લામાં આવેલો છે ?
A. મહેસાણા                     B. વલસાડ                 C. તાપી                    D. વડોદરા

10). સપ્તનાથ મહાદેવનો કુંડ કયા જીલ્લામાં આવેલો છે ?
A. સાબરકાંઠા                    B. પંચમહાલ               C. ખેડા                     D. ભરૂચ

11). રૂઠી રાણીનો મહેલ ક્યાં આવેલો છે ?
A. હિંમતનગર                   B. વિજયનગર             C. ચાંપાનેર                D. ઇડર

12). પદ્મા વિલાસ મહેલ ક્યાં આવેલો છે ?
A. ડેડીયાપાડા                   B. નાંદોદ                   C. રાજપીપળા             D. ડોલવણ

13). ખંભાળાનો મહેલ ક્યાં આવેલો છે ?
A. પોરબંદર                     B. જુનાગઢ                 C. વડોદરા                 D. ખેડા

14). ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?
A. ગાંધીનગર                   B. વડોદરા                  C. અમદાવાદ              D. રાજકોટ

15). રાજમહેલ ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A. રાજકોટ                      B. સુરેન્દ્રનગર              C. ભરૂચ                    D. A અને B બંને

16). સર પ્રતાપસિંહ મહેલ ક્યાં આવેલો છે ?
A. હિંમતનગર                  B. વિજયનગર             C. ચાંપાનેર                D. મહેમદાબાદ

17). ખાંડ આંબાનો ડુંગર કઈ પર્વતમાળાનો એક ભાગ છે ?
A. સાતપુડા                     B. સાતમાળા               C. અરવલ્લી               D. એકપણ નહીં

18). સાતપુડાની રાણી તરીકે કયું ગિરિમથક ઓળખાય છે ?
A. મહેન્દ્રગિરિ                   B. દાર્જિલિંગ                C. પંચમઢી                 D. ધવલગિરિ

19). કઈ પર્વતમાળા પૂર્વઘાટ અને પશ્ચિમ ઘાટને અલગ કરે છે ?
A. અન્નામલાઈ                  B. વિંધ્યાચલ               C. સહયાદ્રિ                 D. નિલગિરી

20). મકરપુરા પેલેસ ક્યાં જીલ્લામાં આવેલો છે ?
A. વડોદરા                       B. રાજકોટ                  C. મહેસાણા                 D. સુરત

21). સતલજ અને કાલી નદી વચ્ચેની હિમાલયની પર્વતમાળાને કયા નામે ઓળખવામાં આવે છે ?
A. કુમાઉ હિમાલય               B. નેપાળ હિમાલય         C. પંજાબ હિમાલય         D. પૂર્વ હિમાલય

22). કળસૂબાઈએ કઈ પર્વતમાળામાં આવેલું ઊંચું શિખર છે ?
A.
સાતપુડા                     B. સહયાદ્રિ                 C. અરવલ્લી               D. નિલગિરી

23). કઈ પર્વતમાળા નર્મદા અને તાપી નદીથી ઘેરાયેલી છે ?
A. સાતમાળા                    B. અરવલ્લી                C. વિંધ્યાચલ               D. સાતપુડા

24). ભૂગુકુંડ ક્યાં જીલ્લામાં આવેલો છે ?
A.  છોટાઉદેપુર                  B. મહીસાગર              C. પાટણ          D. અરવલ્લી

25). લુશાઈની ટેકરી કયા રાજયમાં આવેલી છે ?
A. મેઘાલય                     B. મણિપુર                  C. મિઝોરમ                 D. અરૂણાચલ

26). કારાકોરમ પર્વતમાળાને તિબેટમાં કયા નામે ઓળખાય છે ?
A. કૈલાસ શ્રેણી                  B. ત્રિશૂલ શ્રેણી             C. ઝાસ્કર શ્રેણી             D. હિંદુકુશ પર્વત

27). કઈ નદીને ગુલાબી નદી પણ કહેવામા આવે છે ?
A. નર્મદા                        B. તાપી                    C. દમણગંગા              D. ભાદર

28). બાલસમુદ્રકુંડ ક્યાં જીલ્લામાં આવેલો છે ?
A. બનાસકાઠા                  B. સાબરકાંઠા               C. પંચમહાલ               D. ખેડા

29). નર્મદા બોન્ડ કયા મુખ્યમંત્રીએ બહાર પડ્યા હતા ?
A. ચીમનભાઈ પટેલ            B. માધવસિંહ સોલંકી       C. બાબુભાઇ પટેલ          D. અમરસિંહ ચૌધરી

30). શક્તિકુંડ ક્યાં જીલ્લામાં આવેલો છે ?
A. વડોદરા                      B. પંચમહાલ               C. સાબરકાંઠા              D. મહેસાણા

No comments:

Post a Comment

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...