1). સુરસાગર તળાવ ક્યાં આવેલું છે ?
A. ડાકોર B. રાજકોટ C. વડોદરા D. જુનાગઢ
2). માણેક તળાવ ક્યાં આવેલું છે ?
A. નવસારી B. નડિયાદ C. અમદાવાદ D. પાવાગઢ
3). રેવતી કુંડ ક્યાં આવેલો છે ?
A. માધવપુર B. માંગરોળ C. ગીર સોમનાથ D. રાજકોટ
4). અમૃતવર્ષીણી વાવ કયા જીલ્લામાં આવેલી છે ?
A. રાજકોટ B. જામનગર C. વડોદરા D. અમદાવાદ
5). નળદમયંતી સરોવર કયા સ્થળે આવેલું છે ?
A. છોટાઉદેપુર B. સંખેડા C. માંકણી D. દાવડ
6). રણજીતસાગર સરોવર કયા જીલ્લામાં આવેલું છે ?
A. જામનગર B. રાજકોટ C. જુનાગઢ D. વડોદરા
7). સીગરવાવ ક્યાં આવેલી છે ?
A. ખેડા B. મોડાસા C. અરવલ્લી D. કપડવંજ
8). બહાદુરશાહનો કૂવો ક્યાં આવેલો છે ?
A. સુરત B. ભરૂચ C. અમદાવાદ D. પાટણ
9). બોતેર કોઠાની વાવ ક્યાં આવેલી છે ?
A. સાબરકાંઠા B. બનાસકાંઠા C. મહેસાણા D. પાટણ
10). દેરાણી જેઠાણીની વાવ કયા જીલ્લામાં આવેલી છે ?
A. વંથલી B. ઘૂમલી C. મેઘરજ D. ચોબારી
11). અલીયાસર તળાવ ક્યાં આવેલું છે ?
A. અબડાસા B. ભદ્રેશ્વર C. લખપત D. નખત્રાણા
12). સૌમ્ય તળાવ ક્યાં આવેલું છે ?
A. કોડીનાર B. ગિરગઢડા C. પ્રભાસપાટણ D. ઉના
13). મોગરી તળાવ કયા જીલ્લામાં આવેલું છે ?
A. ખેડા B. આણંદ C. ભરૂચ D. વલસાડ
14). દેસલસર તળાવ કયા આવેલું છે ?
A. ગાંધીધામ B. ભચાઉ C. ભુજ D. નખત્રાણા
15). ભારતનો પ્રથમ વાઈફાઈ ધરાવતો તાલુકો કયો છે ?
A. ખેડબ્રહ્મા B. પાલનપુર C. સતલાસણા D. રાજુલા
16). દાંડીકૂચ કયા સત્યાગ્રહનો ભાગ હતો ?
A. બારડોલી B. ચંપારણ C. ધરાસણા D. ખેડા સત્યાગ્રહ
17). ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતો ?
A. વાસ્કો-દી-ગામા B. પેરીપ્લસ C. સર ટોમસ રો D. માર્કોપોલો
18). ધર્મ અને ધાર્મિક સ્થળોની યોગ્ય જોડ જોડો.
A. જૈન 1. ગુરુદ્વારા A. (A-2), (B-3), (C-4), (D-1)
B. પારસી 2. જિનાલય B. (A-4), (B-2), (C-3), (D-1)
C. મુસ્લિમ 3. અગિયારી C. (A-5), (B-4), (C-2), (D-3)
D. શીખ 4. મસ્જિદ D. (A-3), (B-1), (C-3), (D-2)
19). ચહેરામાં કેટલા હાડકાં હોય છે ?
A. ૧૪ B. ૮ C. ૨૨ D. ૨૯
20). બાળકને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો ?
A. ૧ એપ્રિલ, ૨૦૧૦ B. ૧૫ જૂન, ૨૦૧૦ C. ૧ જાન્યુઆરી, ૨૦૦૯ D. ૧૫ જૂન, ૨૦૦૯
21). વિશ્વનું સૌથી મોટું વોટર પમ્પિંગ સ્ટેશન ક્યાં આવેલું છે ?
A. વલસાડ B. વણાક્બોરી C. સુરેન્દ્રનગર D. રાજકોટ
22). ગુજરાતમાં ન્યુક્લિયર પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ?
A. ધુવારણ B. સરદાર સરોવર C. કાકરાપાર D. ગાંધીનગર
23). ભારતમાં પ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જીલ્લામાં થઈ હતી ?
A. ભરૂચ B. નર્મદા C. મહેસાણા D. ખેડા
24). ગુજરાતની પહેલી વિધાનસભામાં કેટલી બેઠકો હતી ?
A. ૧૮૨ B. ૧૩૨ C. ૧૬૮ D. ૧૫૪
25). મહાત્મા મંદિર કયા શહેરમાં આવેલું છે ?
A. ગાંધીનગર B. પોરબંદર C. રાજકોટ D. અમદાવાદ
A. ગાંધીનગર B. પોરબંદર C. રાજકોટ D. અમદાવાદ
26). મહાકવિ પ્રેમાનંદનો જન્મ ક્યાં થયો હતો ?
A. સુરત B. વડોદરા C. ખેડા D. અમદાવાદ
27). બાણભટ્ટની કાદમ્બરી કૃતિનો અનુવાદ કોણે કર્યો હતો ?
A. અખો B. પ્રેમાનંદ C. ભાલણ D. નર્મદ
28). મૃગી આખ્યાન કોની કૃતિ છે ?
A. નાકર B. અખો C. ભાલણ D. પ્રેમાનંદ
29). ઓખાહરણ કયા માસમાં વંચાય છે ?
A. ભાદરવો B. ચૈત્ર C. શ્રાવણ D. આસો
30). અખાના ગુરુ કોણ હતા ?
A. દેવાનંદ સ્વામી B. સહજાનંદ સ્વામી C. બ્રહ્માનંદ સ્વામી D. પદ્માનંદ સ્વામી
No comments:
Post a Comment