1). ચંડોળા તળાવ ક્યાં આવેલું છે?
A. અમદાવાદ B. ધોળકા C. પાટણ D. ઇડર
2). મલાવ
તળાવ ક્યાં આવેલું છે ?
A. વિરમગામ B. ધોળકા C. સિદ્ધપુર D. ઝીંઝુવાડા
3). કચ્છ
ઘોરાડ અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે ?
A. કચ્છ B. નખત્રાણા C. લખપત D. અબડાસા
A. કચ્છ B. નખત્રાણા C. લખપત D. અબડાસા
4). સુરખાબનાગર
અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે ?
A. ભચાઉ B. નખત્રાણા C. રાપર D. ભુજ
A. ભચાઉ B. નખત્રાણા C. રાપર D. ભુજ
5). ગંગા
સરોવર ક્યાં આવેલું છે ?
A. પાલનપુર B. બાલારામ C. ખેરાલુ D. પ્રાંતિજ
6). કર્માબાઈનું
તળાવ ક્યાં આવેલું છે ?
A. અરવલ્લી B. શામળાજી C. પાવાગઢ D. ઝીંઝુવાડા
7). દેલસર
તળાવ ક્યાં આવેલું છે ?
A. ઇડર B. પંચમહાલ C. દાહોદ D. ખેરાલુ
A. ઇડર B. પંચમહાલ C. દાહોદ D. ખેરાલુ
8). રતનમહાલ
રીંછ અભ્યારણ્ય દાહોદ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે ?
A. દેવગઢ
બારીયા B. લીમખેડા C. ગરબાડા D. ઝાલોદ
9). 1. સુરપાણેશ્વર અભ્યારણ્ય A. ધાનેરા A. (1-C), (2-A), (3-D), (4-B)
2. જેસોર રીંછ અભ્યારણ્ય B. વાંકાનેર
B. (1-C), (2-A),
(3-C), (4-A)
3. બરડા
અભ્યારણ્ય C. ડેડીયાપાડા C. (1-A), (2-C), (3-B), (4-D)
4. રામપરા
અભ્યારણ્ય D. રાણાવાવ
D. (1-B), (2-D), (3-A), (4-C)
10). 1.
જાંબુઘોડા અભ્યારણ્ય A. પંચમહાલ A. (1-A), (2-B), (3-C), (4-D)
2.
મહાગંગા અભ્યારણ્ય B. જામનગર B. (1-A), (2-C), (3-B), (4-D)
3.
ખીજડીયા પક્ષી અભ્યારણ્ય C. દેવભૂમિ દ્વારકા C. (1-D), (2-C), (3-B), (4-A)
4.
થોળ પક્ષી અભ્યારણ્ય D. મહેસાણા D. (1-C), (2-D), (3-A), (4-B)
11).
ઈરાનથી નીકળીને પારસીઓ સૌ પ્રથમ ગુજરાતનાં કયા બંદરે ઉતર્યા હતા ?
A. સુરત B. સંજાણ C.
ઉદવાડા D. ભરૂચ
12).
શબરી કુંભમેળાનું સ્થળ ગુજરાતનાં કયા જીલ્લામાં આવેલું છે ?
A. નર્મદા B. સુરત C. વલસાડ D. ડાંગ
13). ગુજરાતમાં કયા ટાપુ પર મરીન પાર્કનું નિર્માણ
થયું છે ?
A. કાળુભાર B. પીરોટન C. બેટ દ્વારકા D. પીરમ
14). રતનમહાલના જંગલોમાં કયા વન્ય પ્રાણીનું
અભ્યારણ્ય આવેલું છે ?
A. દીપડો B. રીંછ C. વાઘ D. ચિંકારા
15). ગાંધાર કઈ કુદરતી સંપત્તિ માટે જાણીતું છે ?
A. બોકસાઈટ B. કોલસો C. ખનીજ તેલ D. લાઈમસ્ટોન
16). ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે ?
A. જામનગર B. તિથલ C. માંડવી D. હજીરા
17). ગુજરાતમાં પીરોટન ટાપુ ક્યાં આવેલા છે ?
A. બેટ દ્વારકા પાસે B. ખંભાતના અખાતમાં C. દમણના કાંઠા
વિસ્તારમાં D. જોડિયાથી ઓખા
18). કંડલા બંદરનું ખાતમુહૂર્ત ક્યારે કરવામાં આવ્યું હતું ?
A. ૨૦ જાન્યુ.૧૯૫૨ B. ૨૨ માર્ચ, ૧૯૫૫ C. ૨૧ માર્ચ, ૧૯૬૦ D. ૨૪ જાન્યુ.૧૯૬૨
19). દેશનું પ્રથમ ગેસ આધારિત સ્પોન્જ આર્યન પ્લાન્ટ
ક્યાં આવેલો છે ?
A. વડોદરા B.
સુરત C. તાપી D.
નવસારી
20). મેટ્રો રેલના કોચ બનાવવાની ફેક્ટરી ક્યાં આવેલી
છે ?
A. રાજકોટ B.
વડોદરા C. જામનગર D. સુરત
21). I home before it rained.
A. have, reach B.
has, reached C. had, reached D.
had, reach
22). The picture already when
I reached the theater.
A. had, start B. had, started C.
had, starts D. have, starts
23). The Clerk his
work before he left the office.
A. had, finish B. have, finished C. had,
finished D. had, finishes
24). He
the work by next month.
A. will has finished B. will have finished C. will has finish D. shall had finished
25). You
the Gita by February.
A. will have read B. shall
has read C. will has read D. shall have read
26). વાંસદા નેશનલ પાર્ક કયા
જીલ્લામાં આવેલું છે ?
A. નવસારી B. વલસાડ C. દાહોદ D. ડાંગ
27). કનેવાલ તળાવ કયા શહેરમાં આવેલું છે ?
A. ગોધરા B. દાહોદ C. ધોળકા D. ઇડર
28). મરીન નેશનલ પાર્ક કયા તાલુકામાં આવેલું છે ?
A. ઉના B.
ઓખામંડળ C. વલભીપૂર D. કલ્યાણપૂર
29). થોળ પક્ષી અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે ?
A. કડી B. કાલોલ C. લીમખેડા D. લખતર
30). પનિયા અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલું છે ?
A. રાજકોટ B.
અમરેલી C. પંચમહાલ D. ખેડા
No comments:
Post a Comment