Tuesday, May 29, 2018

Test - 22


1). નીચેનામાંથી ખેડબ્રહ્મા કઈ નદીના કિનારે આવેલું શહેર છે ?
A. હાથમતી                     B. હરણવાવ                C. હિરણ          D. સરસ્વતી

2). નીચેનામાંથી મેશ્વો નદીને કિનારે કયું શહેર આવેલું છે ?
A. મોડાસા                      B. માલપુર                 C. ભિલોડા        D. શામળાજી

3). નીચેનામાંથી શિહોરી શહેર કઈ નદીના કિનારે આવેલું છે ?
A. બનાસ                       B. હિરણ                    C. પુષ્પાવતી     D. પાર

4). નીચેનામાંથી કુતિયાણા કઈ નદીના કિનારે આવેલું છે ?
A. આજી                         B. ભાદર                    C. ગોંડલી         D. ગોમતી

5). નીચેનામાંથી ચીકલોદર ડુંગર કયા જીલ્લામાં આવેલો છે ?
A. સાબરકાંઠા                   B. દાહોદ                   C. બનાસકાંઠા    D. પંચમહાલ

6). નીચેનામાંથી કયો ડુંગર ભાવનગર જીલ્લામાં નથી ?
A. થાપો                         B. મિતિયાળા               C. મોરધાર       D. માંડવનો ડુંગર

7). નીચેનામાંથી કાચની બનાવટ ક્યાં જોવા મળે છે ?
A. જામનગર                    B. રાજકોટ                  C. અમદાવાદ    D. વડોદરા

8). નીચેનામાંથી બીડી ઉદ્યોગ ક્યાં આવેલો નથી ?
A. બોરસદ                      B. પેટલાદ                  C. માધાપર       D. આણંદ

9). નીચેનામાંથી ખરાદી કામ ક્યાં થતું નથી ?
A. ઈડર                         B. સંખેડા                   C. મહુવા         D. સાબરકાંઠા

10). રાજપીપળાની ટેકરીઓ કયા જીલ્લામાં આવેલી છે ?
A. નર્મદા                        B. તાપી                    C. સુરત          D. ભરૂચ

11). પદ્મડુંગરી કયા જીલ્લામાં આવેલ છે ?
A. રાજકોટ                      B. સુરત                    C. તાપી          D. જામનગર

12). સોનગઢનો ડુંગર કયા જીલ્લામાં આવેલો છે ?
A. સુરત                         B. તાપી                    C. નર્મદા         D. અમરેલી

13). કોઇલાનો ડુંગર કયા જીલ્લામાં આવેલો છે ?
A. જામનગર                    B. રાજકોટ                  C. દેવભૂમિ દ્વારકા          D. જુનાગઢ

14). સારસમાતાનો ડુંગર કયા જીલ્લામાં આવેલો છે ?
A. ભરૂચ                         B.આણંદ                    C. ખેડા                     D. જામનગર

15). સતિયાદેવનો ડુંગર કયા જીલ્લામાં આવેલો છે ?
A. રાજકોટ                       B. ગોંડલ                   C. જામનગર               D. દેવભૂમિ દ્વારકા

16). કચ્છના ડુંગરમાં નીચેનામાંથી કયો ડુંગર આવેલો નથી ?
A. લીલીયો                      B. ભૂજિયો                  C. ગારો                    D. થાપો

17). બરડો ડુંગરની ઊંચાઈ કેટલા મીટર છે ?
A. ૭૩૭                         B. ૮૩૭                     C. ૬૩૭                    D. ૫૩૭

18). અજીતનાથનું જૈન દેરાસર કયા ડુંગર પર આવેલું છે ?
A. શેત્રુંજ્ય                       B. તારંગા                  C. સાપુતારા                D. ધીણોધર

19). સાપૂતારાની ઊંચાઈ કેટલા મીટર છે ?
A. ૮૭૬ મીટર                   B. ૫૭૬ મીટર              C. ૯૭૬ મીટર              D. ૯૧૭

20). થાંગા ડુંગર કયા જીલ્લામાં આવેલો છે ?
A. રાજકોટ                       B. સુરેન્દ્રનગર              C. ભાવનગર               D. જુનાગઢ

21). ઉદવાડા કઈ નદીના કિનારે આવેલું શહેર છે ?
A. કોલક                         B. થાર                     C. પુર્ણા                     D. ઓઝત

22). જામનગર કઈ નદીના કિનારે આવેલું છે ?
A.કપિલા                        B. નાગમતી                C. પાનમ                  D. નેવલી

23). હોઝીયરી ઉદ્યોગ નીચેનામાંથી ક્યાં જોવા મળે છે ?
A.રાજકોટ                        B. અમદાવાદ              C. સુરત                    D. જામનગર

24). મહેમદાવાદ કઈ નદીના કિનારે વસેલું શહેર છે ?
A. ઓઝત                       B. વાત્રક                   C. પાર                     D. કોલક

25). આદિમાનવનું હાડપિંજર ક્યાંથી મળી આવ્યું હતું ?
A. લાંઘણજ                     B. રંગપુર                   C. રોજડી                   D. ધોળાવીરા

26). સિંધુખીણ સભ્યતાનું પ્રથમ નગર કયું ગણાય છે ?
A. લોથલ                        B. મોંહે-જો-દડો              C. હડપ્પા                  D. રંગપુર

27). સિંધુખીણના લોકો કઈ ધાતુથી અજાણ હતા ?
A. સોનું                          B. તાંબું                     C. ચાંદી                    D. લોખંડ

28). લોથલ અને મોંહે-જો-દડોનો અર્થ શું થાય છે ?
A. ઘુસરયાત્રો                    B. ખેતીનો ઓટલો          C. મરેલાનો ટેકરો           D. અવશેષો

29). ભાદર નદી કાંઠે આવેલું હડપ્પીય નગર કયું છે ?
A. લોથલ                        B. ધોળાવીરા               C. રોજડી                   D. રંગપુર

30). સૌથી મોટા સ્નાનાગારના અવશેષો ક્યાંથી મળી આવ્યા હતા ?
A. લોથલ                        B. મોંહે-જો-દડો              C. બનવાલી                D. સુરકોટડા

No comments:

Post a Comment

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...