Tuesday, May 29, 2018

Test - 21


1). સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ?
A. મુક્તેશ્વર                      B. સીપૂ                     C. ધરોઈ                   D. દાંતીવાડા

2). શ્રીનાથગઢ બંધ કયા જીલ્લામાં આવેલો છે ?
A. સુરેન્દ્રનગર                   B. જામનગર               C. રાજકોટ                  D. સુરત

3). ગોમટા બંધ કઈ નદી પર આવેલો છે ?
A. ભાદર                        B. શેત્રુંજી                   C. મછૂંદરી                 D. હિરણ

4). સુખી અને ભારજ નદીનો સંગમ કયા જીલ્લામાં થાય છે ?
A. પંચમહાલ                    B. મહીસાગર               C. ખેડા                     D. છોટાઉદેપુર

5). કબૂતરી બંધ કયા જીલ્લામાં આવેલો છે ?
A. ખેડા                          B. પંચમહાલ               C. રાજકોટ                  D. છોટાઉદેપુર

6). મોડાસા બંધ કઈ નદી પર આવેલો છે ?
A. માઝમ                       B. મેશ્વો                     C. વાત્રક                   D. ખારી

7). પાન બંધ કયા જીલ્લામાં આવેલો છે ?
A. અરવલ્લી                    B. નાસકાંઠા              C. મહીસાગર               D. પંચમહાલ

8). દેવબંધ કયા જીલ્લામાં આવેલો છે ?
A. છોટા ઉદેપુર                  B. બનાસકાંઠા              C. સાબરકાંઠા               D. પંચમહાલ

9). પુર્ણા નદી કોને મળે છે ?
A. ખંભાતના અખાતને          B. અરબી સમુદ્રને           C. સાબરમતી નદીને       D.વાત્રક નદીને

10). ઢાઢર નદીની સહાયક નદી કઈ છે ?
A. વિશ્વામિત્રી                             B. વરેલી                   C. પાનમ                  D. કરજણ

11). મેશ્વો નદી કોને મળે છે ?
A. સાબરમતીને                 B. બનાસને                 C. વાત્રક નદીને            D. ખંભાતના અખાતને

12). મધ્યપ્રદેશના વિંધ્યાચળ પર્વત પરના મહાક તળાવમાંથી કઈ નદી નીકળે છે ?
A. ઢાઢર                         B. અંબિકા                  C. દમણ                    D. મહી

13). વિશ્વામિત્રી નદીનું ઉદગમસ્થાન જણાવો.
A. રાજપીપળાના ડુંગરમાંથી    B. પાવાગઢના ડુંગરમાંથી    C.પીંપળનેરના ડુંગરમાંથી    D.બૈતુલ સરોવરમાંથી

14). નર્મદા નદી અંતમાં કોને મળે છે ?
A. અરબી સમુદ્રને               B. કચ્છના અખાતને          C. ખંભાતના અખાતને        D. હિંદ મહાસાગરને

15). ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
A. બનાસ                       B. રૂપેણ                    C. સરસ્વતી                D. ખારી

16). નીચેનામાંથી કઈ નદી કચ્છના રણમાં સમાતી નથી ?
A. સરસ્વતી                     B. બનાસ                   C. સિપુ                     D. રૂપેણ

17). નીચેનામાંથી કઈ નદી ખંભાતના અખાતને મળતી નથી ?
A. ઢાઢર                         B. કીમ                     C. ઘેલો                     D. ઓઝત

18). ગુજરાતમાં દક્ષિણમાં આવેલી સૌથી મોટી નદી કઈ છે ?
A. કીમ                          B. તાપી                    C. પુર્ણા                     D. અંબિકા

19). નીચેનામાંથી કઈ નદીનું ઉદગમસ્થાન સરધાર નજીકના થ્ંગા ડુંગરમાંથી છે ?
A. આજી                         B.મચ્છુ                     C. નાગમતી               D. રંગમતી

20). તાપી નદી અંતમાં કોને મળે છે ?
A. અરબી સમુદ્રને               B. ખંભાતના અખાતને      C. કચ્છના અખાતને       D. કચ્છના રણમાં

21). પાટા ડુંગરી બંધ કયા જીલ્લામાં આવેલો છે ?
A. દાહોદ                        B. પંચમહાલ               C. મહીસાગર               D. અરવલ્લી

22). મુક્તેશ્વર બંધ કયા જીલ્લામાં આવેલો છે ?
A. વલસાડ                      B. સાબરકાંઠા               C. બનાસકાંઠા              D. નવસારી

23). હાથમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ?
A. શામળાજી                    B. હિંમતનગર              C. દમણગંગા              D. કબૂતરી


24). યોગ્ય જોડકું પસંદ કરો.
1. શેત્રુંજી              A. ઉક્કાઈ
2. ભાદર               B. પાટા ડુંગરી
3. પાનમ              C. રાજ્સ્થળી
4. તાપી               D. શ્રીનાથગઢ
A. 1-A, 2-B, 3-C, 4-D
B. 1-C, 2-D, 3-A, 4-B
C. 1-A, 2-D, 3-B, 4-C
D. 1-C, 2-D, 3-B, 4-A


25). હ્રદયના ધબકારામાં વધારો કરતાં અંત:સ્ત્રાવો જણાવો.
A.થાઇરોક્સિન                   B. કાર્ટિસોલ                C. નોન-કાર્ટિસોલ           D. ત્રણેય

26). દેડકામાં અને મત્સ્યમાં હ્રદયના ખંડો અનુક્રમે જણાવો.
A.,                          B.,                     C.,                     D.,

27). સિરોસિસ ઑફ લિવર આ રોગ શેના સેવનથી થાય છે ?
A. આલ્કોહોલ          B. પાણી                    C. દૂષિત દૂધ              D. ફાસ્ટ ફૂડ

28). ચયાપચય શેના દ્વારા થાય છે ?
A. એડ્રિનાલિન                  B. નોર એડ્રીનાલીન        C. થાઇરોક્સિન             D. ટેસ્ટોસ્ટેરોન

29). હાડકાં અને દાંતના બંધારણમાં કયું ઘટક મહત્વનું છે ?
A. કેલ્શિયમ ફોસ્ફેટ              B. મેગ્નેશિયમ ફોસ્ફેટ       C. કેલ્શિયમ સલ્ફેટ         D. મેગ્નેશિયમ સલ્ફેટ

30). રંઘોળી નદી ક્યાંથી નીકળે છે ?
A. પાંચાલની ટેકરીઓમાંથી     B. ચાડવાની ટેકરીમાંથી    C. માંડવના ડુંગરમાંથી     D. પાવાગઢના ડુંગરમાંથી

No comments:

Post a Comment

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...