1). બીલીમોરાનું સોમનાથ
મહાદેવનું મંદિર કયા જીલ્લામાં આવેલું છે ?
A. નવસારી B. વલસાડ C. ગીર સોમનાથ D. પોરબંદર
2). લોધિકાનો
ડુંગર કયા જીલ્લામાં આવેલો છે ?
A. પોરબંદર B. રાજકોટ C. જામનગર D. સુરેન્દ્રનગર
3). ઓજલ
બંદર કયા જીલ્લામાં આવેલું છે ?
A. સુરત B. તાપી C. વલસાડ D. નવસારી
4). હાલોલ
ફિલ્મ સ્ટુડિયો કયા જીલ્લામાં આવેલો છે ?
A. ખેડા B. પંચમહાલ C. વલસાડ D. પોરબંદર
5). નીચેનામાંથી
પાટણનો તાલુકો કયો નથી ?
A. ચાણસ્મા B. હારીજ C. સમી D.સાવલી
6). નીચેનામાંથી
પાનમ નદી કયા જિલ્લાની છે ?
A. નવસારી B. પંચમહાલ C. પાટણ D. વલસાડ
7). નીચેનામાંથી ચુનાનો પથ્થર કયા જિલ્લામાંથી મળી આવે છે ?
A. સુરેન્દ્રનગર B. વડોદરા C. વલસાડ D. પોરબંદર
8). સિદ્ધપુરનો
રુદ્રમાળ કયા જીલ્લામાં આવેલ છે ?
A.પાટણ B. પોરબંદર C. વડોદરા D. તાપી
9). લાલપરી
તળાવ કયા જીલ્લામાં આવેલ છે ?
A. સાબરકાંઠા B. બનાસકાંઠા C. વડોદરા D. રાજકોટ
10). કાજીવાવ
કયા જીલ્લામાં આવેલી છે ?
A. સાબરકાંઠા B. બનાસકાંઠા C. પાટણ D. પોરબંદર
11). નીચેનામાંથી
કયું ખનીજ સુરતમાંથી મળતું નથી ?
A. કુદરતી
વાયુ B. લિગ્નાઈટ C. લાઈમસ્ટોન D. સિલિકા
12). નીચેનામાંથી
સાબરકાંઠામાં કઈ નદી આવેલ નથી ?
A. હરણાવ B. ખારી C. ઉતવાડી D. સાબરમતી
13). ચિંતામણી
પાર્શ્વનાથનું દેરાસર કયા જીલ્લામાં આવેલું છે ?
A. સુરત B. સાબરકાંઠા C. તાપી D. વલસાડ
14). ઘૂડખર
અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલું છે ?
A. વલસાડ B. તાપી C. સુરેન્દ્રનગર D. વડોદરા
15). થાંગા
પર્વત કયા જીલ્લામાં આવેલો છે ?
A. તાપી B. પોરબંદર C. સુરેન્દ્રનગર D. વલસાડ
16). સોનગઢનો
કિલ્લો કયા જીલ્લામાં આવેલો છે ?
A. સુરેન્દ્રનગર B. તાપી C. વલસાડ D. વડોદરા
17). હિંગણીનો
ઐતિહાસિક કિલ્લો કયા જીલ્લામાં આવેલો છે ?
A. વલસાડ B. સુરત C. સાબરકાંઠા D. તાપી
18). નીચેનામાંથી
વડોદરાની નદી કઈ નથી ?
A. ભારજ B. ઢાઢર C. હિરણ D. પુર્ણા
19). કરનાળી
કયા જીલ્લામાં આવેલ છે ?
A. વલસાડ B. તાપી C. વડોદરા D. જામનગર
A. વલસાડ B. તાપી C. વડોદરા D. જામનગર
20). લકુલીશનું
મંદિર કયા જીલ્લામાં આવેલ છે ?
A. વડોદરા B. રાજકોટ C. જામનગર D. અમદાવાદ
A. વડોદરા B. રાજકોટ C. જામનગર D. અમદાવાદ
21). આજવા
સરોવર કયા જીલ્લામાં આવેલ છે ?
A. રાજકોટ B. વડોદરા C. જામનગર D. વલસાડ
22). ઉદવાડાની
પારસી અગિયારી કયા જીલ્લામાં આવેલી છે ?
A. વલસાડ B. સુરત C. નવસારી D. તાપી
A. વલસાડ B. સુરત C. નવસારી D. તાપી
23). કમાટી
બાગ કયા જીલ્લામાં આવેલો છે ?
A. નવસારી B. વડોદરા C. જામનગર D. અમદાવાદ
24). લેડી
વિલ્સનનું સંગ્રહાલય કયા જીલ્લામાં આવેલું છે ?
A. નવસારી B. વલસાડ C. જામનગર D. વડોદરા
25). વૃંદાવન
સ્ટુડિયો ક્યાં આવેલ છે ?
A. પંચમહાલ B. વલસાડ C. નવસારી D. સુરત
A. પંચમહાલ B. વલસાડ C. નવસારી D. સુરત
26). પુરાણોમાં
સૌથી પ્રથમ પુરાણ કયું છે ?
A. વિષ્ણુપુરાણ B. મત્સ્ય પુરાણ C. સ્કંદપૂરાણ D. બ્રહ્મપુરાણ
A. વિષ્ણુપુરાણ B. મત્સ્ય પુરાણ C. સ્કંદપૂરાણ D. બ્રહ્મપુરાણ
27). સત્યનારાયણ કથા શેમાંથી લેવાઈ છે ?
A. મત્સ્ય પુરાણ B. ગરુડપુરાણ C. વિષ્ણુપુરાણ D. સ્કંદપુરાણ
A. મત્સ્ય પુરાણ B. ગરુડપુરાણ C. વિષ્ણુપુરાણ D. સ્કંદપુરાણ
28). સૌથી જૂનો વેદ કયો છે ?
A. સામવેદ B. ઋગ્વેદ C.
યજુર્વેદ D. અર્થવવેદ
29). મુખ્યવેદમાં નહીં સમાતો ગ્રંથ કયો છે ?
A. સામવેદ B. ઋગ્વેદ C. યજુર્વેદ D. અર્થવવેદ
30). સૂર્યની ઉપાસનાનો મંત્ર કયો છે ?
A. ગાયત્રીમંત્ર B. સાવિત્રીમંત્ર C. વૈદિકમંત્ર D. અત્રિમંત્ર
A. ગાયત્રીમંત્ર B. સાવિત્રીમંત્ર C. વૈદિકમંત્ર D. અત્રિમંત્ર
No comments:
Post a Comment