1). હળવદ કયા જીલ્લામાં આવેલું
છે ?
A. મોરબી B. નર્મદા C. મહીસાગર D. મહેસાણા
2). કઈ નદી સાબરકાંઠા અને મહેસાણાને અલગ પાડે છે ?
A. પુષ્પાવતી B. રૂપેણ C. ખારી D. સાબરમતી
3). ખેડા જિલ્લાની સૌથી લાંબી નદી કઈ ગણાય છે ?
A. મેશ્વો B. શેઢી C. વાત્રક D. ખારી
4). બિલખા કયા જીલ્લામાં આવેલું છે ?
A. મોરબી B. મહેસાણા C. જુનાગઢ D. ખેડા
5). રામપરા વાઇલ્ડ લાઈફ અભ્યારણ્ય કયાં આવેલું છે ?
A. મહીસાગર B. મોરબી C.
નર્મદા D. કચ્છ
6). ડેડીયાપાડા તાલુકો કયાં જીલ્લામાં આવેલું છે ?
A. મહેસાણા B. જુનાગઢ C. ખેડા D. નર્મદા
7). મહા નદી કયાં જીલ્લામાં આવેલું છે ?
A. કચ્છ B. મોરબી C.
નર્મદા D. મહીસાગર
8). તારંગાના પર્વતો કયાં જીલ્લામાં આવેલા છે ?
A. મહીસાગર B. મહેસાણા C. જુનાગઢ D. ખેડા
9). ભાથીજી મંદિર- ફાગવેલ કયાં જીલ્લામાં આવેલ છે ?
A. જુનાગઢ B. મહીસાગર C. ખેડા D.
નર્મદા
10). ઓઝત નદી કયાં જિલ્લાની સૌથી લાંબી નદી છે ?
A. ખેડા B. મહેસાણા C. જુનાગઢ D. નર્મદા
11). સૂરપાણેશ્વર વન્ય અભ્યારણ્ય કયાં જીલ્લામાં આવેલું છે ?
A. નર્મદા B. મોરબી C. ખેડા D. જુનાગઢ
12). મહીસાગર જિલ્લો કેટલા તાલુકા ધરાવે છે ?
A. ૫ B. ૬ C. ૭ D. ૮
13). રાણીવાવ અને સીગરવાવ કયાં જીલ્લામાં આવેલી છે ?
A. જુનાગઢ B. મહેસાણા C. નર્મદા D. ખેડા
14). રુદ્રમાતા નદી કયાં જીલ્લામાં આવેલી છે ?
A. કચ્છ B. મહેસાણા C. નર્મદા D. મોરબી
15). પાનમ ડેમ ક્યાં આવેલો છે ?
A. કચ્છ B. મહીસાગર C. જુનાગઢ D. નર્મદા
16). ગુજરાતનો તાજમહેલ તરીકે ઓળખાતું મણીમંદિર કયાં
જીલ્લામાં આવેલું છે ?
A. જુનાગઢ B. મહેસાણા C. મોરબી D. કચ્છ
17). મહીસાગર જિલ્લાને કયાં રાજ્ય ની સરહદ સ્પર્શે છે ?
A. રાજસ્થાન B. મધ્યપ્રદેશ C. મહારાષ્ટ્ર D. A અને B બંને
18). નર્મદા જિલ્લાને કયાં જિલ્લાની હદ નથી સ્પર્શતી ?
A. ડાંગ B. સુરત C. ભરૂચ D. વડોદરા
19). માનગઢ હિલ કયાં જીલ્લામાં આવેલો છે ?
A. મહેસાણા B. મહીસાગર C. જુનાગઢ D. કચ્છ
20). ગરમ કુંડના ઝરાં માટે પ્રખ્યાત લસુંદ્રા કયાં
જીલ્લામાં આવેલું છે ?
A. જુનાગઢ B. મહેસાણા C. ખેડા D.
નર્મદા
21). દૂધસાગર ડેરી કયાં જીલ્લામાં આવેલી છે ?
A. મહીસાગર B. નર્મદા C. જુનાગઢ D. મહેસાણા
22). મહેસાણા જિલ્લાની સૌથી લાંબી નદી કઈ છે ?
A. પુષ્પાવતી B.
રૂપેણ C. ખારી D. સાબરમતી
23). કચ્છ જિલ્લાનું ક્ષેત્રફળ જણાવો.
A. ૨૭,૨૦૦ ચો.કિ.મી. B. ૪૫,૬૫૨ કિ.મી. C. ૪૫,૬૫૨ ચો.કિ.મી. D. ૨૨,૭૦૦ ચો.કિ.મી.
24). નીચેનામાંથી કયાં એકમાત્ર જિલ્લાને ૭ જિલ્લાની સરહદ
સ્પર્શે છે ?
A.મહેસાણા B. ખેડા C.
જુનાગઢ D. મહીસાગર
25). ભૂખી નદી કયાં જીલ્લામાં વહે છે ?
A. ખેડા B. મહીસાગર C. નર્મદા D. કચ્છ
26). નીચેનામાંથી કયું વર્ષ લિપ વર્ષ છે ?
A. ૧૨૧૫ B. ૨૦૦૬ C. ૧૫૩૩ D. ૧૨૭૨
27). નીચેનામાંથી કયું વર્ષ સામાન્ય વર્ષ છે ?
A. ૨૦૦૮ B. ૧૬૦૦ C. ૨૦૧૩ D.૮૦૦
28). નીચેનામાંથી કયું વર્ષ સામાન્ય વર્ષ નથી ?
A. ૧૫૩૭ B. ૧૮૦૦ C. ૪૦૦ D. ૧૯૦૦
29). નીચેનામાંથી કયું વર્ષ લિપ વર્ષ નથી ?
A. ૨૦૧૪ B. ૧૯૯૨ C. ૧૮૩૨ D. ૧૭૪૪
30). લિપ વર્ષમાં ટોટલ કેટલા દિવસો હોય છે ?
A. ૩૬૫ B. ૩૬૬ C. ૨૮ D.
૩૬૪
No comments:
Post a Comment