1). બોટાદ જિલ્લાને કયા જિલ્લાની
હદ સ્પર્શતી નથી ?
A. સુરેન્દ્રનગર B. રાજકોટ C. અમરેલી D. મોરબી
2). ઘી નદી કયા
જીલ્લામાં આવેલી છે ?
A. ગીર સોમનાથ B. ગાંધીનગર C. જામનગર D. ડાંગ
3). નવલખા મંદિર કયા જીલ્લામાં આવેલું છે ?
A. વડોદરા B. દાહોદ C. પાટણ D. દેવભૂમિ દ્વારકા
4). કુસુમ વિલાસ પેલેસ કયા જીલ્લામાં આવેલ છે ?
A. છોટા ઉદેપુર B. બોટાદ C. દેવભૂમિ દ્વારકા D. જામનગર
5). પાનમ નદી કયા જિલ્લામાંથી વહે છે ?
A. છોટા ઉદેપુર B. દેવભૂમિ દ્વારકા C. દાહોદ D.
જામનગર
6). સ્ટેપ ગાર્ડન કયા જીલ્લામાં આવેલું છે ?
A. ગાંધીનગર B. ડાંગ C.
જામનગર D. ગીર સોમનાથ
7). અડાલજની વાવ કયા જીલ્લામાં આવેલી છે ?
A. ડાંગ B. ગાંધીનગર C. જામનગર D. બોટાદ
8). કલ્યાણપૂર તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ?
A. દેવભૂમિ દ્વારકા B. બોટાદ C. ગીર સોમનાથ D. જામનગર
9). નર્મદા નદીનું પ્રવેશદ્વાર હાંફેશ્વર કયા જીલ્લામાં
આવેલું છે ?
A. દાહોદ B.નર્મદા C. છોટા ઉદેપુર D. ડાંગ
10). રતનમાળ પર્વતો
કયા જીલ્લામાં આવેલા છે ?
A. છોટા ઉદેપુર B. જામનગર C. ડાંગ D. દાહોદ
11). હીરાકોટ બંદર કયા જીલ્લામાં આવેલું છે ?
A. ગીર સોમનાથ B. દાહોદ C. જામનગર D. દેવભૂમિ દ્વારકા
12). કાલાવડ તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ?
A. ગીર સોમનાથ B. જામનગર C. છોટા ઉદેપુર D. સુરેન્દ્રનગર
13). ગીર ગઢડા કયા જીલ્લામાં આવેલું છે ?
A. બોટાદ B. જામનગર C. દેવભૂમિ દ્વારકા D. ગીર સોમનાથ
14). ગીર સોમનાથ તાલુકો કેટલા જિલ્લાઓ ધરાવે છે ?
A. ૭ B. ૬ C. ૮ D. ૪
15). ડાંગ જિલ્લાનું મુખ્યમથક કયું છે ?
A. ડાંગ B. આહવા C. વઘઈ D. સુબીર
16). જામનગર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
A. દેવભૂમિ દ્વારકા B. પોરબંદર C.
સુરેન્દ્રનગર D. મોરબી
17). તાલાળા તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ?
A. જુનાગઢ B. પોરબંદર C. દેવભૂમિ દ્વારકા D. ગીર સોમનાથ
18). ડાંગ જિલ્લાનું ક્ષેત્રફળ કેટલું છે ?
A. ૧૭૬૪ કિ.મી. B. ૧૭૬૪
ચો.કિ.મી. C. ૨૧૬૩ ચો.કિ.મી. D. ૩૭૫૪ ચો.કિ.મી.
19). રૂપગઢનો કિલ્લો કયા જીલ્લામાં આવેલો છે ?
A. જામનગર B. છોટા ઉદેપુર C. ગીર સોમનાથ D. ડાંગ
20). ડાંગ જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શે
છે ?
A. સુરત B. વલસાડ C. તાપી D. નર્મદા
21). They T.V.
now.
A. Are watching B. is
watching C. are watch D. are watches
22). You English
now.
A. are learning B.
is learning C. learns D. learning
23). Look, Birds in
the sky.
A. are fly B.
are flies C. are flying D.
is flying
24). See, Fan .
A. is moving B.
are moves C. are move D. are moving
25). When I came, you a
novel.
A. was read B.
was reading C. were reading D. were read
26). ઓરસંગ નદી કયા જિલ્લાની મુખ્ય નદી છે ?
A. બોટાદ B. છોટા ઉદેપુર C. ડાંગ D. જામનગર
27). સર્પગંગા નદી કયા જીલ્લામાં વહે છે ?
A. દાહોદ B. ડાંગ C. ગીર સોમનાથ D. જામનગર
28). સિક્કા બંદર કયા જીલ્લામાં આવેલું છે ?
A. ગીર સોમનાથ B. જુનાગઢ C.
જામનગર D. ગાંધીનગર
29). રાણપુર તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ?
A. પોરબંદર B. ગીર સોમનાથ C. બોટાદ D.
જામનગર
30). માઢવડ બંદર કયા જીલ્લામાં આવેલું છે ?
A.જામનગર B. દેવભૂમિ દ્વારકા C. ગીર સોમનાથ D. ડાંગ
No comments:
Post a Comment