Tuesday, May 29, 2018

Test - 17


1). પ્રસિદ્ધ બુટભવાની માતાજીનું મંદિર અરણેજ કયા જીલ્લામાં આવેલું છે ?
A. આણંદ              B. અમદાવાદ              C. વડોદરા                 D. ભરૂચ

2). દેત્રોજ તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ?
A. અમદાવાદ                   B. નવસારી                C. બનાસકાંઠા              D. અરવલ્લી

3). નડેશ્વરી માતાનું મંદિર-નડાબેટ કયા જીલ્લામાં આવેલું છે ?
A. બનાસકાંઠા         B. સાબરકાંઠા               C. જામનગર               D. ભરૂચ

4). ઉમરેઠ તાલુકો નીચેનામાંથી કયા જીલ્લામાં આવેલો છે ?
A. સાબરકાંઠા B. બનાસકાંઠા              C. આણંદ                   D. ભરૂચ

5). ઈસાળવા પર્વત કયા જીલ્લામાં આવેલો છે ?
A. અમરેલી            B. બનાસકાંઠા              C. ભાવનગર               D. અમદાવાદ

6). આણંદ જિલ્લાના પૂર્વ છેડે કઈ નદી વહે છે ?
A.સાબરમતી           B. નર્મદા                   C. આનંદા                  D. મહી

7). બાબાઘોરનો ડુંગર કયા જીલ્લામાં આવેલો છે ?
A. બનાસકાંઠા         B. ભરૂચ                    C. ભાવનગર               D. અમદાવાદ

8). ભાડભૂતેશ્વર મહાદેવ કયા જીલ્લામાં આવેલું છે ?
A. ભાવનગર          B. ભરૂચ                    C. અમરેલી                 D. બનાસકાંઠા

9). આણંદ જિલ્લો કેટલા તાલુકા ધરાવે છે ?
A. ૧૧                 B.              C.              D.

10). અરવલ્લી જિલ્લાની સૌથી લાંબી નદી કઈ છે ?
A. મેશ્વો                B. સીપૂ           C. વાત્રક                   D. સરસ્વતી

11). કયા જીલ્લામાં બિલકુલ વન વિસ્તાર નથી ?
A. અરવલ્લી           B. અમદાવાદ              C. ભરૂચ          D. આણંદ

12). ટંકારી બંદર કયા જીલ્લામાં આવેલું છે ?
A. બનાસકાંઠા         B. ભરૂચ           C. અમરેલી                 D. અરવલ્લી

13). નીચેનામાંથી કયો જિલ્લો ૯ તાલુકા ધરાવે છે ?
A. અમરેલી            B. ભાવનગર               C.અરવલ્લી                D. ભરૂચ

14). રામદેવજીનું મંદિર દેવરાજધામ કયા જીલ્લામાં આવેલું છે ?
A. આણંદ              B. અમરેલી                 C. અરવલ્લી               D. ભરૂચ

15). વિઠ્ઠલ બંદર કયા જીલ્લામાં આવેલું છે ?
A. ભરૂચ               B. આણંદ                   C. અમદાવાદ              D. બનાસકાંઠા

16). વણઝારી વાવ કયા જીલ્લામાં આવેલી છે ?
A. અરવલ્લી           B. અમદાવાદ              C. બનાસકાંઠા              D. ભાવનગર

17). ચીકલોદર પર્વત કયા જીલ્લામાં આવેલો છે ?
A. અમરેલી            B. બનાસકાંઠા              C. ભરૂચ                    D. આણંદ

18). સરજનવાડી નદી કયા જીલ્લામાં આવેલી છે ?
A. અમરેલી            B. ભાવનગર               C. અરવલ્લી               D. ભરૂચ

19). લીલીયા તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ?
A. અરવલ્લી           B. બનાસકાંઠા              C. અમદાવાદ              D. અમરેલી

20). લાઈમ સ્ટોન કયા જિલ્લામાંથી મળી આવે છે ?
A. અમદાવાદ         B. બનાસકાંઠા              C. ભાવનગર               D. આણંદ

21). રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા આપણે કયા દેશના બંધારણમાંથી લીધેલ છે ?
A. આયરલેન્ડ          B. ફ્રાન્સ           C. અમેરિકા                 D. બ્રિટન

22). સ્વતંત્રતા,સમાનતા, ગણતંત્ર સાથે ચોથો કયો શબ્દ ફ્રાન્સના બંધારણમાંથી આપણે લીધો હતો ?
A. બિનસાંપ્રદાયિકતા            B. ધર્મનિરપેક્ષતા           C. બંધુત્વ         D. પ્રેમભાવ

23). ઓસ્ટ્રેલીયાના બંધારણમાંથી કઈ યાદી ભારતે લીધેલ છે ?
A. રાજ્ય યાદી                  B. સમવર્તી યાદી          C. કેન્દ્ર યાદી               D. અવશિષ્ટ યાદી

24). રાજ્યપાલનો પદાધિકાર ક્યાંથી આપના બંધારણમાં આવેલ છે ?
A. આયરલેન્ડ                   B. બ્રિટન                   C. અમેરિકા                 D. ૧૯૩૫ અધિનિયમ

25). નીચેનામાંથી કઈ ભારતના બંધારણની ખાસિયત નથી ?
A. જનતાની સ્ંપ્રભૂતા           B. લવચીકતા           C. એકતા તરફ ઉન્મુખ પરિસંઘપ્રણાલી        D. સમાજવાદી

26). સાચી જોડણી શોધો.
A. કડીયો              B. કરીયાવર                C. પીયૂષ                   D. ભારતિય

27). સાચી જોડણી શોધો.       
A. ઊન                B. ચુનો           C. દુધ            D. ઉડ

28). સાચી જોડણી શોધો.
A. ઉપજ               B.ઊથલો          C. ઉલટું           D. કુતરું

29). ખોટી જોડણી શોધો.
A. સૂરત               B. ઊધઈ         C. રુપિયો         D. પૂનમ

30). ખોટી જોડણી શોધો.
A. કુતૂહલ              B. સૂવાવડ                 C. નિસરણી                D. કિફાયતી

1 comment:

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...