1).સ્ત્રીની સંમતિ
વિના ગર્ભપાત કરાવવા બાબતનું કાર્ય કઈ કલમ હેઠળ નોંધાય છે ?
A. 312 B.313 C.314 D.315
2). ખૂન કરવાની કોશિશ કઈ કલમ હેઠળ નોંધાય છે ?
A. 307 B. 306 C. 309 D. 310
3). દહેજ મૃત્યુ (ડાવરી ડેથ) કઈ કલમ હેઠળ નોંધાય છે ?
A. 304 A B. 305 C. 304 B D. 304
A. 304 A B. 305 C. 304 B D. 304
4). ગેરકાયદેસરની મંડળીમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય છે ?
A. 2 B.4 C. 5 D.7
5). સૃષ્ટિક્રમ વિરુદ્ધના ગુના કઈ કલમ હેઠળ નોંધાય છે ?
A. 375 B.376 C.377 D. 378
6). IPCમાં બગાડ માટે કઈ કલમ છે ?
A. 425 B. 420 C. 417 D. 423
7). IPCમાં રૂ.50 કે તેથી વધુ રકમના બગાડ માટે શિક્ષા કઈ કલમ હેઠળ છે ?
A. 420 B. 425 C. 426 D.427
8). જાહેર માર્ગ, પુલ,નદી અથવા નહેરને હાનિ પહોંચાડીને બગાડ
કરવા બાબતોનો ઉલ્લેખ કઈ કલમમાં થાય છે ?
A. 430 B. 431 C. 432 D. 434
9). કેદના કેટલા પ્રકાર છે ?
A. 1 B. 2 C. 3 D. 4
10). મનુષ્યનયનની બાબત કઈ કલમ હેઠળ નોંધાય છે ?
A. 360 B. 361 C. 362 D. 369
11). ખોટી ચલણી નોટો અથવા બેન્ક નોટો બનાવવા બાબત કઈ કલમ હેઠળ
ગુનો નોંધાય છે ?
A. 489 B. 489 A C. 488 D. 488 A
12). ખોટી ચલણી નોટોનો ખરી નોટો તરીકે ઉપયોગ કરવા બાબતનો ઉલ્લેખ ?
A. 488 B. 489 C. 488 B D. 489 B
13). ભારતીય દંડ સંહિતા તેમણે કઈ કલમ હેઠળ જે વિધિથી કાયદેસર
લગ્ન કર્યું હોય તેનાથી છુપાવીને ગુનો કરવા બાબત.
A. 495 B. 496 C. 497 D. 498
14). બદનક્ષી ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોય છે ?
A. 5 B. 4 C. 2 D. 7
A. 5 B. 4 C. 2 D. 7
15). IPCને સૌપ્રથમ ક્યારે મળી હતી ?
A. 10/6/1980 B. 6/10/1860 C. 10/6/1837 D. 6/10/1837
A. 10/6/1980 B. 6/10/1860 C. 10/6/1837 D. 6/10/1837
16). ભારતીય કોઈ
વ્યક્તિ વિદેશમાં રહેતી હોય અને ત્યાં ગુનો કરે તો તેના પર કાર્યવાહી ?
A. જે-તે દેશ દ્વારા થાય B. ભારત દ્વારા થાય
C. બંને દેશ દ્વારા થાય D. ભારત દ્વારા
કાર્યવાહી ના થઈ શકે
17). રાજ્ય સેવકની વ્યાખ્યામાં આવશે નહીં......
A. ડોક્ટર B. જ્યુડિશિનલ જજ
C. સેશન્સ કોર્ટનો સરકારી વકીલ D. સરકારી ઓફિસર
18). બખેડામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોય
છે ?
A. 5 B. 4 C. 2 D. 7
A. 5 B. 4 C. 2 D. 7
19). પાણી માટે બોરવેલ એ ?
A. જંગમ મિલકત B. સ્થાવર મિલકત C. અસ્થિર મિલકત D. સ્થાવર મિલકત
20). સ્ત્રીની મર્યાદાનો ભંગ કઈ કલમ હેઠળ
ગુનો બને છે ?
A. 354 B. 304 B C. 498 D. 353
A. 354 B. 304 B C. 498 D. 353
21). ભારતીય
ફોજદારી ધારામાં કયા ગુના માટે દેહાંત દંડની જોગવાઈ છે ?
A. ખૂન – 302 B. રાજ્ય વિરુદ્ધ લડાઈ- 121 C. ખૂન સહિત ધાડ – 396 D. ઉપરના બધા
A. ખૂન – 302 B. રાજ્ય વિરુદ્ધ લડાઈ- 121 C. ખૂન સહિત ધાડ – 396 D. ઉપરના બધા
22). જે ગુનામાં માત્ર દંડની જોગવાઈ હોય
તેવા કિસ્સામાં ગુનેગાર દંડ ન ભરે તો વધુમાં વધુ કેટલા સમય માટે કેદની સજા કરી
શકાય ?
A. 6 મહિના B. 12 મહિના C. 4 મહિના D. 9 મહિના
A. 6 મહિના B. 12 મહિના C. 4 મહિના D. 9 મહિના
23). કલમ 34 અને 114 શાને લગતિ છે ?
A. ઉશ્કેરણી B. બળજબરીથી કઢાવવું C. ગુનામાં મદદગારી D. ગેરકાયદેસર મંડળી
24). રાજયસેવકે રીતસર જાહેર હુકમનું પાલન
ન કરવાનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
A. 185 B. 188 C. 191 D. 192
A. 185 B. 188 C. 191 D. 192
25). IPCની કઈ કલમ હેઠળ ચૂંટણીમાં ખોટુ નામ ધારણ કરવા બાબતનો ઉલ્લેખ
છે ?
A. 171 (A) B. 171 (B) C. 171 (C) D. 171 (D)
26). IPCની કઈ કલમમાં લાંચ માટે શિક્ષાનો ઉલ્લેખ છે ?
A. 171 (C) B. 171 (D) C. 171 (E) D. 171 (F)
A. 171 (C) B. 171 (D) C. 171 (E) D. 171 (F)
27). કલમ 146 કયો ગુનો આચરવા માટે
લગાવવામાં આવે છે ?
A. હુલ્લડ B. બખેડો C. ગુનાહિત કાર્ય D. વ્યભિચાર
A. હુલ્લડ B. બખેડો C. ગુનાહિત કાર્ય D. વ્યભિચાર
28). ‘ગુનાહિત ધમકી’ કઈ કલમ હેઠળ નોંધાય છે ?
A. 120 B. 123 C. 503 D. 403
A. 120 B. 123 C. 503 D. 403
29). લૂંટમાં ઓછામાં ઓછા કેટલા લોકો હોય
છે ?
A. 4 B. 5 C. 2 D. 1
A. 4 B. 5 C. 2 D. 1
30). લૂંટમાં વધુમાં વધુ કેટલા લોકો હોય
છે ?
A. 4 B. 5 C. 2 D. 1
31). કલમ 309 હાલમાં વિવાદિત છે તે શેને સંલગ્ન છે ?
A. આપઘાત B. કાવતરું C. આપઘાત કરવાની કોશિશ D. સાઅપરાધ કરી નાસી જવું
A. આપઘાત B. કાવતરું C. આપઘાત કરવાની કોશિશ D. સાઅપરાધ કરી નાસી જવું
32). IPCની કલમ 323 એ ?
A. ગંભીર ઇજા માટે B. સામાન્ય ઇજા માટેની શિક્ષા
C. બીજા પરની મહવ્યથા ટાળવા D. A, B બંને
33). સાપરાધ મનુષ્યવધ ગંભીર ગુનો બને છે ?
A. હા B. ના C. પરિસ્થિતી પર આધારિત D. એકપણ નહીં
A. હા B. ના C. પરિસ્થિતી પર આધારિત D. એકપણ નહીં
34). બળાત્કાર એટ્લે ?
A. આબરૂ વિરુદ્ધનો ગુનો છે B. સ્ત્રીના હક
વિરુદ્ધનો ગુનો છે
C. શરીર વિરુદ્ધનો ગુનો છે D. B અને C બંને
35). ગુનાહિત ધમકી માટેની શિક્ષા કઈ કલમ
હેઠળ થાય છે ?
A. 503 B. 502 C. 506 D. 508
A. 503 B. 502 C. 506 D. 508
36). IPC કઈ કલમ હેઠળ બદનક્ષી આપે છે ?
A. 307 B. 499 C.500 D. 508
A. 307 B. 499 C.500 D. 508
37). ‘ખોટા હિસાબ બનાવવા બાબત’ કઈ કલમ હેઠળ ગુનો નોંધાય છે ?
A. 477 A B. 476 B C. 475 D. 499
A. 477 A B. 476 B C. 475 D. 499
38). રાજ્ય સેવકે પોતાની કસ્ટડીમાંની
સ્ત્રી સાથે સંભોગ કરવા બાબત ?
A. 376 A B. 376 B C. 376 C D. 376 D
39). ભારતીય ફોજદારી ધારામાં કયા
સ્વરક્ષણના અધિકારો આપેલા છે ?
A. શરીર B. મિલકત C. શરીર અને મિલકત D. એકપણ નહીં
A. શરીર B. મિલકત C. શરીર અને મિલકત D. એકપણ નહીં
40). ગુનામાં મદદગિરિ કઈ રીતે થઈ શકે છે ?
A. ઉશ્કેરણીથી B. કાવતરું રચીને C. સહાય કરીને D. ઉપરના બધા
41). કયો અપરાધ જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો છે ?
A. બખેડો B. હુલ્લડ C. ગેરકાયદેસર મંડળી D. બધા જ
A. બખેડો B. હુલ્લડ C. ગેરકાયદેસર મંડળી D. બધા જ
42). કયું જોડકું
સાચું છે ?
A. 304 B : દહેજ મૃત્યુ B. 307 : ખૂનનો પ્રયાસ C. 309-આત્મહત્યાનો પ્રયાસ D. બધા સાચા
A. 304 B : દહેજ મૃત્યુ B. 307 : ખૂનનો પ્રયાસ C. 309-આત્મહત્યાનો પ્રયાસ D. બધા સાચા
43). કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત ઓછી અને સૂર્યોદય પહેલા કોઈના ઘરમાં
ગુપ્ત કાયદેસર ગૃહપ્રવેશ કરે તો કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
A. 442 B. 452 C. 491 D. 456
44). કલમ 511 હેઠળ શાનો ઉલ્લેખ છે ?
A. પીધેલી વ્યક્તિ જો ગુનાહિત કાર્ય ન કરે જાહેરમાં
B. પરમિટ સાથે નશો
કર્યો હોય
C. બળાત્કાર કરીને ભાગી ગયેલ હોય
D. આજીવન
કેદની અથવા બીજી કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની કોશિશ કરવા માટેની સજા
45). ચોરી ક્યારે લૂંટ બને છે ?
A. ભયનું તત્વ ભળે B. ઓછામાં ઓછા બે જણ હોય
C. માલિક બહાર હોય અને તેની મિલકત ખસેડવી D. ધાડમાં લૂંટનો
સમાવેશ થતો નથી.
46). જાહેર નોકર અંગે કયું વિધાન ખોટું છે ?
A. જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોય શકે B. શુદ્ધબુદ્ધિથી ઠપકો આપવાથી
A. જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોય શકે B. શુદ્ધબુદ્ધિથી ઠપકો આપવાથી
C. બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે D. ઉપરના બધા
47). કેદ અને દંડને શિક્ષાપાત્ર ગુનામાં ગુનેગાર દંડ ન ભરે તો
વધુમાં વધુ કેટલી સજા કરી શકાય ?
A. દંડની રકમ પ્રમાણે B. ગુનાની ગંભીરતા પ્રમાણે
C. ગુના માટે નિયત કરેલ કેદની મહત્તમ સજાના ¼ ભાગ સુધી D. ન્યાય પચનો સભ્ય જાહેર નોકર છે
48). બાળકો દ્વારા કરાયેલા કૃત્યો અંગે કયું વિધાન સાચું છે ?
A. સાત વર્ષથી નાની વયના બાળકનું કૃત્ય ગુનો નથી
B. બાર વર્ષ સુધીનું બાળક સંમતિ આપી શકે નહીં
C. મદદગારીથી બાળક દ્વારા કરાતો અપરાધ ગુનો છે, પણ બાળક શિક્ષાપાત્ર નથી
D. ઉપરના બધા સાચા
49). PERJURY શબ્દ કયા ગુના
માટે વપરાય છે ?
A. ખોટી સાક્ષી આપવી B. ખોટી માહિતી આપવી
C. ખોટા સિક્કા બનાવવા D. ખોટું રૂપ ધારણ કરવું
50). બખેડા અંગે કયું વિધાન ખોટું છે ?
A. બખેડો ફક્ત જાહેર સ્થળે જ થઈ શકે B. બખેડો ફક્ત બે વ્યક્તિઓ વચ્ચે જ થઈ શકે
A. બખેડો ફક્ત જાહેર સ્થળે જ થઈ શકે B. બખેડો ફક્ત બે વ્યક્તિઓ વચ્ચે જ થઈ શકે
C. બખેડાની વ્યાખ્યા કલમ 159માં આપેલી છે D. બખેડો જાહેર
સુલેહશાંતિમાં ભંગનો ગુનો છે
Superb
ReplyDeleteબહુ સરસ
ReplyDelete