1. કાનમનું
મેદાન ક્યાં આવેલું છે ?
®
મધ્ય ગુજરાત
2. આરાસુરના ડુંગરો
પૈકી સૌથી ઊંચો ડુંગર કયો છે ?
®
જેસોર
3. નાગરોના કુળદેવ
હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ શિવાલય ક્યાં આવેલ છે ?
®
વડનગર
4. નર્મદા અને
તાપીની વચ્ચે કયા પર્વતો આવેલા છે ?
®
સાતપુડા
5. ગુજરાતનાં કયા
જિલ્લામાંથી ઉત્તમ પ્રકારનો ડોલોમાઈટ મળી આવે છે ?
®
છોટાઉદેપુર
6. કયા સ્થળે
એપીકલ્ચરનો (મધમાખી ઉછેર) વિકાસ થયેલો જોવા મળે છે ?
®
પાલિતાણા
7. ગુજરાતનાં કયા
બંદરના બારાનો આકાર ઘંટ જેવો છે ?
®
માંડવી
8. ગુજરાતનો કયો
મેળો ગધેડાની લે-વેચ માટે પ્રસિદ્ધ છે ?
®
વૌઠા
9. કમલા નહેરૂ
પ્રાણી સંગ્રહાલય ગુજરાતનાં કયા
શહેરમાં આવેલ છે ?
®
અમદાવાદ
10. ગુજરાતમાં ચિપ બોર્ડ બનાવવાનું કારખાનું ક્યાં આવેલું
છે ?
®
બીલીમોરા
11. સૌથી વધુ ક્ષમતાવાળો ગોબર ગેસ પ્લાન્ટ ક્યાં આવેલો છે ?
®
ઉચ્છલ
12. ગાંધીનગર જીલ્લામાં જક્ષિણી માતાનું મંદિર ક્યાં આવેલું
છે ?
®
સાદરા
13. ગાંધીનગર જિલ્લાના કયા ગામનો વડ રાજ્ય વિરાસત વૃક્ષોની
યાદીમાં સ્થાન પામેલ છે ?
®
કંથારપૂરા
14. સર્વમંગલા દેવીનું મંદિર ક્યાં આવેલ છે ?
®
ખંડોસણ
15. કયું સ્થળ પતંગ ઉદ્યોગ માટે જાણીતું છે ?
®
ખંભાત
16. વેલિંગ્ટન ડેમ કયા જીલ્લામાં આવેલો છે ?
®
જુનાગઢ
17. રૂડી રાણીનો મહેલ ક્યાં આવેલ છે ?
®
ઈડર
18. પીપાવાવ કઈ નદીના મુખ પર આવેલું બંદર છે ?
®
ઝોલાપુરી
19. માંડવરાયજીનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલ છે ?
®
મૂળી
20. ધ સસ્પેન્શન બ્રિજ કઈ નદી પરથી પસાર થાય છે ?
®
મચ્છુ
21. સંતરામપુર કઈ નદીકીનારે આવેલું છે ?
®
ચિબોટા
22. પાવાગઢ પર્વતની સૌથી ઊંચી ટૂક કઈ છે ?
®
મોલીયા
23. નેશનલ ફાયર એકેડમી ક્યાં આવેલ છે ?
®
વડોદરા
24. કંડલાને કયા વર્ષથી મહાબંદર તરીકે જાહેર કરાયું ?
®
ઈ.સ.1955
25. સ્વર્ણિમ સૂર્યતીર્થ પ્રોજેકટ કયા જીલ્લામાં સ્થાપવામાં
આવ્યો છે ?
®
પાટણ
26. I am wrong. Aren’t I ?
27. They have
nothing. Have they ?
28. I have a little
money. Haven’t I ?
29. I have read a few books. Haven’t I ?
30. Nothing is
yours. Is it ?
No comments:
Post a Comment