Wednesday, May 30, 2018

Mega Test - 4


1). મોડાસા તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ?
A. બનાસકાંઠા              B. સાબરકાંઠા                       C. ખેડા                 D. અરવલ્લી

2). થરાદ તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ?
A. પંચમહાલ               B. ખેડા                             C. બનાસકાંઠા          D. સાબરકાંઠા

3). સરસ્વતી તાલુકાનું મુખ્યમથક કયું છે ?
A. દિવડા                   B. અધાર                           C. બાકોર              D. પાલી

4). કાનમ પ્રદેશ કઈ બે નદી વચ્ચે આવેલો છે ?
A. ઢાઢર અને કીમ         B. મહી અને શેઢી       C. મહી અને ઢાઢર     D. ઢાઢર અને મહી

5). સૌપ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં સ્થપાઈ ?
A. જામનગર               B. પાટણ               C. વડોદરા             D. અમદાવાદ

6). પ્રથમ વીજ રેલવે અમદાવાદ અને મુંબઈ વચ્ચે કઈ સાલમાં સ્થપાઈ ?
A. ૧૯૭૫                  B. ૧૯૭૪              C. ૧૮૭૫              D. ૧૯૨૨

7). પ્રથમ અંગ્રેજી શાળા ક્યાં સ્થપાઈ હતી ?
A. અમદાવાદ              B. રાજકોટ             C. સુરત                D. વડોદરા

8). અમદાવાદમા રેડિયો કેન્દ્રની શરૂઆત ક્યારે થઈ ?
A. ૧૯૩૫                  B. ૧૯૪૭              C. ૧૯૪૮              D. ૧૯૫૧

9). સૌપ્રથમ પાતાળ કૂવો ક્યાં આવેલો છે ?
A. અમદાવાદ              B. જુનાગઢ             C. વડોદરા             D. મહેસાણા

10). સૌથી પ્રાચીન હોપ પુલ કઈ નદી પર આવેલો છે ?
A. નર્મદા                   B. સરસ્વતી            C. તાપી                D. મહી

11). ગણેશપુરા ગણેશ મંદિર કયા જીલ્લામાં આવેલું છે ?
A. વડોદરા                 B. રાજકોટ             C. અમદાવાદ          D. જામનગર

12). મહાત્મા મૂળદાસની સમાધિ કયા જીલ્લામાં આવેલી છે ?
A. રાજકોટ                 B. જામનગર           C. અમરેલી            D. બોટાદ


13). સ્વામિનારાયણ મંદિર વડતાલ ક્યાં આવેલું છે ?
A. આણંદ                  B. પંચમહાલ           C. ખેડા                 D. સાબરકાંઠા

14). ઝાંઝરીનો ધોધ કયા જીલ્લામાં આવેલો છે ?
A. છોટાઉદેપુર              B. પંચમહાલ           C. ખેડા                 D. અરવલ્લી

15). ચીકલોદર પર્વત કયા જીલ્લામાં આવેલો છે ?
A. બનાસકાંઠા              B. સાબરકાંઠા           C. અરવલ્લી           D. પંચમહાલ

16). શુક્લતીર્થ ક્યાં આવેલ છે ?
A. આણંદ                  B. ભરૂચ                C. ખેડા                 D. પંચમહાલ

17). બોટાદ જિલ્લાની સરહદ નીચેનામાંથી કયા જિલ્લાને સ્પર્શતી નથી ?
A. સુરેન્દ્રનગર              B. રાજકોટ             C. અમદાવાદ          D. અમરેલી

18). નર્મદાનો ગુજરાત પ્રવેશ હાંફેશ્વર કયા તાલુકામાં આવેલું છે ?
A. દેવહાન્ટ                 B. કવાંટ               C. બોડેલી              D. સંખેડા

19). દેવગઢ બારીયા કયા જીલ્લામાં આવેલ છે ?
A. દાહોદ                   B. પંચમહાલ           C. ખેડા                 D. અરવલ્લી

20). નવલખા મંદિર કયા જિલ્લામાં આવેલ છે ?
A. ગીર સોમનાથ           B. મોરબી              C. પોરબંદર            D. દેવભૂમિ દ્વારકા

21). વઘઇ બોટનીકલ ગાર્ડન કયા જીલ્લામાં આવેલ છે ?
A. ખેડા                     B. પંચમહાલ           C. વડોદરા             D. છોટા ઉદેપુર

22). ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલ છે ?
A. કચ્છ                    B. મહેસાણા            C. સાબરકાંઠા          D. બનાસકાંઠા

23). જુરાસિક પાર્ક બાલાસિનોર કયા જીલ્લામાં આવેલો છે ?
A. મહેસાણા                B. અમદાવાદ          C. મહીસાગર           D. વડોદરા

24). દૂધસાગર ડેરી કયા જિલ્લામાં આવેલી છે ?
A. ભરૂચ                    B. મહેસાણા            C. ભાવનગર           D. ખેડા

25). અમરપેલેસ કયા જીલ્લામાં આવેલ છે ?
A. વાંકાનેર                 B. નર્મદા               C. મોરબી              D. રાજકોટ

26). જલાલપોર બંદર કયા જીલ્લામાં આવેલ છે ?
A. વલસાડ                 B. નર્મદા               C. નવસારી            D. ડાંગ

27). વિશ્વ વારસામાં સ્થાન પામેલ ચાંપાનેર ક્યાં આવેલ છે ?
A. ખેડા                     B. પંચમહાલ           C. બનાસકાંઠા          D. છોટા ઉદેપુર

28). પાટણ જિલ્લાની સૌથી લાંબી નદી કઈ છે ?
A. નર્મદા                   B. બનાસ               C. સરસ્વતી            D. રૂપેણ


29). નીચેનામાંથી ચુનાનો પથ્થર અને બોકસાઈટ ક્યાંથી મળી આવે છે ?
A. પંચમહાલ               B. બોટાદ              C. ભાવનગર           D. પોરબંદર

30). જામકંડોરણા તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ?
A. રાજકોટ                 B. જામનગર           C. દેવભૂમિ દ્વારકા      D. ગીર સોમનાથ

31). ડીઝલ એન્જિન માટેનું દેશનું અગત્યનું કેન્દ્ર ક્યાં આવેલ છે ?
A. વડોદરા                 B. રાજકોટ             C. સુરેન્દ્રનગર          D. અમદાવાદ

32). સપ્તેશ્વર મહાદેવનો કુંડ ક્યાં આવેલો છે ?
A. ઈડર                    B. વડાલી              C. ખેડબ્રહ્મા             D. હિંમતનગર

33). સમગ્ર એશિયામાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર આરસોડિયા કયા જીલ્લામાં આવેલું છે ?
A.બનાસકાંઠા               B. સાબરકાંઠા           C. પંચમહાલ           D. છોટા ઉદેપુર

34). કયો જિલ્લો ગુજરાતમાં જુવાર અને શેરડીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે ?
A. તાપી                    B. સુરત                C. ખેડા                 D. પંચમહાલ

35). મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?
A. સુરત                    B. જુનાગઢ             C. સુરેન્દ્રનગર          D. અમદાવાદ

36). ગુજરાતમાં કપાસનું સૌથી વધુ વાવેતર કયા જીલ્લામાં થાય છે ?
A. અમદાવાદ              B. જુનાગઢ             C. સુરેન્દ્રનગર          D. સુરત

37). માધાવાવ કયા જીલ્લામાં આવેલી છે ?
A. બોટાદ                  B. અમદાવાદ          C. સુરેન્દ્રનગર          D. એકપણ નહીં

38). કાગળ પુંઠા બનાવવાની સેન્ટ્રલ પલ્પ મિલ કયા જીલ્લામાં આવેલી છે ?
A. સુરત                    B. અમદાવાદ          C. તાપી                D. વડોદરા

39). નવલખી વાવ કયા જીલ્લામાં આવેલ છે ?
A. મોરબી                  B. પોરબંદર            C. ગીર સોમનાથ       D. વડોદરા

40). ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન ક્યાં થાય છે ?
A. ખેડા                     B. ડાંગ                 C. પંચમહાલ           D. સાબરકાંઠા

41). નીચેનામાંથી કયો જિલ્લો દરિયાકિનારો ધરાવતો નથી ?
A. આણંદ                  B. રાજકોટ             C. વલસાડ             D. અમરેલી

42). સૌથી જૂનું હયાત શિવમંદિર કર્ણમુક્તેશ્વર મહાદેવ કયા જીલ્લામાં આવેલું છે ?
A. વડોદરા                 B. અમદાવાદ          C.રાજકોટ              D. સુરત

43). બનાસ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ?
A. મુક્તેશ્વર                 B. ઉકાઈ               C. દાંતીવાડા           D. આજી

44). બરડો ડુંગર ક્યાં આવેલો છે ?
A. ઉત્તર ગુજરાત           B. દક્ષિણ ગુજરાત      C. સૌરાષ્ટ્ર              D. કચ્છ

45). નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
A. ભાવનગર               1. મહાબંદર                            અ. (A-4), (B-2), (C-3), (D-1)
B. વેળાવદર               2. સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ      બ. (A-2), (B-3), (C-1), (D-4)
C. કાકરાપાર               3. કાળિયાર અભ્યારણ્ય                 ક. (A-2), (B-4), (C-3), (D-1)
D. કંડલા                   4. અણુ વિજમથક                      ડ. (A-2), (B-3), (C-4), (D-1)

46). તુલસીશ્યામ સ્થળ કયા બે જિલ્લાની હદ ઉપર આવેલ છે ?
A. અમરેલી-ભાવનગર      B. જુનાગઢ-પોરબંદર   C. અમરેલી-જુનાગઢ    D. પોરબંદર-દેવભૂમિ દ્વારકા

47). ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ કયા જીલ્લામાં આવેલી છે ?
A. પોરબંદર                        B. જામનગર           C. રાજકોટ             D. જુનાગઢ

48). ગુજરાત હેવી કેમિકલ્સ લિ. કંપની ક્યાં આવેલી છે ?
A. કોડીનાર                 B. જાફરાબાદ          C. રાજુલા              D. સુત્રાપાડા

49). નીચેનામાંથી કયા શહેરમાં કૃષિ યુનિવર્સિટી આવેલ નથી ?
A. જામનગર               B. જુનાગઢ             C. નવસારી            D. આણંદ

50). ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે ?
A.ખંભાત                   B. ભાવનગર           C. ઓખા               D. ભરૂચ

51). રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા કેટલી છે ?
A.                       B.                   C.                   D. ૫

52). જાંબુઘોડા તાલુકો કયા જીલ્લામાં આવેલો છે ?
A. છોટા ઉદેપુર             B. પંચમહાલ           C. વડોદરા             D. બનાસકાંઠા

53). બાલારામ પર્યટન સ્થળ ક્યાં આવેલું છે ?
A. સાબરકાંઠા               B. બનાસકાંઠા          C. પંચમહાલ           D. ખેડા

54). ભાડભૂતેશ્વર મહાદેવ ક્યાં આવેલ છે ?
A. આણંદ                  B. ભરૂચ                C. નર્મદા               D. પંચમહાલ

55). સ્વામિનારાયણ મંદિર બોચાસણ કયા જીલ્લામાં આવેલું છે ?
A. ભરૂચ                    B. આણંદ              C. ખેડા                 D. રાજકોટ

56). રાણી રૂપમતિની મસ્જિદ કયા જીલ્લામાં આવેલ છે ?
A. વડોદરા                 B. જામનગર           C. અમદાવાદ          D. પાટણ

57). જોડિયા તાલુકો કયા જીલ્લામાં આવેલ છે ?
A. જામનગર               B. દેવભૂમિ દ્વારકા      C. પાટણ               D. રાજકોટ

58). નાગેશ્વર જ્યોતિર્લીંગ ક્યાં આવેલ છે ?
A. જુનાગઢ                 B. ગીર સોમનાથ       C. દેવભૂમિ દ્વ્રારકા      D. પોરબંદર

59). કુસુમ વિલાસ પેલેસ ક્યાં આવેલ છે ?
A. છોટા ઉદેપુર             B. પંચમહાલ           C. મોરબી              D. પાટણ

60). પુર્ણા નદી કોને મળે છે ?
A. ખંભાતના અખાતને      B. અરબી સમુદ્રને       C. કચ્છના નાના રણ   D. સાબરમતીને

61). મોઢેરાનું સૂર્યમંદિર કઈ શૈલીમાં બનેલુ છે ?
A. નાગર શૈલી             B. ઈરાની શૈલી         C. શૈલગૃહ શૈલી                D. રોમન શૈલી

62). કચ્છના મોટા રણનું ક્ષેત્રફળ કેટલું છે ?
A. ૪૭૦૦ ચો.કિ.મી.                B. ૨૨,૫૦૦ ચો.કિ.મી.  C. ૨૭,૨૦૦ ચો.કિ.મી. D. ૪૫,૬૫૨ ચો.કિ.મી.

63). ભારતીય નૌકાસેનાના એડમિરલ કોણ છે ?
A. સુનિલ લાંબા            B. બિપિન રાવત       C. ઓમપ્રકાશ રાવત   D. બીરેન્દરસિંહ ધનોઆ

64). રાજયપાલ બનનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ હતા ?
A. સરોજિની નાયડુ         B. ઇંદુમતીબહેન શેઠ    C. કુમુદબેન જોષી      D. હંસાબહેન મહેતા

65). જવાહરલાલ નહેરૂને વડાપ્રધાન પદના શપથ કોણે લેવડાવ્યા હતા ?
A. સી.રાજગોપાલાચારી     B. હરિલાલ કણિયા     C. લૉર્ડ માઉન્ટ બેટન   D. ગાંધીજી

66). દર વર્ષે જૂન/જુલાઈમાં વિમ્બલ્ડન ચેમ્પિયનશીપ ક્યાં યોજાય છે /
A. પેરિસ                   B. ન્યુયોર્ક              C. જીનીવા             D. લંડન

67). U.S. ઓપન કયા કોર્ટ પર રમાય છે ?
A. હાર્ડ કોર્ટ                 B. કલે કોર્ટ             C. ગ્રાસ કોર્ટ            D. રેડ કોર્ટ

68). ફુગ્ગામાં કયો વાયુ ભરવામાં આવે છે ?
A. ઑક્સીજન               B. કાર્બન ડાયોક્સાઈડ  C. નાઇટ્રોજન           D. હિલિયમ

69). જમશેદપુર કઈ નદીના કિનારે આવેલું છે ?
A. સુવર્ણરેખા               B. ગંગા                        C. યમુના               D. સરસ્વતી

70). ભારતના પ્રથમ મહિલા રાજયપાલ સરોજિની નાયડુ કયા રાજ્યમાં મુકાયા હતા ?
A. મધ્યપ્રદેશ               B. બિહાર               C. તમિલનાડુ           D. ઉત્તરપ્રદેશ

71). સોમનાથ મંદિર કઈ શૈલીમાં બનેલું છે ?
A. નાગર શૈલી             B. ઈરાની શૈલી         C. શૈલગૃહ શૈલી                D. રોમન શૈલી

72). પાણીની રમતો કયા જીલ્લામાં રમવામાં આવે છે ?
A. જુનાગઢ                 B. પોરબંદર            C. ગીર સોમનાથ               D. કચ્છ

73). આણંદ જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની હદ નથી સ્પર્શતી ?
A. ખેડા                     B. પંચમહાલ           C. વડોદરા             D. અમદાવાદ

74). પોળોના મંદિર કયા જીલ્લામાં આવેલા છે ?
A. બનાસકાંઠા              B. સાબરકાંઠા           C. પાટણ               D. મહેસાણા

75). પાલિતાણાના ડુંગર પર આવેલા જૈન મંદિરો કોની સાથે સંકળાયેલા છે ?
A. એકવીસમા તીર્થંકર      B. બાવીસમા તીર્થંકર   C. ત્રેવીસમાં તીર્થંકર    D. ચોવીસમાં તીર્થંકર

76). સિદ્ધાંત શિરોમણીના રચયિતા કોણ છે ?
A. વાગભટ્ટ                 B. ભાસ્કરાચાર્ય         C. આર્યભટ્ટ             D. બૌધ્ધાયન

77).                Titanic is a name of a ship.
A. none                    B. the                  C. a                   D. an

78). ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલા છે ?
A.                       B.                   C.                   D.

79). કવિતા શબ્દમાં નીચેનામાંથી કયો પ્રત્યય લાગેલો છે ?
A. વિતા                    B. કવિતા               C. ઈતા                D. એકપણ નહીં

80). ભારતનું રાષ્ટ્રીય પીણું કયું છે ?
A. છાશ                     B. ચા                  C. કોફી                D. પાણી

81). રાષ્ટ્રપતિનું પદ એ ભારતના બંધારણમાં કયા દેશમાંથી લેવામાં આવ્યું છે ?
A. કેનેડા                   B. અમેરિકા            C. જર્મની               D. રશિયા

82). ભારતીય બંધારણમાં કેટલી ભાષાનો સમાવેશ કરવામાં આવેલ છે ?
A. ૨૧                      B. ૨૨                  C. ૨૩                 D. ૧૮

83). ભારત કયા દેશ સાથે સૌથી લાંબી ભૂમિ ધરાવે છે ?
A. બાંગ્લાદેશ               B. ભૂટાન               C. ચીન                D. પાકિસ્તાન

84). ૧/૮ એટલે કેટલા ટકા થાય ?
A. ૧૦.૫%                 B. ૧૫.૫%             C. ૧૨.૫%             D. ૧૪.૫%

85). ગાંધીજીએ કઈ દરખાસ્તોને પોસ્ટ ડેટેડ ચેક ગણાવ્યો હતો ?
A. ક્રિપ્સ મિશન             B. વેવેલ યોજના       C. કેબિનેટ મિશન      D. ઓગસ્ટ ઠરાવ

86). કાફી માટે કોણ જાણીતું છે ?
A. પ્રેમાનંદ                 B. ધીરો               C. ભાલણ              D. મીરાંબાઈ

87). ગુજરાતમાં કયા જિલ્લામાં સ્ત્રીઓનો સાક્ષરતા દર સૌથી વધારે છે ?
A. રાજકોટ                 B. સુરત               C. ખેડા                 D. વડોદરા

88). કિમોથેરાપી કયા રોગની સારવાર માટે થાય છે ?
A. ડાયાબિટીસ              B. કેન્સર            C. ક્ષય                 D. ધનુર

89). શેઢી અને મહી નદી વચ્ચેનો પ્રદેશ એટલે ?
A. ખાખરીયા ટપ્પા         B. કાનમ               C. ચરોતર             D. વાકળ

90). ડો. આંબેડકર જયંતિની ઉજવણી ક્યારે થાય છે ?
A. ૧૪ એપ્રિલ              B. ૧૪ નવેમ્બર        C. ૧૪ જુલાઈ          D. ૧૪ ઓક્ટોબર

91). ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના બીજ કયા વ્યક્તિ પાસેથી મળે છે ?
A. અખો                    B. પ્રેમાનંદ             C. ભાલણ              D. નરસિંહ મહેતા

92). ગ્રહો, ઉપગ્રહો અને અંતરિક્ષનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે ?
A. કોસ્મોલોજી              B. એસ્ટ્રોનોલોજી                C. સિસ્મોલોજી          D. એન્ટોલોજી

93). વાઇરસની સૌપ્રથમ શોધ કોણે કરી હતી ?
A. આર્થર લૂપ              B. અરસ્તુ              C. ડેનિયલ માઈકલ    D. ઈવાન વિસ્કી

94). હાલના ISROના ચેરમેન કોણ છે ?
A. કિરણકુમાર              B. કે.સિવન             C. જ્યોતિ બસુ          D. વેંકટ રામન

95). I have sent           SMS.
A. a                        B. an                  C. the                 D. no article

96). શૂન્ય અંશનું અક્ષાંશ વૃત કયા નામે ઓળખાય છે ?
A. મકરવૃત                B. કર્કવૃત              C. વિષુવવૃત           D. ધ્રુવ

97). કઈ યાદીના વિષયો પર કાયદો ઘડવાની સત્તા સંઘ અને રાજ્યો બંનેની છે ?
A. રાજ્ય યાદી              B. સંઘ યાદી           C. સંયુક્ત યાદી                D. બંધારણ બહારની વસ્તુ

98). ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી ?
A. ૨૮ નવેમ્બર, ૧૮૮૫    B. ૨૮ જાન્યુઆરી, ૧૮૮૫      C.૨૮ ડિસેમ્બર, ૧૮૮૫   D. ૨૮ એપ્રિલ, ૧૮૮૫

99). ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાતનાં કેટલા જિલ્લા હતા ?
A. ૧૭                      B. ૨૦                  C. ૧૪                 D. ૨૧

100). There is             garden behind        temple.
A. A, the                  B. The, A              C. The, The           D. A, a
           

No comments:

Post a Comment

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...