Wednesday, July 4, 2018

Test - 64


1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ?
A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન          B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન
C. હેલી રાષ્ટ્રીય ઉદ્યાન     D. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

2). કયું અભ્યારણ્ય ડોલ્ફિન માટે પ્રખ્યાત છે ?
A. હેમિસ અભ્યારણ્ય            B. બાંધવગઢ અભ્યારણ્ય            C. સારિષ્કા અભ્યારણ્ય     D. રાજગીર અભ્યારણ્ય

3). કસ્તુરી મૃગ કયા અભ્યારણ્યમાં જોવા મળે છે ?
A. દચિગામ                     B. માનસ                            C. કાઝીરંગા                D. પેરિયાર

4). ભારતમાં સૌ પ્રથમ કયો રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવ્યો હતો ?
A. પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન                B. હેલી રાષ્ટ્રીય ઉદ્યાન              
C. બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન                D. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન

5). નીચેના વાક્યો તપાસો.
a. માનસ અભ્યારણ્ય એક વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે.
b. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન તમિલનાડુમાં આવેલું છે.
c. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન નવસારી ખાતે આવેલું છે.
A. માત્ર b અને c સાચા         B. માત્ર a અને c સાચા              C. a,b,c ત્રણેય સાચા      D. માત્ર a અને b સાચા

6). સંજય રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ?
A. મહારાષ્ટ્ર                     B. છત્તીસગઢ                        C. મધ્યપ્રદેશ              D. કર્ણાટક

7). વિશ્વનું એકમાત્ર તરતુ નેશનલ પાર્ક “કિબુલલામાઝાઓ” કયા રાજયમાં આવેલું છે ?
A. નાગાલેન્ડ                    B. મણિપુર                  C. ત્રિપુરા                   D. મિઝોરમ

8). નીચેનામાંથી કયા વાક્યો ખોટા છે ?
A. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન પક્ષીઓ માટે છે.
B. પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું સૌથી નાનું રાષ્ટ્રીય ઉદ્યાન છે.
C. સલીમઅલી રાષ્ટ્રીય ઉદ્યાન ગોવામાં આવેલું છે.
a. માત્ર A અને B               B. માત્ર A                  C. માત્ર B અને C                   D. A,B,C ત્રણેય

9). યોગ્ય જોડકા જોડો.
     રાષ્ટ્રીય ઉદ્યાન              રાજ્ય
a.    નંદાદેવી                    1. ગુજરાત                 A. b-2, a-1, c-4, d-3
b.    ગિંડી                        2. કર્ણાટક                   B. b-1, c-3, a-4, d-2
c.    મરીન                       3. ઉત્તરાખંડ                C. d-2, c-1, b-4, a-3
d.    કુદ્રેમુખ                      4. તામિલનાડું              D. a-3, c-1, d-4, b-2

10). સફેદ વાઘના દેશ તરીકે કયું રાષ્ટ્રીય ઉદ્યાન ઓળખાય છે ?
A. પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન      B. બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન    C. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન    D. એકપણ નહીં

11). કાઝીરંગા અભ્યારણ્ય ક્યાં આવેલું છે ?
A. આસામ                  B. ઓડિશા             C. બિહાર               D. પશ્ચિમ બંગાળ

12). યોગ્ય જોડકા જોડો.
રાષ્ટ્રીય ઉદ્યાન              સ્થળ
a.   ગીર                    1. નવસારી                     A. a-1, b-2, c-3, d-1
b.   મરીન                  2. ભાવનગર                   B. a-2, b-3, c-4, d-1
c.    વાંસદા                 3. અમરેલી                     C. a-4, b-1, c-2, d-3
d.   વેળાવદર               4. દેવભૂમિ દ્વારકા               D. a-3, b-4, c-1, d-2

13). સાયલન્ટ વેલી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં આવેલું છે ?
A. કર્ણાટક                  B. કેરલ                        C. પશ્ચિમ બંગાળ               D. સિક્કિમ

14). કઈ જોડ અભ્યારણ્ય અને પ્રાણીઓના સંદર્ભમાં સાચી નથી ?
A. વેળાવદર-કાળિયાર      B. કાઝીરંગા – ગેંડા     C. બાંધવગઢ-વાઘ      D. સલીમ અલી- હરણ

15). રાજ્ય અને રાષ્ટ્રીય પાર્કના સંદર્ભમાં કઈ જોડ ખોટી છે ?
A. ગુજરાત-રણથંભોર       B. મધ્યપ્રદેશ- કાન્હા    C. હરિયાણા – સુલ્તાનપૂર      D. કર્ણાટક-બાંદીપુર

16). પેરિયાર અભ્યારણ્ય ક્યાં આવેલું છે ?
A. કર્ણાટક                  B. તામિલનાડું          C. કેરલ                        D. આસામ

17). મણિપુરનું નાચતું મૃગ કયું છે ?
A. સાંગાઇ                  B. થંગાઈ               C. બ્રો એટ્લર્ડ          D. A અને C બંને

18). ભારતના નકશા પ્રમાણે દક્ષિણથી ઉત્તર તરફ જતાં ભારતના અભ્યારણ્યોનો સાચો ક્રમ કયો છે ?
A. કોર્બેટ, સારિષ્કા, સાસણગીર, પેરિયાર
B. પેરિયાર, સાસણગીર, કોર્બેટ
C. સારિષ્કા, કોર્બેટ, સાસણગીર, પેરિયાર
D. સાસણગીર, પેરિયાર, કોર્બેટ, સારિષ્કા

19). ભારતનું સૌથી નાનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ?
A. પેંચ                     B. જિમ કોર્બેટ          C. ગિંડી                        D. કાઝીરંગા

20). નીચેના વાક્યો તપાસો.
a. ભારતમાં કુલ 166 રાષ્ટ્રીય ઉદ્યાનો છે.
b. ભારતમાં કુલ 519 અભ્યારણ્યો છે.
c. ભારતમાં કુલ 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો છે.
A. માત્ર a સાચું             B. માત્ર b સાચું         C. માત્ર c સાચું         D. ત્રણેય સાચા

21). He _______ milk everyday.
A. drink            B. drinks               C. drinking            D. drunk

22). She ______ not ______ tea.
A. does, drink     B. do, drinks          C. does, drinks        D. do, drink

23). Mala _____ a song yesterday.
A. sing             B. sung                C. Sings               D. Sang

24). The cat can ______ a tree.
A. climbed         B. Climb               C. Climbing            D. None Of This

25). The children _________ cricket daily.
A. are playing     B. is playing           C. is play              D. are plays

26). We ________ to school everyday.
A.   Goes          B. going               C. go                  D. went

27). The sun _________ in the east.
A. rise             B. rises                C. rising               D. rose

28). My friend _______ not ______ answer daily.
A. do, give                B. does, give          C. does, gives        D. do, gives

29). Mala always __________ pani puri.
A. eat              B. eats                 C. ate                 D. eaten

30). Darshanbhai and Malaben __________ teachers.
A. is               B. am                  C. are                 D. be

Test - 63


1). ભગવાન રામનો જન્મ કયા યુગમાં થયો હતો ?
A. દ્વાપરયુગમાં                  B. ત્રેતાયુગ                 C. સતયુગ                 D. પ્રેતાયુગ

2). એક ક્વિન્ટલ એટ્લે કેટલા કિલોગ્રામ ?
A. ૧૦૦૦ કિલો                  B. ૧ કિલો                  C. ૧૦૦ કિલો               D. એકપણ નહીં

3). SAARC સંગઠનનું વડુમથક ક્યાં આવેલું છે ?
A. ઢાકા                          B. કાઠમંડુ                  C. જીનીવા                 D. બીજિંગ

4). નીચેનામાંથી માહિતીનો અધિકાર(RTE) પરનું બિલ પાસ કરનાર પ્રથમ રાજ્ય કયું છે ?  
A. આંધ્રપ્રદેશ                    B. મધ્યપ્રદેશ               C. તમિલનાડુ              D. ગુજરાત

5). કેલરી એટ્લે કેટલા જૂલ કહેવાય ?
A. ૪.૨૭ જૂલ          B. ૪.૨૨ જૂલ               C. ૪.૦૦ જૂલ               D. ૪.૧૯ જૂલ

6). રાજેન્દ્ર શાહને તેમની કૃતિ “ધ્વનિ” માટે જ્ઞાનપીઠ એવોર્ડ કયા વર્ષમાં મળ્યો હતો ?
A. 2001                         B.2015                      C. 1967                    D. 1985

7). અખા ઉપરાંત ક્યાં કવિએ ઉતમ છપ્પા લખ્યા છે ?
A. દયારામ                      B. શામળ                   C. પ્રિતમ                   D. દલપતરામ

8). એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે ?
A. રાષ્ટ્રપતિ                     B. મુખ્યમંત્રી               C. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ            D. રાજયપાલ

9). બેલુર મઠ કયા રાજયમાં આવેલ છે ?
A. ગુજરાત                      B. ઉત્તરાખંડ                C. ઉત્તરપ્રદેશ               D. પશ્ચિમ બંગાળ

10). નર્મદા અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
A. કાનમ                        B. ભાલ                     C. ચરોતર                  D. ઘેડ

11). વેરાવળને વેરાકુલ નામ કોણે આપ્યું હતું ?
A. હ્યુ-એન-સંગ                  B. ટોલેમી                   C. અલબરૂની               D. અબુલ ફઝલ

12). માછલાંને સ્ટોરેજ કરવાનો પ્લાન્ટ કયા જીલ્લામાં આવેલો છે ?
A. જૂનાગઢ                      B. ગીર સોમનાથ           C. અમરેલી                 D. દેવભૂમિ દ્વારકા

13). ગુજરાતનું સૌથી મોટું રાસાયણિક બંદર કયું છે ?
A. કંડલા                         B. માંડવી                  C. દહેજ                    D. ઓખા

14). મહાગંગા પક્ષી અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલું છે ?
A. જુનાગઢ                      B. ગીર સોમનાથ           C. દેવભૂમિ દ્વારકા          D. અમરેલી

15). મોઢેરાનું સૂર્યમંદિર કઈ શૈલીમાં બનેલું છે ?
A. નાગર શૈલી                  B. ચાલુક્ય શૈલી            C. A અને B બંને           D. ઈરાની શૈલી

16). ગુજરાતમાં આવેલા PPP મોડલ બંદરમાં નીચેનામાંથી કયા બંદરનો સમાવેશ નથી થતો ?
A. કંડલા                         B. પીપાવાવ               C. હજીરા                   D. દહેજ

17). દેશનું પ્રથમ SEZ કઈ સાલમાં બન્યું ?
A. ઈ.સ.૧૯૬૨                  B. ઈ.સ.૧૯૬૯             C. ઈ.સ.૧૯૭૦             D. ઈ.સ. ૧૯૬૫

18). નવલખા મહેલ ક્યાં આવેલો છે ?
A વડોદરા                       B. રાજકોટ                  C. દેવભૂમિ દ્વારકા          D. જૂનાગઢ

19). કચ્છમાં આવેલી મધ્ય ધારનો સૌથી ઊંચામાં ઊંચો ડુંગરની ઊંચાઈ કેટલી  છે ?
A. ૪૭૩ મીટર                   B. ૩૮૬ મીટર              C. ૪૬૩ મીટર              D. ૯૦૦ મીટર

20). ગુજરાતમાં આવેલી ટોટલ ૧૮૫ નદીઓ પૈકી સૌરાષ્ટ્રમાં કેટલી નદીઓ આવેલી છે ?
A. ૭૧                           B. ૧૭                      C. ૯૭                      D. ૭૭

21). મિસાઈલનુ પરીક્ષણ કયા ટાપુ પરથી કરવામાં આવે છે ?
A. સતિષ ધવન સ્પેસ સેન્ટર                       B. અબ્દુલ કલામ ટાપુ               
C. આંદામાન-નિકોબાર                             D. સ્વરાજ ટાપુ

22).ભારતમાં પશુ- પક્ષીઓની ટોટલ કેટલી પ્રજાતિઓ છે ?
A. ૮૧૨૫૧                      B. ૮૧૫૨૧                 C. ૮૫૨૧૧                 D. ૮૧૫૨૫

23). વિશ્વકપ ફૂટબોલ – ૨૦૨૨ ક્યાં રમાશે ?
A. ટોકિયો                        B. બર્મીગહામ              C. કતાર                    D. કાઠમંડુ

24). ગિરધરભાઈ બાળ સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
A. કપડવંજ                     B. અમરેલી                 C. અમદાવાદ              D. ગાંધીનગર

25). શ્યામલ વન કયા જીલ્લામાં આવેલું છે ?
A. સુરેન્દ્રનગર                   B. દેવભૂમિ દ્વારકા          C. મહીસાગર               D. સાબરકાંઠા

26). ___________ you _________ me daily?
A. Does, help                  B. Do, daily               C. Does, helps            D. Do, help

27). I ________ in the class daily.
A. work                         B. works                   C. working                 D. worked

28). My sister _________ clothes everyday.
A. wash                        B. washes                 C. washing                D. washed

29). The cow __________ us milk daily.
A. gives                        B. give                     C. gave                    D. given

30). Mitaben __________ vegetables everyday.
A. buys                         B. buying                  C. buy                     D. bought

Test - 64

1). ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન           B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય...